close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ

રાશિફળ 08 ઓગસ્ટ: આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, આ કામ કરવાથી થશે નુકસાન

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે.

Aug 8, 2019, 08:39 AM IST
business people has to be alert today PT5M33S

રાશિફળ 29 મેઃ આ રાશિના લોકોએ ધંધામાં ધ્યાન રાખવું, પ્રેમી યુગલો માટે સારો દિવસ

અનેક પ્રકારની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરશો અને તેમાં સફળ થવાની સંભાવના પણ છે આજે તમે તમારી વાતને સ્પષ્ટ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરો. કેટલાક નવા અનુભવ થઈ શકે છે બીજાની વાતને પણ એટલી જ રીતે સમજવાનો પ્રયાસ કરો આજે તમે દરેક વ્યક્તિ અને તમારા કામકાજમાંથી કંઈક શીખવાનો પ્રયાસ કરો પારિવારિક સંબંધોને મજબૂત કરવા માટે આજનો સમય સારો છે

May 29, 2019, 10:30 AM IST
28 may horoscope grah nakshatra makes life easy PT4M18S

રાશિફળ 28 મેઃ ગ્રહ-નક્ષત્રોની અશુભ સ્થિતિના કારણે આ 5 રાશિના લોકોએ આજે ખાસ ધ્યાન રાખવાનું રહેશે

મોટાભાગના કાર્યો આપમેળે પૂરા થતા જોવા મળશે. યોજના બનાવીને કામ કરશો તો સફળતા મળશે તમે પ્રસન્ના રહેશો. જે ખાસ તકની તમે રાહ જોઈ રહ્યા છો તે તમને મળી શકે છે નાણાની સ્થિતિમાં સુધારો આવી શકે છે. લાગણીના સ્તરે તમે સંપૂર્ણપણે સંતુલિત રહેશો તમારી કેટલીક સમસ્યાઓનું પણ આજે સમાધાન મળી શકે છે

May 28, 2019, 09:45 AM IST
Taurus Zodiac People Will Get Profit In Business PT4M57S

રાશિફળ 27 મે: આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે ફાયદો, લવ લાઇફ રહેશે સારી

ઘણા દિવસોથી અટવાયેલા કામ પૂર્ણ થઇ શકે છે. પારિવારિક સંબંધ સારા રહેશે તમારી ઇમેજ સુધારવાની તક મળશે. વિચારેલા કામ પૂર્ણ થઇ શકે છે તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક છે અને મનોરંજન પણ થતુ રહેશે પરિવારથી જોડાયેલા કિસ્સાઓમાં તમારે ધ્યાન આપવું પડશે. કેટલાક ઘરેલું મામલો ઉકેલી શકો છો પરણિત લોકો સુખ મળી શકે છે. પ્રેમ વધશે

May 27, 2019, 09:20 AM IST
lucky day for libra and Gemini zodiac people PT4M59S

રાશિફળ 22 મે: આ રાશિના જાતકો માટે શુભ છે બુધવાર, બપ્પાની રહેશે કૃપા, થશે ધન લાભ

નવી ઓફિસ અથવા દુકાન ખરીદવાનું મન બનાવી શકો છો. વ્યાપાર માટે યાત્રા થશે પ્રોપર્ટી ખરીદવા માટે પ્લાનિંગ થઇ શકે છે નોકરીયાત અથવા બિઝનેસ કરતા લોકો આગળ વધાવા માટે અનુભવીની સલાહ લે તો સારૂ છે કામકાજમાં સુધારો આવશે. જીવનસાથી અથવા લવર તમને કોઇ ભેટ આપી શકે છે તમારો પ્રેમ સંબંધ પણ મજબૂત થશે. તમે કોઇ કિસ્સામાં ભાવુક ના થાઓ

May 22, 2019, 09:45 AM IST
virgo zodiac people will get promotion in job PT5M3S

રાશિફળ 21 મે: આ રાશિના જાતકોને જોબમાં મળી શકે છે પ્રમોશન, આર્થિક સ્થિતિ પણ સુધરશે

કેટલાક કામોમાં અડચણ આવી શકે છે. મહેનત વધારે કરવી પડશે જોબ સ્વિચ કરવાનું મન બની શકે છે, પરંતુ સમજી-વિચારીને નિર્ણય કરો કોઇ કામ અથવા વાતમાં ઉતાવડ કરવાથી નુકસાન થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો પૈસા અને સેવિંગ મામલે કોઇ વ્યક્તિથી સલાહ લઇ શકો છો રોકાણ અથવા ખર્ચને લઇને પણ વાતચીત થઇ શકે છે પાર્ટનરનો મૂડ સારો રહેશે. દામ્પત્ય જીવન પણ સુખમય રહેશે.

