post office

Post Office ની દમદાર સ્કીમ, એક વર્ષમાં મળશે બેન્કથી વધુ ફાયદો, જાણો તમામ વિગત

પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા પર તમને ઘણા પ્રકારની ખાસ સુવિધા મળે છે. આ સિવાય તમને સરકારની ગેરંટી પણ મળે છે. 
 

Jan 5, 2022, 03:19 PM IST

Post Office Scheme: પોસ્ટ ઓફિસની જબરદસ્ત યોજના! હવે ઝીરો રિસ્ક પર 16 લાખ રૂપિયા મેળવો

જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ જોખમ લેવા માંગતા નથી તો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ચાલો તમને એક એવા રોકાણ વિશે જણાવીએ જેમાં જોખમ નહિવત હોય અને વળતર પણ સારું હોય. 

Dec 27, 2021, 11:45 PM IST

આ યોજનાથી થશે સૌથી મોટો ફાયદો, માત્ર પાંચ વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા

પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે ઘણી મોટી નફાકારક યોજનાઓ ચલાવે છે. તેમાં તમામ ઉંમરના લોકો માટે યોજનાઓ છે. જો તમે પણ સુરક્ષિત રોકાણ કરવા માંગો છો, તો તમારી પાસે માત્ર થોડા વર્ષોમાં લાખોપતિ બનવાની તક છે

Nov 28, 2021, 05:02 PM IST

રોકાણ કરવાનું પ્લાનિંગ હોય તો આ રહ્યાં સૌથી શ્રેષ્ઠ પ્લાન! ખુબ જ ઝડપથી ડબલ થઈ જશે પૈસા!

Best Post office Scheme: આજે પણ લોકો રોકાણ કરવા માટે પોસ્ટ ઓફિસ સ્કીમ (Post Office Scheme) પર વિશ્વાસ છે.

Nov 11, 2021, 07:13 PM IST

Post Office ની આ સ્કીમમાં દરરોજ 50 રૂપિયા જમા કરો, તમને 35 લાખનો ફાયદો થશે

19 થી 55 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. જો તમે પણ ઓછા પૈસાનું રોકાણ કરીને મોટો નફો મેળવવા માંગો છો, તો આ યોજના તમારા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

Nov 6, 2021, 08:44 PM IST

Gujarat Postal Circle માં વિવિધ જગ્યાઓ માટે કરાશે ભરતી, જાણી લો અરજી કરવાની છેલ્લી તારીખ

ગુજરાત પોસ્ટલ સર્કલ માં કુલ 188 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. પોસ્ટલ સર્કલ માં પોસ્ટલ આસિસ્ટન્ટ/સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન/મેઇલ ગાર્ડ અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ જેવી ગ્રુપ C ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. ગુજરાત  પોસ્ટલ સર્કલમાં જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવતી હોય છે.

Oct 30, 2021, 08:33 AM IST

Post Office ની જબરદસ્ત Benefit SCS Scheme, 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા; જાણો વધુ Details

Post Office Senior Citizen Savings Scheme (SCSS): પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે ઘણી મોટી નફાકારક યોજનાઓ ચલાવે છે. તેમાં તમામ ઉંમરના લોકો માટે યોજનાઓ છે. જો તમે પણ સુરક્ષિત રોકાણ કરવા માંગો છો, તો તમારી પાસે માત્ર થોડા વર્ષોમાં લાખોપતિ બનવાની તક છે. આજે અમે તમને 'પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ' વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમને 7.4 ટકાના દરે વ્યાજ મળે છે. એટલે કે, સરળ રોકાણ સાથે તમે માત્ર 5 વર્ષમાં 14 લાખ રૂપિયાનું વિશાળ ભંડોળ બનાવી શકો છો.

