સંજય દત્ત

'મુન્નાભાઈ 3' ક્યારે આવશે? અભિનેતા અરશદ વારસીએ આપ્યો જવાબ

મુન્નાભાઈ MBBS અને લગે રહો મુન્નાભાઈ બાદ હવે મુન્નાભાઈ સિરીઝના પાર્ટ 3ની દર્શકો રાહ જોઈ રહ્યા છે. જો કે હાલ મુન્નાભાઈ 3 અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. 

Dec 5, 2020, 03:48 PM IST

આવી ગયું સંજય દત્તની ફિલ્મ 'તોડબાઝ'નું ટ્રેલર, ધમાકેદાર છે અંદાજ

watch Sanjay Dutt Nargis Fakhri starrer torbaaz official trailer: બોલીવુડ એક્ટર સંજય દત્તની આવનારી ફિલ્મ તોડબાઝનું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ આતંકવાદના મુદ્દા પર બની છે અને તેમાં સંજય દત્ત સિવાય નગરિસ ફાખરી અને રાહુલ દેવ જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. 

Nov 21, 2020, 05:38 PM IST

Diwali 2020: બોલીવુડ સેલેબ્સ માટે રહી ખાસ, સ્ટનિંગ લુકમાં જોવા મળ્યા સ્ટાર્સ

દિવાળી સેલિબ્રેશન દર વર્ષે બોલીવુડમાં એકદમ ખાસ રહે છે. એક્ટર્સ અલગ-અલગ આઉટફિટ્સમાં પાર્ટી કરતાં જોવા મળ્યા છે. આ વર્ષે પણ ઘણા બોલીવુડ સ્ટાર્સનો લુક વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જુઓ બોલીવુડ સ્ટાર્સે કેવી રીતે દિવાળી સેલિબ્રેટ કરી. 

Nov 15, 2020, 03:23 PM IST

Sanjay Dutt એ કેન્સર સામે જીતી જંગ, પોતાના બાળકોના જન્મદિવસ પર લખી Emotional પોસ્ટ

બોલીવુડના જાણિતા એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) કેન્સરની બિમારીથી સાજા થઇ ગયા છે. આ વાતની જાણકારી સંજય દત્તે પોતે આવી હતી. તે ગત થોડા દિવસોથી પોતાની કેન્સરની સારવારને લઇને ચર્ચામાં હતા. બધા લોકો તેમના સ્વાસ્થ્ય અને જલદી સાજા થવા માટે પ્રાર્થના કરતા હતા. 

Oct 21, 2020, 06:58 PM IST
Watch 20 October Morning 8 AM Important News Of The State PT17M25S

એક ક્લિકમાં જુઓ સવારના 8 વાગ્યાના સમાચાર

Watch 20 October Morning 8 AM Important News Of The State

Oct 20, 2020, 09:35 AM IST
Bollywood Actor Sanjay Dutt Has Beaten Cancer PT3M40S

બોલીવુડના ખલનાયકે કેન્સરને હરાવ્યું

Bollywood Actor Sanjay Dutt Has Beaten Cancer

Oct 20, 2020, 09:35 AM IST

PICS: બોલીવુડમાં કલાકારો ધડાધડ નોનવેજ છોડી બનવા લાગ્યા શાકાહારી, કારણ છે જાણવા જેવું

આવો જાણીએ કયા સેલિબ્રિટિઝે લોકડાઉન દરમિયાન શાકાહાર અપનાવી લીધુ.

Oct 16, 2020, 06:59 AM IST

શું બગડી રહી છે સંજય દત્તની તબિયત? સામે આવી તસવીર

સોશિયલ મીડિયા પર સંજય દત્તની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેતા ખુબ નબળા દેખાઈ રહ્યાં છે. 

Oct 4, 2020, 10:53 PM IST

સંજય દત્તને મળ્યા USના 5 વર્ષના વિઝા, કેન્સરની સારવાર માટે જશે ન્યૂયોર્ક

Sanjay Dutt Cancer Treatment In New York: કેન્સરની બીમારીથી પીડિત અભિનેતા સંજય દત્તને સારવાર માટે અમેરિકાના વિઝા મળી ગયા છે. તેઓ જલદી સારવાર માટે ન્યૂયોર્ક જઈ શકે છે. 

Aug 25, 2020, 06:41 PM IST

કેન્સરની સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં પહોંચ્યા સંજય દત્ત, કહ્યું- મારા માટે પ્રાર્થના કરજો

લંગ કેન્સર (Lung Cancer) સામે ઝઝૂમી રહેલા બોલીવુડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) સારવાર માટે મુંબઇના અંધેરી સ્થિત કોકિલાબેન હોસ્પિટલ (Kokilaben Hospital) માં ભરતી થયા છે. આ પહેલાં સમાચાર આવ્યા હતા કે સંજય દત્ત વિદેશ જઇને પોતાની સારવાર કરાવશે. 

Aug 18, 2020, 11:06 PM IST

કેન્સર સામે ઝઝૂમી રહેલા Sanjay Dutt હોસ્પિટલની બહાર થયા સ્પોટ, જુઓ PHOTOS

અભિનેતા સંજય દત્ત  (Sanjay Dutt) રવિવારે પોતાની બહેન પ્રિયા દત્ત સાથે લીલાવતી હોસ્પિટલની બહાર સ્પોટ થયા હતા. 

