close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિ ભવિષ્ય

રાશિફળ 08 ઓગસ્ટ: આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે લાભ, આ કામ કરવાથી થશે નુકસાન

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે.

Aug 8, 2019, 08:39 AM IST
Taurus Zodiac People Will Get Profit In Business PT4M57S

રાશિફળ 27 મે: આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે ફાયદો, લવ લાઇફ રહેશે સારી

ઘણા દિવસોથી અટવાયેલા કામ પૂર્ણ થઇ શકે છે. પારિવારિક સંબંધ સારા રહેશે તમારી ઇમેજ સુધારવાની તક મળશે. વિચારેલા કામ પૂર્ણ થઇ શકે છે તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક છે અને મનોરંજન પણ થતુ રહેશે પરિવારથી જોડાયેલા કિસ્સાઓમાં તમારે ધ્યાન આપવું પડશે. કેટલાક ઘરેલું મામલો ઉકેલી શકો છો પરણિત લોકો સુખ મળી શકે છે. પ્રેમ વધશે

May 27, 2019, 09:20 AM IST
lucky day for libra and Gemini zodiac people PT4M59S

રાશિફળ 22 મે: આ રાશિના જાતકો માટે શુભ છે બુધવાર, બપ્પાની રહેશે કૃપા, થશે ધન લાભ

નવી ઓફિસ અથવા દુકાન ખરીદવાનું મન બનાવી શકો છો. વ્યાપાર માટે યાત્રા થશે પ્રોપર્ટી ખરીદવા માટે પ્લાનિંગ થઇ શકે છે નોકરીયાત અથવા બિઝનેસ કરતા લોકો આગળ વધાવા માટે અનુભવીની સલાહ લે તો સારૂ છે કામકાજમાં સુધારો આવશે. જીવનસાથી અથવા લવર તમને કોઇ ભેટ આપી શકે છે તમારો પ્રેમ સંબંધ પણ મજબૂત થશે. તમે કોઇ કિસ્સામાં ભાવુક ના થાઓ

May 22, 2019, 09:45 AM IST
virgo zodiac people will get promotion in job PT5M3S

રાશિફળ 21 મે: આ રાશિના જાતકોને જોબમાં મળી શકે છે પ્રમોશન, આર્થિક સ્થિતિ પણ સુધરશે

કેટલાક કામોમાં અડચણ આવી શકે છે. મહેનત વધારે કરવી પડશે જોબ સ્વિચ કરવાનું મન બની શકે છે, પરંતુ સમજી-વિચારીને નિર્ણય કરો કોઇ કામ અથવા વાતમાં ઉતાવડ કરવાથી નુકસાન થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો પૈસા અને સેવિંગ મામલે કોઇ વ્યક્તિથી સલાહ લઇ શકો છો રોકાણ અથવા ખર્ચને લઇને પણ વાતચીત થઇ શકે છે પાર્ટનરનો મૂડ સારો રહેશે. દામ્પત્ય જીવન પણ સુખમય રહેશે.

May 21, 2019, 09:10 AM IST
Daily Horoscope 17 May 2019, taurus zodiac people will get risk in investment PT4M2S

રાશિફળ 17 મે: આજે આ રાશિ માટે જોખમ ભર્યો રહેશે દિવસ, જાણો તમારું ભાગ્ય

આજે નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. પરંતુ આવકમાં ઘટાડો થવાનો યોગ બની રહ્યો છે કોઇને પ્રપોઝ કરવા માટે સમય સારો છે પરંતુ સમજી વિચારીને કામ કરો ઓફિસમાં કેટલાક લોકો વાત અને જાણકારી તમારાથી છુપાવવાનો પ્રયત્ન કરી શકે છે બચત અને રોકાણની યોજના બનાવી શકો છો