May 21, 2019, 09:10 AM IST
20 may horoscope know what stars say for you PT4M14S

રાશિફળ 20 મેઃ વૃશ્ચિક રાશિવાળા માટે આજનો દિવસ છે ખાસ, કર્ક અને મિથુનને થશે ધનલાભ

કામકાજના સમયે જવાબદારી વધી શકે છે. આખો દિવસ વ્યસ્તતામાં પસાર થશે ધંધામાં કેટલીક સમસ્યાઓ સમજદારીથી ઉકેલી શકશો. તમે સફળ રહેશો. ઓફિસમાં થોડી શાંતિ રહેશે પ્રવાસનો કોઈ કાર્યક્રમ પણ બનાવી શકો છો. મુશ્કેલીઓને સામનો કરવા માટે પ્લાનિંગ બનશે

May 20, 2019, 11:30 AM IST
Daily Horoscope 17 May 2019, taurus zodiac people will get risk in investment PT4M2S

રાશિફળ 17 મે: આજે આ રાશિ માટે જોખમ ભર્યો રહેશે દિવસ, જાણો તમારું ભાગ્ય

આજે નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. પરંતુ આવકમાં ઘટાડો થવાનો યોગ બની રહ્યો છે કોઇને પ્રપોઝ કરવા માટે સમય સારો છે પરંતુ સમજી વિચારીને કામ કરો ઓફિસમાં કેટલાક લોકો વાત અને જાણકારી તમારાથી છુપાવવાનો પ્રયત્ન કરી શકે છે બચત અને રોકાણની યોજના બનાવી શકો છો

May 17, 2019, 11:15 AM IST
This Zodiac Sing People Can Change The Jobs PT4M16S

રાશિફળ 16 મે: આ રાશિના જાતકોને નોકરીમાં વધશે મુશ્કેલીઓ, આ વાતનું રાખો ધ્યાન

ઘણા દિવસોથી અટવાયેલા કામ પૂર્ણ થઇ શકે છે. પારિવારિક સંબંધ મધૂર રહશે પોતાની ઇમેજ સુધારવાની તક મળી શકે છે. વિચારેલા કામ પૂર્ણ થઇ શકે છે તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક અને મનોરંજન પણ થતું રહેશે. વિવાહીત લોકોને ખુશી મળી શકે છે પ્રેમ વધશે. પરિવારથી જોડાયેલી બાબતે તમારે ધ્યાન આપવું પડશે

May 16, 2019, 10:20 AM IST
daily horoscope 15 may see what stars says for you PT4M7S

રાશિફળ 15 મેઃ આ રાશિના લોકોને આજે મળશે દેવામાંથી મુક્તી, જાણો કેવું છે આજનું ભવિષ્ય

બેરોજગારો માટે આજનો દિવસ સારો રહેશે. કારકિર્દીમાં આગળ વધવાની તક મળી શકે છે તમારા આત્મવિશ્વાસને કારણે જોખમવાળા કાર્યોમાં પણ સફળતા મળી શકે છે નાણા અને ધંધાની બાબતો પર ધ્યાન આપવાનું રહેશે. સામાજિક સન્માન પણ વધી શકે છે પારિવારિક સંબંધો સુધરી શકે છે. તમારો ખર્ચ વધી શકે એટલે સાવધ રહેવું

May 15, 2019, 11:10 AM IST
14 may horoscope know what stars say for you PT4M50S

રાશિફળ 14 મેઃ કર્ક રાશી ધરાવતા લોકોને લવ લાઈફમાં પેદા થઈ શકે છે ગેરસમજ

મિત્રો અને ભાઈઓ પાસેથી સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામ પુરા થશે સંપત્તિનું કામ ધ્યાનથી કરવું. તમારું પરાક્રમ વધી શકે છે સોદાબાજીમાં સારી સફળતા મળવાના યોગ છે પરિવાર, અંગત જીવન અને નાણાની બાબતે તમારો આજનો દિવસ પસાર થઈ શકે છે જરૂરી કામની યોજના બની શકે છે. પાર્ટનર માટે સમય કાઢવો. આરોગ્ય બાબતે સાવધાન રહેવું

