close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

priyanka chopra

રિલીઝ થતા જ છવાયું ધ સ્કાઇ ઇઝ પિંકનુ પહેલું સૉન્ગ, જુઓ Video

આ ગીતમાં ફરહાન અખ્તરની સાથે પ્રિયંકા ચોપડાની કેમિસ્ટ્રી ખુબ જ સારી જોવા મળી રહી છે

Sep 21, 2019, 09:04 PM IST

ટ્રેલર જોઇ આમિરે કર્યા 'The Sky Is Pink'ના જોરદાર વખાણ, કરી આ મોટી વાત

બોલીવુડથી હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ની આગામી ફિલ્મ ‘ધ સ્કાઇ ઈઝ પિંક’ (The Sky Is Pink)નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાયું છે. ચારે તરફ ફિલ્મના ટ્રેલરના વખાણ થઇ રહ્યા છે

Sep 16, 2019, 02:43 PM IST

પ્રિયંકાએ માર્યો મોટો હાથ, લેટેસ્ટ સમાચાર છે કે...

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી હાલમાં તેમની આગામી ફિલ્મ ઇન્શાઅલ્લાહને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાને કામ કરવાની ના પાડી દીધી હતી અને પછી એની સતત ચર્ચા ચાલી રહી હતી. 

Sep 15, 2019, 04:14 PM IST

VIDEO: ધ સ્કાઇ ઇઝ પિંક ટ્રેલર રિલીઝ થતાં જ આવી ગયું ટોપ ટ્રેન્ડમાં, વખાણના બંધાયા પૂલ...

'માર્ગરીટા વિથ અ સ્ટ્રો' ફેઇમ ફિલ્મ નિર્માતા શોનાલી બોસ દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink) આગામી 11 ઓક્ટોબર 2019 ના રોજ થિયેટર સ્ક્રીન પર આવશે. જોકે આજે 10 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. પ્રિયંકા ચોપરા અભિનીત આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં ચોમેરથી વખાણ થઇ રહ્યા છે. જુઓ ટ્રેલરનો વીડિયો

Sep 10, 2019, 12:40 PM IST

પ્રિયંકા ચોપરાએ શેર કર્યો 'ધ સ્કાઇ ઇઝ પિંક'નું FIRST POSTER, આવતીકાલે રિલીઝ થશે ટ્રેલર

13 સપ્ટેબરના રોજ ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાવવા જઇ રહેલા પ્રિમિયરના સમાચાર બાદ હવે પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ના ફેન્સને બીજી ખુશખબરી મળી છે. પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને ફરહાન ખાન અખ્તર સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink)' પ્રથમ પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.  

Sep 9, 2019, 01:46 PM IST

આમિર ખાનની બે સુપરહીટ ફિલ્મમાં શાનદાર રોલ કરનાર કથક ડાન્સર પંડિત વીરુ કૃષ્ણાનું નિધન

શનિવારે જાણીતા કથક ડાન્સર પંડિત વીરુ કૃષ્ણાનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ કથક ડાન્સર હતા. તેમણે બોલિવુડના અનેક સ્ટાર્સ જેમ કે જુહી ચાવલા, કૈટરીના કૈફ, કરણવીર બોહરાને ડાન્સ શીખવાડ્યું હતું. પોતાના ડાન્સની સાથે સાથએ વીરુ કૃષ્ણાએ 90ના દાયકાની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ રાજા હિન્દુસ્તાની, ઈશ્ક, હમ હૈ રાહી પ્યાર કે અને અકેલે હમ અકેલે તુમ જેવી ફિલ્મોમાં દર્શકોના મનમાં એવી છાપ છોડી હતી, કે તેઓ તેમને આજે પણ યાદ કરે છે.

Sep 8, 2019, 10:00 AM IST

Confirm: દેસી ગર્લ પ્રિયંકાની સાથે બની ગઈ રાજકુમાર રાવની જોડી, પ્રથમવાર સાથે કરશે કામ

પ્રિયંકા ચોપડા અને રાજકુમાર રાવ ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં સાથે કામ કરશે જેને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. 

Sep 4, 2019, 04:12 PM IST
Vadodra:  Insects Found In Food Of 5 Star Hotel, See What People Say PT5M23S

5 સ્ટાર હોટેલોમાં પીરસાય છે જીવાત વાળું ભોજન, જુઓ શું કહે છે વડોદરાવાસીઓ

પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરાએ જાણીતી હોટેલના ભોજનમાં જીવાત હોવાની કરી હતી ટ્વીટ, જુઓ શું કહે છે વડોદરાવાસીઓ

Aug 28, 2019, 03:30 PM IST
Surat:  Insects Found In Food Of 5 Star Hotel, See What People Say PT5M34S

હોટેલોમાં પીરસાય છે જીવાત વાળું ભોજન, જુઓ શું કહે છે સુરતવાસીઓ

પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરાએ જાણીતી હોટેલના ભોજનમાં જીવાત હોવાની કરી હતી ટ્વીટ, જુઓ શું કહે છે સુરતવાસીઓ

Aug 28, 2019, 01:50 PM IST

VIDEO : પ્રિયંકા ચોપડાની બહેનના ભોજનમાંથી નીકળ્યા કીડા, જોઈને ચડશે ચીતરી 

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની કઝિન મીરા ચોપડાએ શેયર કરેલી વીડિયો વાઇરલ થયો છે

Aug 26, 2019, 03:53 PM IST

પ્રિયંકા ચોપરાના હાથનું ક્લચ છે એટલું મોંઘું કે કિંમત જાણીને ઉડી જશે હોશ

બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાનું સ્થાન બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપડાની દરેક વાત પર તેના ચાહકોની નજર હોય છે.

