ભીના ભીના લુકમાં Priyanka Chopra એ આપ્યા પોઝ, PHOTOS જોઇ ક્રેઝી થયા ફેન્સ

બોલીવુડથી હોલીવુડ સ્ટાર સુધીનો સફર તય કરી ચૂકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) પોતાના નવા લુકને લઇને ચર્ચામાં છે. પ્રિયંકા ચોપડાએ પોતાનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ શૂટમાં પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) એ એવા એક્સપ્રેસશન આપ્યા છે કે તેમના ફેન્સ દીવાના થઇ ગયા છે. જુઓ તસવીરો.. 

ગજબના એક્સપ્રેશન

1/6
image

આ તાજેતરના ફોટામાં પ્રિંયકા ચોપડાએ એક્સપ્રેશન એટલા શાર્પ છે કે તેમના ફેન્સ દિવાના થઇ રહ્યા છે. 

વાઇટ ડ્રેસમાં સુંદર પ્રિયંકા

2/6
image

ફોટામાં એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) વાઇટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. 

ઇંસ્ટાગ્રામ પર એક્ટિવ છે પ્રિયંકા

3/6
image

આ ફોટાને પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) એ પોતાના ઇંસ્ટાગ્રામ વોલ પર શેર કર્યા છે. 

ભીનો ભીનો લુક

4/6
image

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) નો ભીનો ભીનો લુક તેમના ફેન્સના દિલ જીતવામાં સફળ રહ્યો છે. 

સ્વિમિંગ પોલમાં પ્રિયંકા

5/6
image

આ ફોટા ઉપરાંત પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) એ ઇંસ્ટા સ્ટોરીમાં આ સ્વિમિંગ પૂલવાળો ફોટો શેર કર્યો છે. 

ચિલ મૂડમાં જોવા મળી પ્રિયંકા

6/6
image

આ ફોટામાં તેમનો મૂડ ખૂબ ચિલ જોવા મળી રહ્યો છે. તમામ ફોટો સાભાર: Instagram@Priyankachoprajonas