Aug 17, 2020, 03:54 PM IST

Sanjay Duttને લઇને હવે સામે આવી આ વાત, તો શું નથી સ્ટેજ 3નું કેન્સર?

બોલિવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt)ને આ મહિનાની 8 ઓગસ્ટના મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાંસ લેવામાં તકલીફ થયા બાદ સંજય દત્તને નિયમિત ચેક-અપ માટે દાખલ કરવામાં આવ્યા હતા. સંજય દત્તનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ ત્યારે સમાચાર સામે આવ્યા હતા કે, સંજય દત્તને સ્ટેજ 3નું ફેફસાનું કેન્સર છે.

Aug 14, 2020, 12:51 PM IST

સંજય દત્તને ફેફસાનું કેન્સર, યુવરાજે વધાર્યો જુસ્સો, કહ્યુ- તમે જીતી જશો

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે અભિનેતા સંજય દત્તને ટ્વીટર પર મેસેજ મોકલીને તેમને યોદ્ધા ગણાવ્યા છે. 

Aug 12, 2020, 12:41 PM IST

સંજય દત્તને ફેફસાંનું કેન્સર, જાણિતા ફિલ્મ સમીક્ષકે ટ્વિટ કરી આપી માહિતી

આ શનિવારે એટલે કે 8 ઓગસ્ટના રોજ શ્વાસની લેવામાં તકલીફ થતાં સંજય દત્ત મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ બે દિવસ બાદ એટલે કે સોમવારે બપોરે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી. પરંતુ પોતાના પાલી હિલના ઘરમાં પહોંચ્યાના બીજા દિવસે જ સંજય દત્તે હશે મેડિકલ ટ્રીટમેન્ટ માટે રજા પર જવાની જાહેરાત કરી દીધી છે. 

Aug 11, 2020, 11:40 PM IST

કેન્સરની હોવાની અટકળો વચ્ચે સંજય દત્તનું મોટું નિવેદન, કહ્યું મેડિકલ ટ્રીટમેન્ટ માટે લીધો છે બ્રેક

આ શનિવારે એટલે કે 8 ઓગસ્ટના રોજ શ્વાસની લેવામાં તકલીફ થતાં સંજય દત્ત મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ બે દિવસ બાદ એટલે કે સોમવારે બપોરે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી.

Aug 11, 2020, 11:18 PM IST

આ છે 'Sadak 2'ના 3 નવા પોસ્ટર, દમદાર છે સંજય દત્ત, આલિયા અને આદિત્યનો લુક

ફિલ્મમાં ત્રણેય સ્ટારનો લુક ખુબ ગજબ લાગી રહ્યો છે. આવો એક નજર કરીએ...
 

Aug 10, 2020, 06:29 PM IST

શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે અભિનેતા સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ

બોલીવુડ અભિનેતા સંજય દત્તની તબીયત બગડી છે. ત્યારબાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંજય દત્તને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. પરંતુ તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
 

Aug 8, 2020, 10:38 PM IST

સામે આવ્યું KGF 2નું નવું પોસ્ટર, સંજય દત્તના દમદાર લુક પર ફિદા થયા ફેન્સ

'કેજીએફ' (KGF)ની જોરદાર સફળતા બાદ 'કેજીએફ 2' (KGF 2)ના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જ્યારે આ ફિલ્મમાં સંજય દત્ત (Sanjay Dutt)ની ભૂમિકાની પણ જાહેરાત કરવામાં આવી. સંજય દત્ત 'કેજીએફ 2' માં વિલનની ભૂમિકામાં જોવા મળશે અને આજે તેના જન્મદિવસ નિમિત્તે નિર્માતાઓએ તેના ચાહકોને મોટો આશ્ચર્ય આપ્યો છે. 'કેજીએફ 2'થી સંજય દત્તનો લુક રિલીઝ થયો છે. સંજય દત્તે ટ્વિટ કરીને આ ફિલ્મમાંથી પોતાના અધીરા લુકનો ખુલાસો કર્યો છે.

Jul 29, 2020, 12:50 PM IST

બોલિવુડની આ ફિલ્મોમાં એક્ટર્સ કરી ચૂક્યા છે કુખ્યાત ગેંગસ્ટરનો રોલ

આ ફિલ્મોમાં સંજય દત્ત, અજય દેવગન, જોન અબ્રાહમ અને મનોજ બાજયેપી સહિત ઘણા એક્ટર પણ કુખ્યાત ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

Jul 11, 2020, 12:09 PM IST

Alia Bhatt એ કર્યો મોટો ખુલાસો, 'સડક 2'માં કૈલાશ પર્વતની મહત્વપૂર્ણ ભૂમિકા

આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ સ્ટારર મોસ્ટ અવેટેડ બોલીવુડ ફિલ્મ 'સડક 2 ( Sadak 2)'નું પ્રીમિયર ઓટીટી પ્લેટફોર્મ પર થશે. 21 વર્ષ બાદ નિર્દેશકના રૂપમાં મહેશ ભટ્ટની વાપસીને લઇને ચર્ચામાં રહેનાર આ ફિલ્મ હવે જલદી જ દર્શકોની સામે આવવાની છે. 

Jun 30, 2020, 09:13 PM IST