Sep 7, 2021, 11:39 AM IST

Post Office ની આ સુપરહિટ Schemes તમારા પૈસા સીધા કરી દેશે Double, જાણો વિગત

જો તમે સુરક્ષિત અને સિક્યોર રોકાણ (Top Investment Plan) કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે પોસ્ટ ઓફિસની યોજનાઓમાં (Post Office Schemes) નાણાંનું રોકાણ કરીને સારો નફો મેળવી શકો છો

Aug 24, 2021, 04:38 PM IST

Sukanya Yojana અથવા PPF, જાણો બંનેમાંથી પુત્રીના ભવિષ્ય માટે શું સારું, જલદી જાણી લો આ માહિતી

પુત્રીના ભવિષ્ય માટે થાપણ યોજનાઓમાં સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)ની ખૂબ ચર્ચા કરવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે PPFમાં પણ રોકાણ કરીને પુત્રીના ભવિષ્ય માટે સારુ ભંડોળ મેળવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) લાંબા ગાળાની બચત માટે ખૂબ જ લોકપ્રિય યોજનાઓ છે. બંને યોજનાઓની પોતાની લાક્ષણિકતાઓ છે.

Jul 24, 2021, 02:55 PM IST

તમારા રૂપિયા પર મળશે રિટર્નની ગેરેન્ટી, આ છે રોકાણ માટે બેસ્ટ સ્કીમ

રોકાણકારોની કેટેગરી પણ જુદી છે. એક એવા લોકો છે જે બજારનું જોખમ લેવા તૈયાર છે. બીજી કેટેગરીમાં  એવા રોકાણકારો આવે છે જેઓ મૂડી બજારમાં જોખમ લેવા નથી માંગતા અને તેમના પૈસા બીજી કોઈ કોઈપણ નાણાં આવક યોજનામાં લગાવે છે.. ઇક્વિટીમાં રોકાણ કરવું એ પ્રથમ કેટેગરીના રોકાણકારો માટે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. બીજી બાજુ, એવી કેટલીક યોજનાઓ છે કે જેઓ બીજા વર્ગમાં આવતા લોકોને ગેરંટીટેડ વળતર આપે છે.

Jul 17, 2021, 05:39 PM IST

Post Office ની આ Savings Schemes આપે છે Bank FD કરતા પણ વધારે રિટર્ન, જલ્દી જાણી લો સંપૂર્ણ વિગતો

નવી દિલ્લીઃ Corona પછી વધી રહેલી મોંઘવારી અને ખર્ચાઓના આ કપરા કાળમાં લોકોમાં રાકાણ અને Savings ની સમજ વધી ગઈ છે. ઘણા સમયથી Fixed Deposit પર મળી રહેલા વ્યાજદરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આવામાં જો તમે પણ FDના ઓછા વ્યાજદરથી પરેશાન છો તો ચિંતા ના કરો અને અપનાવો Post Office ની આ સ્કીમ જે FD કરતા વધારે રિટર્ન આપે છે.
 

Jul 5, 2021, 05:10 PM IST

મહેસાણાના ખેડૂતોને હવે રૂપિયા ખાતા વચેટિયાથી મળશે રાહત, ડાયરેક્ટ માલ વેચી શકશે

  • ખેડૂતોએ 53 સબ પોસ્ટ ઓફિસોમાંથી કોઈ પણ જગ્યા પર જઈ રજિસ્ટ્રેશન કરાવી પોતાના પાકની વિગત અને અપેક્ષિત કિંમત ભરી સબમિટ કરાવવાનું રહેશે
  • ખેડૂત સીધો ખરીદાર સાથે વાત કરી પોતાનો પાક વેચી શકશે અને આ પ્રોજેક્ટથી ખેડૂતોને વચેટિયા કમિશન લેતા લોકોથી રાહત મળશે

Jun 26, 2021, 12:32 PM IST

વલસાડના પોસ્ટ ઓફિસના કર્મચારીએ કર્યું લાખોનું કૌભાંડ, નાગરિકોના રૂપિયા બારોબાર ઉપાડી લીધા

  • સરકારી પગારથી પણ વધુ કમાવાની લાલચ સુનિલના મનમાં જાગી હતી અને તેના જ કારણે આજે તેને જેલની હવા ખાવી પડી
  • લાંબા સમય સુધી કોઈપણ પ્રકારના લેવડ-દેવડ ન થયું હોય તેવા ખાતામાં જમા રહેલી રકમ બારોબાર જાતે જ ઉપાડી લીધી

Jun 16, 2021, 09:38 AM IST

Government Jobs: ધોરણ-10 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરીની ઉત્તમ તક, પગાર પણ મળશે સારો

કોરોના કાળમાં સરકારી નોકરી વાંચ્છુકો માટે એક સારા સમાચાર છે. સરકારે પોસ્ટ વિભાગમાં ભરતી બહાર પાડી છે. જેમાં ધોરણ-10 પાસ ઉમેદવારો માટે ઉત્તમ તક છે. 