May 14, 2019, 12:20 PM IST
Daily Horoscope 13 May 2019, people get sucess in business PT4M42S

રાશિફળ 13 મે: આ રાશિના જાતકોને થઇ શકે છે ધન લાભ, પ્રમોશન મળવાનો યોગ

મોટાભાગની સમસ્યાઓ દૂર કરવામાં સફળ થશો. તમે કરેલા મોટા રોકાણથી ફાયદો થઇ શકે છે પૈસા રોકાણ મામલે લોકો સાથે વાત કરો અન કોઇ તક ના જવા દો. નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે આજે તેમે જાબ અથવા બિઝનેસમાં કંઇક ફરેફરા કરવાનો વિચાર બનાવી શકો છો

May 13, 2019, 11:10 AM IST
Daily Horoscope 12 May 2019, Sagittarius Zodiac People Will Buy Property PT4M51S

રાશિફળ 12 મે: આ રાશિના જાતકો માટે પ્રોપર્ટી ખરીદવા માટે શુભ દિવસ છે, રોકાણ કરાવશે લાભ

મુશ્કેલીઓથી મુક્તિ મળશે. અચાનક ફાયદો થઇ શકે છે. કામકાજમાં મન લાગશે. સકારાત્મક રહો જેપણ વાત મનમાં આવશે, તેને કહેવા તમે ઉત્સુક રહેશો. કઇપણ કહેતા પહેલા વિચાર કરી લો પૈસાના મામલે ઉકેલ લાવવામાં સફળ રહેશો. ઘર વિશેની તમારી યોજનાઓ પણ યોગ્ય સાબિત થશે રોજિંદા કામ અટકશે નહીં. રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકોને ફાયદો થઇ શકે છે

May 12, 2019, 09:00 AM IST
Daily Horoscope 11 May 2019 Lucky Day for Sagittarius zodiac sing people PT3M59S

રાશિફળ 11 મે: મહિનાનો બીજો શનિવાર, જાણો કેવી છે આજે તમારા ગ્રહોની ચાલ

અનેક દિવસોથી રોકાયેલા કામ પૂરા થઈ શકે છે. પારિવારિક સંબંધમાં મધુર રહેશે તમારી ઈમેજ સુધારવાની તક પણ તમને મળી શકે છે. વિચારેલા તમામ કામો થઈ શકે છે તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક છે અને મનોરંજક પણ હોઈ શકે છે પરિવાર સાથે જોડાયેલ મામલામાં તમારે ધ્યાન આપવું પડશે કેટલાક ઘરેલુ અટકેલા કામ પણ સોલ્વ થઈ શકે છે  પરિણીત લોકોને સુખ મળી શકે છે. પ્રેમ વધશે. જૂની બીમારીઓમાં થોડો આરામ મળી શકે છે

May 11, 2019, 09:00 AM IST
horoscope 10 may know what stars say for you PT4M46S

રાશિફળ 10 મેઃ આજે કુંભ રાશિના લોકો માટે છે શુભ દિવસ, મિથુન રાશિવાળા આ કામ ન કરે

નવા કામ અને નવી બિઝનેસ ડીલ મળી શકે છે. મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં આજનો દિવસ સારો રહેશે કોઈ નવી ઓફર પણ મળી શકે છે. વિચારેલા કામ શરૂ કરો. તમારા કામ ઝડપથી પૂરા થઈ જશે રોજિંદા કામ પૂરા કરવામાં કોઈ અડચણ નહીં આવે મહત્વપૂર્ણ મીટિંગ અને કામ કરવા માટે આજનો દિવસ શુભ છે. સમસ્યાઓ પણ ઝડપથી દૂર થઈ જશે

May 10, 2019, 09:50 AM IST
daily horoscope see what says stars of 9 may for you PT4M58S