May 17, 2019, 11:15 AM IST
This Zodiac Sing People Can Change The Jobs PT4M16S

રાશિફળ 16 મે: આ રાશિના જાતકોને નોકરીમાં વધશે મુશ્કેલીઓ, આ વાતનું રાખો ધ્યાન

ઘણા દિવસોથી અટવાયેલા કામ પૂર્ણ થઇ શકે છે. પારિવારિક સંબંધ મધૂર રહશે પોતાની ઇમેજ સુધારવાની તક મળી શકે છે. વિચારેલા કામ પૂર્ણ થઇ શકે છે તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક અને મનોરંજન પણ થતું રહેશે. વિવાહીત લોકોને ખુશી મળી શકે છે પ્રેમ વધશે. પરિવારથી જોડાયેલી બાબતે તમારે ધ્યાન આપવું પડશે

May 16, 2019, 10:20 AM IST
Daily Horoscope 13 May 2019, people get sucess in business PT4M42S

રાશિફળ 13 મે: આ રાશિના જાતકોને થઇ શકે છે ધન લાભ, પ્રમોશન મળવાનો યોગ

મોટાભાગની સમસ્યાઓ દૂર કરવામાં સફળ થશો. તમે કરેલા મોટા રોકાણથી ફાયદો થઇ શકે છે પૈસા રોકાણ મામલે લોકો સાથે વાત કરો અન કોઇ તક ના જવા દો. નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે આજે તેમે જાબ અથવા બિઝનેસમાં કંઇક ફરેફરા કરવાનો વિચાર બનાવી શકો છો

May 13, 2019, 11:10 AM IST
Daily Horoscope 12 May 2019, Sagittarius Zodiac People Will Buy Property PT4M51S

રાશિફળ 12 મે: આ રાશિના જાતકો માટે પ્રોપર્ટી ખરીદવા માટે શુભ દિવસ છે, રોકાણ કરાવશે લાભ

મુશ્કેલીઓથી મુક્તિ મળશે. અચાનક ફાયદો થઇ શકે છે. કામકાજમાં મન લાગશે. સકારાત્મક રહો જેપણ વાત મનમાં આવશે, તેને કહેવા તમે ઉત્સુક રહેશો. કઇપણ કહેતા પહેલા વિચાર કરી લો પૈસાના મામલે ઉકેલ લાવવામાં સફળ રહેશો. ઘર વિશેની તમારી યોજનાઓ પણ યોગ્ય સાબિત થશે રોજિંદા કામ અટકશે નહીં. રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકોને ફાયદો થઇ શકે છે

May 12, 2019, 09:00 AM IST
Daily Horoscope 11 May 2019 Lucky Day for Sagittarius zodiac sing people PT3M59S

રાશિફળ 11 મે: મહિનાનો બીજો શનિવાર, જાણો કેવી છે આજે તમારા ગ્રહોની ચાલ

અનેક દિવસોથી રોકાયેલા કામ પૂરા થઈ શકે છે. પારિવારિક સંબંધમાં મધુર રહેશે તમારી ઈમેજ સુધારવાની તક પણ તમને મળી શકે છે. વિચારેલા તમામ કામો થઈ શકે છે તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક છે અને મનોરંજક પણ હોઈ શકે છે પરિવાર સાથે જોડાયેલ મામલામાં તમારે ધ્યાન આપવું પડશે કેટલાક ઘરેલુ અટકેલા કામ પણ સોલ્વ થઈ શકે છે  પરિણીત લોકોને સુખ મળી શકે છે. પ્રેમ વધશે. જૂની બીમારીઓમાં થોડો આરામ મળી શકે છે

May 11, 2019, 09:00 AM IST
Taurus Zodiac People Will Get Profit In Business PT4M3S

રાશિફળ 6 મે: આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે મોટો લાભ, પૈસાના મામલે રાખો આ ધ્યાન

સરકારી કર્મચારીઓ માટે દિવસ સારો છે. અધિકારીઓથી સહયોગ મળશે ભાગ્યનો સાથ મળશે. નોકરી અને બિઝનેસ સંબંધિત કામ પૂર્ણ કરવા માટે દિવસ સારો છે  થોડા પ્રયત્ન કરવા પર અટવાયેલા રૂપિયા મળી શકે છે. તમે અચાનક આવનારી મુશ્કેલીઓથી લડી લેશો આજે તમે સફળ રહેશો. કામકાજમાં કોઇ ઉતાવડ ના કરો કેટલીક વસ્તુઓને લઇને તમારા મનમાં ચિંતા અને અનિશ્ચિતતાનો ભાવ રહેશે