Aug 26, 2019, 11:07 AM IST

પ્રિયંકાએ પિતાના જન્મદિવસ પર લખ્યો ભાવુક મેસેજ, શેર કરી આ તસ્વીર

તેના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું, 'દર વર્ષે આ દિવસે હું અને સિડ તમને સરપ્રાઇઝ આપવા તૈયાર રહેતા હતા, પરંતુ અમે તેમ ન કરી શક્યા!'

Aug 24, 2019, 07:57 PM IST

પ્રિયંકા ચોપરાને એમ્બેસેડર પદેથી હટાવવા મામલે પાકિસ્તાનને મોટી લપડાક, યૂનિસેફે રોકડું પકડાવ્યું...

યુનિસેફે પાકિસ્તાનને કડક શબ્દોમાં પાકિસ્તાનની ડિમાન્ડનો જવાબ આપ્યો છે

Aug 23, 2019, 05:03 PM IST

હવે UN પહોંચ્યું પાકિસ્તાન, એમ્બેસેડર પદ પરથી પ્રિયંકા ચોપડાને હટાવવાની કરી માગ

થોડા દિવસ પહેલા પાકિસ્તાનની એક મહિલાએ પ્રિયંકા ચોપડાના એક સોશિયલ સ્ટેટસને કારણે તેને યૂનિસેફની ગુડવિલ એમ્બેસેડરની પોસ્ટને લઈને સવાલ કર્યો હતો. હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની કેબિનેટમાં માનવાધિકાર પ્રધાન ડોક્ટર શિરીન એમ મજારીએ યૂનિસેફ (UNICEF)ના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે. 
 

Aug 21, 2019, 06:48 PM IST

પ્રિયંકા ચોપરાનો સણસણતો જવાબ, પાકિસ્તાની મંત્રીએ કરી આ મોટી માંગ...

પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) આપેલા એક જવાબથી પાકિસ્તાનમાં રાજકારણ ગરમાયું છે. પાકિસ્તાની માનવાધિકાર મંત્રી શીરીન મજારીએ પ્રિયંકા ચોપરાને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સદભાવના રાજદૂત પદેથી હટાવવાની માંગ કરી છે. 

Aug 14, 2019, 01:13 PM IST

Viral Video : પાકિસ્તાની મહિલાએ પ્રિયંકાને કહી પાખંડી, પછી મળ્યો જડબાતોડ જવાબ

લોસ એન્જલસમાં થયેલી એક ઇવેન્ટનો વીડિયો વાઇરલ બન્યો છે

Aug 11, 2019, 05:14 PM IST

જેઠાણી સાથે POOL PARTYની મજા માણતી દેખાઈ પ્રિયંકા ચોપડા, જુઓ VIRAL PICS

આ તસવીરોમાં પ્રિયંકા પોતાની જેઠાણી સોફી ટર્નર સાથે બ્રાઉન રંગના સ્વિમિંગ સુટમાં દેખાઈ રહી છે

Aug 5, 2019, 02:59 PM IST

ફરી સોશિયલ મીડિયા પર છવાયા પ્રિયંકા ચોપડા ફોટા, લોકોએ પૂછ્યા આવા પ્રશ્નો

મોડલમાંથી મિસ વર્લ્ડ, મિસ વર્લ્ડ વર્લ્ડથી બોલીવુડ અભિનેત્રી અને હવે હોલીવુડ સેલેબ્રિટી બનેલી પ્રિયંકા ચોપડા દેશની દરેક છોકરી માટે ઉદાહરણ છે. પ્રિયંકાએ સફળતાની સીડીઓ સર કરવાનું શરૂ કર્યું તો પાછા વળીને જોયું જ નહી. પ્રિયંકા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના લેટેસ્ટ ફોટા શેર કરે છે. પ્રિયંકાના ફોટા અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ ક્રમમાં તેમના દ્વારા ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા કેટલાક ફોટા વાયરલ થવા લાગ્યા છે, જે મિયામીના છે. તમને જણાવી દઇએ કે હાલમાં પ્રિયંકા પોતાના પતિની સાથે મિયામીમાં રજાઓ માણી રહી છે. મિયામીના ફોટામાં પ્રિયંકા પોતાના પતિ નિક જોનસ સાથે જોવા મળી રહી છે. આ ફોટા શેર કરતાં પ્રિયંકા કેપ્શનમાં ફક્ત 'ફક્ત માઇ લવ' લખ્યું છે. પ્રિયંકા દ્વારા શેર કરવામાં આવેલા ફોટા પર લોકોએ કોમેન્ટ કરી રહ્યા છે. આ ફોટાને જોઇ લોકો પ્રિયંકા અને નિકને પ્રશ્ન પૂછી રહ્યા છે કે 'When the baby coming'.

Jul 29, 2019, 10:41 AM IST

પ્રિયંકાની આ તસવીરને કારણે આખી દુનિયા તેને મારી રહી છે ટોણાં કારણ કે....

પ્રિયંકાની ધુમ્રપાન કરતી તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે

Jul 22, 2019, 09:37 AM IST

સ્મોકિંગના કારણે ટ્રોલ થઇ પ્રિયંકા, લોકોએ દમની બિમારી યાદ કરાવી !

પ્રિયંકા ચોપડાએ સિગરેટ પીતી એક તસ્વીર સોશિયલ મીડિયા પર નાખીને પોતાની મુસીબત વધારી છે, હવે ટ્વીટર પર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે

Jul 21, 2019, 07:02 PM IST