રાશિફળ 9 મેઃ આ 4 રાશિ ધરાવતા લોકોએ આજે બિઝનેસમાં ખૂબ જ સાવચેતી રાખવી

સરકારી કર્મચારીઓ માટે આજનો દિવસ શુભ છે. અધિકારીઓ તરફથી સહયોગ મળશે નસીબનો પણ સાથ રહેશે. નોકરી અને બિઝનેસ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે દિવસ સારો છે થોડો પ્રયાસ કરશો તો તમારા અટકી ગયેલા નાણા પાછા મળી શકે છે તમે અચાનક આવનારી મુસિબતોનો સામનો કરી લેશો. કામકાજમાં ઉતાવળ કરવાથી બચવું અનેક વસ્તુઓ અંગે તમારા મનમાં ચિંતા અને અનિશ્ચિતતાનો ભાવ રહેશે

May 9, 2019, 02:00 PM IST
Taurus Zodiac People Will Get Profit In Business PT4M3S

રાશિફળ 6 મે: આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે મોટો લાભ, પૈસાના મામલે રાખો આ ધ્યાન

સરકારી કર્મચારીઓ માટે દિવસ સારો છે. અધિકારીઓથી સહયોગ મળશે ભાગ્યનો સાથ મળશે. નોકરી અને બિઝનેસ સંબંધિત કામ પૂર્ણ કરવા માટે દિવસ સારો છે  થોડા પ્રયત્ન કરવા પર અટવાયેલા રૂપિયા મળી શકે છે. તમે અચાનક આવનારી મુશ્કેલીઓથી લડી લેશો આજે તમે સફળ રહેશો. કામકાજમાં કોઇ ઉતાવડ ના કરો કેટલીક વસ્તુઓને લઇને તમારા મનમાં ચિંતા અને અનિશ્ચિતતાનો ભાવ રહેશે

May 6, 2019, 11:05 AM IST
Libra Zodiac People Get Profit In Business Today PT5M1S

રાશિફળ 01 મે: આ રાશિના જાતકો માટે ખાસ છે બુધવાર, ગણપતિની રહેશે વિશેષ કૃપા

નવી આફિસ અથવા દુકાન ખરીદવાનું મન બનાવી શકો છો બિઝનેસ અથવા નોકરીની કોઇ કામ માટે યાત્રા કરવી પડશે નોકરીયાત અને બિઝનેસ કરતા લોકો આગળ વધવા માટે અનુભવીની સલાહ લે તો સારૂ રહેશે કામકાજમાં સુધારો થશે. જીવનસાથી અથવા પ્રેમી તમને કોઇ ભેટ આપી શકે છે  તમારો પ્રેમ સંબંધ મજબૂત થશે. તમે કોઇપણ મામલે ભાવુક ના બનો

May 1, 2019, 11:00 AM IST
Good Day For Sagittarius Zodiac People PT4M55S

રાશિફળ 30 એપ્રિલ: આ રાશિના જાતકોને મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ, વિવાહનો મળી શકે છે પ્રસ્તાવ

મુશ્કેલીઓથી મુક્તિ મળવાનો યોગ છે. અચાનક ફાયદો થઇ શકે છે કામકાજમાં મન લાગશે. સકારાત્મક રહો. જે પણ વાત મનમાં આવશે, તેને તમે કહેવાનો પ્રયત્ન કરશો કંઇપણ કહેતા પહેલા વિચાર કરી લો. પૈસાનો મામલો તમે ઉકેલવામાં સફળ થઇ શકો છો ઘરની વિશેની તમારી યોજના સફળ સાબિત થઇ શકે છે. રોજિંદા કામ અટકાશે નહીં રાજકીય ક્ષેત્રથી જોડાયેલા લોકોથી તમને ફાયદો થઇ શકે છે

Apr 30, 2019, 10:25 AM IST
pisces zodiac people will get money profit PT4M43S

રાશિફળ 29 એપ્રિલ: આ રાશિના જાતકો પર ભોળાનાથની ખાસ નજર, જાણો કેવું છે તમારૂ ભવિષ્ય

જીવનશૈલીમાં થોડો ફેરફાર થઇ શકે છે. ચિંતા છોડો, વિશ્વાસ રાખી આગળ વધો જુની વાતો ભૂલવામાં જ ફાયદો છે. તમે કેટલાક સારા બદલાવથી પસાર થશો નવા કામની યોજના બનશે. આસપાસના લોકોથી સહયોગ મળશે દિવસ સારો પસાર થશે. કોઇ સારા સમાચાર મળી શકે છે

Apr 29, 2019, 10:30 AM IST