May 6, 2019, 11:05 AM IST
Libra Zodiac People Get Profit In Business Today PT5M1S

રાશિફળ 01 મે: આ રાશિના જાતકો માટે ખાસ છે બુધવાર, ગણપતિની રહેશે વિશેષ કૃપા

નવી આફિસ અથવા દુકાન ખરીદવાનું મન બનાવી શકો છો બિઝનેસ અથવા નોકરીની કોઇ કામ માટે યાત્રા કરવી પડશે નોકરીયાત અને બિઝનેસ કરતા લોકો આગળ વધવા માટે અનુભવીની સલાહ લે તો સારૂ રહેશે કામકાજમાં સુધારો થશે. જીવનસાથી અથવા પ્રેમી તમને કોઇ ભેટ આપી શકે છે  તમારો પ્રેમ સંબંધ મજબૂત થશે. તમે કોઇપણ મામલે ભાવુક ના બનો

May 1, 2019, 11:00 AM IST
Good Day For Sagittarius Zodiac People PT4M55S

રાશિફળ 30 એપ્રિલ: આ રાશિના જાતકોને મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ, વિવાહનો મળી શકે છે પ્રસ્તાવ

મુશ્કેલીઓથી મુક્તિ મળવાનો યોગ છે. અચાનક ફાયદો થઇ શકે છે કામકાજમાં મન લાગશે. સકારાત્મક રહો. જે પણ વાત મનમાં આવશે, તેને તમે કહેવાનો પ્રયત્ન કરશો કંઇપણ કહેતા પહેલા વિચાર કરી લો. પૈસાનો મામલો તમે ઉકેલવામાં સફળ થઇ શકો છો ઘરની વિશેની તમારી યોજના સફળ સાબિત થઇ શકે છે. રોજિંદા કામ અટકાશે નહીં રાજકીય ક્ષેત્રથી જોડાયેલા લોકોથી તમને ફાયદો થઇ શકે છે

Apr 30, 2019, 10:25 AM IST
pisces zodiac people will get money profit PT4M43S

રાશિફળ 29 એપ્રિલ: આ રાશિના જાતકો પર ભોળાનાથની ખાસ નજર, જાણો કેવું છે તમારૂ ભવિષ્ય

જીવનશૈલીમાં થોડો ફેરફાર થઇ શકે છે. ચિંતા છોડો, વિશ્વાસ રાખી આગળ વધો જુની વાતો ભૂલવામાં જ ફાયદો છે. તમે કેટલાક સારા બદલાવથી પસાર થશો નવા કામની યોજના બનશે. આસપાસના લોકોથી સહયોગ મળશે દિવસ સારો પસાર થશે. કોઇ સારા સમાચાર મળી શકે છે

Apr 29, 2019, 10:30 AM IST
Aries Zodiac People May Get Success New Business Deal PT5M1S

રાશિફળ 17 એપ્રિલ: કઇ રાશિ માટે શું ખાસ લઇને આવ્યો બુધવાર, જાણો કેવો રહેશે તમારો દિવસ

મિત્રો અને ભાઇઓથી સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામ પણ પુરા થશે સંપત્તિના કામકાજમાં ધ્યાન આપો. તમારુ પરાક્રમ વધી શકે છે. સોદાબાજીમાં સારી સફળતા મળી છે તમારો દિવસ પરિવાર, પર્સનલ લાઇફ અને પૈસાના મામલે પસાર થઇ શકે છે જરૂરી કામની યોજના બની શકે છે. તમારી જવાબાદારી પર સંપૂર્ણ ધ્યાન આપો પાર્ટનર સાથે સમય પસાર કરો. સ્વાસ્થ્ય મામલે સાવધાની જરૂરથી રાખો

Apr 17, 2019, 10:40 AM IST
Daily Horoscope 16 April 2019, Aries Zodiac People Got Success PT4M30S

