રાશિફળ 13 ડિસેમ્બર : આ રાશિના લોકો આજે શરૂ ન કરે નવું કામ, ગ્રહો બતાવે છે રેડ લાઇટ

Dec 13, 2019, 09:07 AM IST

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં...

1/12

મેષ રાશિ

મેષ રાશિ

અનેક દિવસોથી અટકેલા કામો પૂરા થશે. છબી સુધારવાની તક મળશે. વિચારેલા કામો પૂરા થશે. કૌટુંબિક મામલાઓનો ઉકેલ આવશે. પરણિત લોકોને સુખ મળશે. પ્રેમ વધશે. જૂની બીમારીઓમાં રાહત મળશે. 

2/12

વૃષભ રાશિ

વૃષભ રાશિ

કારોબારમાં વ્યસ્ત રહેશો. કાર્યક્ષેત્રે સન્માન મળશે. મહેનતથી ધન કમાશો. જે કામ અધૂરા હતાં તે પૂરા થશે. નવા કરાર કે સંબંધ થશે. સમય સારો છે. અનેક ક્ષેત્રમાં સક્રિય રહેશો. અવિવાહીત લોકોને રોમાન્સની તક છે. મુસાફરી થશે. 

3/12

મિથુન રાશિ

મિથુન રાશિ

ઉતાવળમાં કોઈ કામ ન કરો. નાણકીય સ્થિતિની ચિંતા કરવી પડશે. ફાલતુ ખર્ચ થશે. નોકરી અને ધંધામાં કોઈ વાતને સમસ્યા થશે. નાણાકીય મામલે સાવધાની રાખો. વર્કપ્લેસ પર તણાવની સ્થિતિ થશે. 

4/12

કર્ક રાશિ

કર્ક રાશિ

બિઝનેસ ન વધારો તો સારું છે. જે ચાલે છે તેમ ચાલવા દો. મોંઘી ચીજોની ખરીદી થઈ શકે છે. કોઈ નવો અને મોટો નિર્ણય ન લો તો સારું. સાવધાની રખો. પૈસા ખર્ચ કરવામાં ચતુરાઈથી  કામ લેશો. લવલાઈફ માટે સારો દિવસ છે. 

5/12

સિંહ રાશિ

સિંહ રાશિ

કાર્યક્ષેત્રમાં નવા કરાર અને સંધિ થવાની શક્યતા. સામાજિક કામકાજમાં સન્માન વધશે. મિત્રો બનશે. કોઈ દૂરના સ્થાન પર ધ્યાન રહેશે. ઓફિસમાં ગુપ્ત રીતે કોઈ મદદ કરી શકે છે. રોમાન્સ માટે સારી તક. પાર્ટનર આર્થિક મદદ કરશે. 

6/12

કન્યા રાશિ

કન્યા રાશિ

કારોબાર વધશે. નીચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. મોટાભાગની પરેશાનીઓ દૂર થવાના યોગ છે. જે કામ અધૂરું સમજી રહ્યા હતાં તે પૂરું થશે. મોટા લોકોનો સહયોગ મળશે. ફાયદો થશે. થાક રહેશે. 

7/12

તુલા રાશિ

તુલા રાશિ

નોકરી અને ધંધામાં લાભની સંભાવના છે. દિવસ સારો રહેશે. વિશેષ લાભ અને ઉન્નતિ માટે તમારે વધુ કોશિશ કરવી પડશે. જો કે સફળ પણ થશો. ભાગ્યની મદદથી કામ પૂરા થશે. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઇથી કામ કરો. 

8/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

બિઝનેસમાં ફાયદો ઓછો થશે. ટ્રાન્સફરના યોગ છે. કોઈ નવું કામ શરૂ  ન કરો. દિવસ થોડો ટફ રહેશે. કાર્યક્ષેત્રની સ્થિતિઓ પર ધ્યાન ભટકી શકે છે. ફાલતુ કામમાં મન રહેશે. વિચારેલા કામો પૂરા ન થવાની મૂડ ખરાબ રહેશે. 

9/12

ધન રાશિ

ધન રાશિ

રોજબરોજના કામો પૂરા થશે. કામ થતા જશે. સમજી વિચારીને નિર્ણય લેવાથી ફાયદો થશે. નાણાકીય સ્થિતિમાં સારા ફેરફારની તક. પરિવાર અને સમાજમાં મહત્વ વધશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સંબંધ ગાઢ બનશે.

10/12

મકર રાશિ

મકર રાશિ

નવી ડીલ ન કરો તો સારું છે. પૈસા અટવાઈ શકે છે. ઈચ્છા ન હોવા છતાં ખર્ચા થઈ શકે છે. પ્લાનિંગ ગુપ્ત રાખો. સંબંધોમાં કપરી સ્થિતિ ઊભી થઈ શકે છે. વાદ વિવાદમાં ગૂંચવાશો. કામકાજમાં સુસ્તી રહેશે. ભોજનમાં સાવધાની રાખો. આ રાશિના લોકોએ નવું કામ ન શરૂ કરવું જોઈએ નહીંતર નુકસાન થશે. 

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

આવક અને ખર્ચ બરાબર રહેશે. ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પૂરી તાકાતથી કામ પૂરા કરશો. આર્થિક તંગી ખતમ થશે. અચાનક ધનલાભ થશે. સારા લોકોની સંગતથી ફાયદો થશે. ધૈર્ય રાખશો તો પરિણામ મળશે. 

12/12

મીન રાશિ

મીન રાશિ

બિઝનેસ ન વધારો તો સારું છે. જે ચાલે છે તેમ ચાલવા દો. મોંઘી ચીજોની ખરીદી થઈ શકે છે. કોઈ નવો અને મોટો નિર્ણય ન લો તો સારું. સાવધાની રખો. પૈસા ખર્ચ કરવામાં ચતુરાઈથી  કામ લેશો. લવલાઈફ માટે સારો દિવસ છે.