May 17, 2021, 04:54 PM IST

Post Office ની આ સ્કીમમાં કરો સામાન્ય રોકણ, દર મહિને મળશે 4950 રૂપિયા

કોરોના કાળમાં એ વસ્તુ તો હવે દરેક લોકો સમજી ગયા છેકે, મુસીબતના સમયે બચત કરેલાં પૈસા જ કામ લાગે છે. બાકી કોઈ સગા વ્હાલું પણ ઘણીવાર તમારી મદદે આવી નથી શકતું.

May 15, 2021, 04:14 PM IST

વલસાડ : કોરોનાકાળમાં લોકોના ઘરે પેન્શન પહોંચાડતા કર્મચારીઓને વેક્સીનેશનથી બાકાત રખાયા

  • વલસાડ જિલ્લાના પોસ્ટના કર્મચારીઓ કોરોના રસીકરણ ઝુંબેશથી બાકાત રખાયા 
  • રજુઆત કરવા છતાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર નિંદ્રામાંથી બહાર આવતું ન હોવાનો આક્ષેપ
  • વલસાડ ડિવિઝનમાં 8 કર્મચારીઓએ જીવ ગુમાવ્યો, 30 જેટલા કર્મચારીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે

May 1, 2021, 10:27 AM IST

PPF Scheme: 15 લાખ રૂપિયા તમારા ખાતામાં થઈ શકે છે જમા, જરા પણ વાર કર્યા વિના પહેલાં કરો આટલું કામ

કેન્દ્ર સરકારની આ સ્કીમના કારણે તમારા ખાતામાં 15 લાખ રૂપિયા જમા થઈ શકે છે. તેથી જરા પણ રાહ જોયા વિના સૌથી પહેલાં તમારે આ કામ કરવાની જરૂર છે. જેનાથી તમે આ સરકારી સ્કીમનો લાભ લઈ શકો. 

Apr 22, 2021, 07:09 PM IST

Post Office ની આ સ્કીમમાં રોજના 95 રૂપિયા જમા કરાવો, મેચ્યોરિટી પર મળશે 14 લાખ રૂપિયા

Post Officeમાં એવી કેટલીય જીવન વીમાની યોજના છે આમાંથી એક સ્કીમ છે ગ્રામ સુમંગલ પોસ્ટલ લઈફ ઈન્શ્યોરન્સ સ્કીમ (Gram Sumangal Rural Postal Life Insurance Scheme) આ એક એન્ડોમેન્ટ સ્કીમ (endowment ) છે, જે ગ્રામીણ ક્ષેત્રના રહેવાસીઓને મનીબેંકની સાથે સાથે ઈન્શ્યોરન્સ  કવર પણ આપે છે. આ સ્કીમ અંતર્ગત બે પ્લાન આવે છે.

Apr 11, 2021, 08:55 AM IST

ગુજરાતનું સૌથી મોટું બચત કૌભાંડ આવ્યું સામે, શું તમારું પણ પોસ્ટમાં રિકરિંગ એકાઉન્ટ છે?

કચ્છમાં જ નહિ પરંતુ ગુજરાત નું સૌથી મોટું આર્થિક કૌભાંડ આજે ભુજની પોસ્ટ ઓફિસમાં બહાર આવ્યું છે.  8.25 કરોડ રૂપિયાની ગોબાચારી કરાઈ ને પોસ્ટમાં બચત કરનારાઓ સાથે છેતરપિંડી કરાઈ છે. ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે. 8.25 કરોડ રૂપિયાની ગોબાચારી કરાઈને પોસ્ટમાં બચત કરનારાઓ સાથે છેતરપિંડી કરાઈ છે. પોસ્ટ ખાતાના કર્મચારીઓની સંડોવણી હોય કે બેદરકારી અને મહિલા એજન્ટ અને તેના પત્નીની સંડોવણીથી એક મોટું આર્થિક કૌભાંડ આચરાયું હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. 

Feb 5, 2021, 05:57 PM IST