રાશિફળ 16 એપ્રિલ: આ રાશિના જાતકોની લવ લાઇફ માટે આજનો દિવસ છે ફાયદાકારક

બેરોજગાર લોકો માટે દિવસ સારો બની શકે છે. કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે તમારા કોન્ફિડેન્સના કારણે જોખમ ભર્યા કામ મળી શકે છે. પૈસા અને બિઝનેસના મામલે ધ્યાન આપો પારિવારિક સંબંધોમાં સુધારાનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો

Apr 16, 2019, 10:35 AM IST
Gemini zodiac sing people get good news in office PT3M38S

રાશિફળ 10 એપ્રિલ: આ રાશિના જાતકો ઉતાવળે ના કરતા આ કામ, થઇ શકે છે નુકસાન

દોસ્તો અને ભાઇઓથી સહયોગ મળશે. નવા કામ થશે શરૂ અને વિચારેલા કામ પણ પૂર્ણ થઇ શકે છે કામકાજ પર ધ્યાન આપશો. સોદાબાજીમાં સફળથા મળવાનો યોગ છે તમારો દિવસ પરિવાર, ખાનગી જીવન અને પૈસાના મામલે પસાર થઇ શકે છે તમારી જવાબદારીઓ પર ધ્યાન આપો. પાર્ટનરને સમય આપો

Apr 10, 2019, 12:05 PM IST
Daily horoscope 5 April 2019 PT3M5S

રાશિફળ 5 એપ્રિલ: આ રાશિના જાતકોને અટવાયેલા નાણા પરત મળશે

જેટલો વ્યવહાર લચીલો રાખશો એટલો જ ફાયદો થશે. કોઈના માટે ખુબ મદદગાર સાબિત થશો. જૂની વાતો યાદ કરીને ખુશ થશો. જમીન-સંપત્તિના વેચાણથી ફાયદાના યોગ છે. ભાગ્યનો સાથ મળી શકે છે. અધૂરા કામ પૂરા થશે. 

Apr 5, 2019, 09:45 AM IST
aaj ka rashifal in gujarati daily horoscope 4 april 2019 PT3M12S

રાશિફળ 4 એપ્રિલ: આ 4 રાશિના જાતકોને થશે મોટો ધનલાભ

સંવેદનશીલતા ચરમસીમાએ રહેશે. ફાલતુ કામથી દૂર રહીને તમારા કામ પર ધ્યાન આપો. વિચારોમાં બદલાવ આવશે. પૈસા કમાવવાની નવી તક મળશે. નાણાકીય મુશ્કેલીનો ઉકેલ આવવાના ચાન્સ છે. બિઝનેસમાં મોટો ફાયદો થશે. સાથીની મદદ મળશે.

Apr 4, 2019, 09:10 AM IST
Lucky Day for Pisces zodiac people PT4M4S

રાશિફળ 3 એપ્રિલ: આ રાશિના જાતકોને ભાગ્ય આપશે સાથ, થઇ શકે છે ધન લાભ

તમારા કામકાજ પર ગંભીરતાથી વિચાર કરો. બીજાની સલાહ પર ધ્યાન આપો નવા લોકો સાથે મુલાકાત થશે. તેનાથી તમને ફાયદો થશે  શિક્ષણ, બિઝનેસ, નોકરી અથવા મહત્વપૂર્ણ દસ્તાવેજ સાથે જોડાયેલી યાત્રા થઇ શકે છે વિવાહ સંબંધીત ચર્ચાઓ પણ થઇ શકે છે. કોઇ સકારાત્મક વ્યક્તિ સાથે લાંબી વાત થઇ શકે છે

Apr 3, 2019, 11:05 AM IST
Daily Horoscope 2 April 2019 PT3M8S

રાશિફળ 2 એપ્રિલ: આ રાશિના જાતકોના ગોચર ગ્રહો અપાવશે અદભૂત સફળતા

કઈક નવા અનુભવ થશે. સમસ્યાઓ ઉકેલવાની કોશિશ કરશો તો તેમા સફળ પણ થશો. સ્પષ્ટ રીતે વાત રજુ કરો. દરેક વ્યક્તિ અને પોતાના કામકાજથી કઈક શીખવાની કોશિશ કરો. કૌટુંબિક સંબંધો મજબુત કરવા માટે સારો દિવસ છે. 

Apr 2, 2019, 09:55 AM IST