આ છે 'Sadak 2'ના 3 નવા પોસ્ટર, દમદાર છે સંજય દત્ત, આલિયા અને આદિત્યનો લુક

ફિલ્મમાં ત્રણેય સ્ટારનો લુક ખુબ ગજબ લાગી રહ્યો છે. આવો એક નજર કરીએ...  

Aug 10, 2020, 06:36 PM IST

નવી દિલ્હીઃ મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સડક 2 (Sadak 2)'ની રાહ જોઈ રહેલા ફેન્સ માટે આજનો દિવસ ખાસ થઈ ગયો છે. મેકર્સે એક સાથે ફિલ્મના ત્રણ પોસ્ટર રિલીઝ કર્યાં છે. આ પોસ્ટરોમાં ફિલ્મના ત્રણેય મુખ્ય કલાકાર જોવા મળી રહ્યાં છે.  આલિયા ભટ્ટ  (Alia Bhatt), સંજય દત્ત (Sanjay Dutt), આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ના આ પોસ્ટરો સામે આવતા વાયરલ થઈ ગયા છે. ફિલ્મમાં ત્રણેય સ્ટાર્સનો લુક ગજબનો લાગી રહ્યો છે. 

1/5

મેકર્સે આપી સરપ્રાઇઝ

મેકર્સે આપી સરપ્રાઇઝ

મેકર્સે ફિલ્મની રાહ જોનારા લોકોને સરપ્રાઇઝ આપી છે. 

2/5

કુલ લાગી રહ્યો છે આદિત્ય

કુલ લાગી રહ્યો છે આદિત્ય

આદિત્ય રોય કપૂરનો લુક ફિલ્મમાં ખુબ કુલ જોવા મળી રહ્યો છે. 

3/5

તાંત્રિક બન્યો સંજય દત્ત

તાંત્રિક બન્યો સંજય દત્ત

સંજય દત્ત હાથમાં એક માટીનો ઘડો લઈને જોવા મળીરહ્યો છે, તે કોઈ તાંત્રિકની જેમ દેખાઈ રહ્યો છે. 

4/5

સિમ્પલ એન્ડ સ્વીટ આલિયા

સિમ્પલ એન્ડ સ્વીટ આલિયા

ફિલ્મમાં આલિયાનો લુક ખુબ સિમ્પલ પરંતુ મેચ્યોર જોવા મળી રહ્યો છે. 

5/5

પૂજા ભટ્ટનો લુક બાકી

પૂજા ભટ્ટનો લુક બાકી

હજુ પૂજા ભટ્ટનો લુક સામે આવવાનો બાકી છે.