हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
121/ 4
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આદિત્ય રોય કપૂર
આદિત્ય રોય કપૂર News
Ananya Panday
અનન્યા પાંડેએ શેર કર્યો એવો ફોટો કે આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપની ચર્ચા થઈ તેજ
Ananya Panday: અનન્યા પાંડેએ જે તસવીર શેર કરી છે તેમાં તે ગમસુમ અને ઉદાસ હોય તેવું દેખાય છે. અનન્યાની આવી તસવીર જોઈ તેના ફેન્સ પણ નિરાશ થઈ ગયા છે. અનન્યાની આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે વાયરલ થવા લાગી છે.
May 8,2024, 8:31 AM IST
આદિત્ય રોય કપૂર
Aditya Roy Kapoor પર લાગ્યો હતો રણવીર સિંહની ગર્લફ્રેન્ડ ચોરવાનો આરોપ
બોલીવુડ અભિનેતા આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapoor) આજે પોતાનો 35મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. વર્ષ 2013માં આવેલી આશિકી-2 ફિલ્મએ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવી ઓળખ અપાવી. 35 વર્ષના થવા જઈ રહેલા આ અભિનેતાએ ઈન્ડસ્ટ્રીમાં એક નવો મુકામ હાંસલ કર્યો છે. આદિત્ય રોય કપૂર છેલ્લે સડક-2માં આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. જન્મદિવસના અવસરે જાણીએ આદિત્ય વિશે કેટલીક અજાણી વાતો...
Nov 16,2020, 11:37 AM IST
હેલોવીન પાર્ટી
ડ્રગ્સ કેસ: Deepika Padukone ની 'હેલોવીન પાર્ટી'માં હતા આ 2 અભિનેતા અને એક અભિનેત્ર
દીપિકા પાદુકોણે કોકો પબમાં પાર્ટી કરી હોવાનું સામે આવી રહ્યું છે. આ પાર્ટીમાં બોલિવુડના 2 અભિનેતા અને એક અભિનેત્રી સામેલ હતા એવો ખુલાસો થયો છે. નામ જાણીને તમે ચોંકી જશો.
Sep 22,2020, 15:08 PM IST
સડક 2
VIDEO: 'સડક 2'ના ટ્રેલર બાદ હવે ફિલ્મનું ગીત પણ બન્યું લોકોના રોષનો ભોગ
'સડક 2' (Sadak 2) બહુ જલદી રિલીઝ થવા જઈ રહી છે. જો કે તાજેતરમાં તેનું ટ્રેલર રિલીઝ થયું અને હવે તેનું એક ગીત 'તુમ સે હી' રિલીઝ થયું છે. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસને લઈને જે રીતે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે તેનો ભોગ 'સડક 2' ફિલ્મનું ટ્રેલર બન્યું હતું જેને કરોડથી વધુ ડિસલાઈક મળી. હવે ગીત પણ એ જ રીતે લોકોના રોષનો ભોગ બની રહ્યું છે. આ ગીતને ગણતરીના કલાકોમાં 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યાં છે. આ ગીતને અત્યાર સુધીમાં 81 હજાર જેટલી લાઈક્સ મળી છે જેની સામે ગીતને 3 લાખ 8 હજાર લોકોએ ડિસલાઈક કર્યું છે.
Aug 16,2020, 11:52 AM IST
સડક 2
આ છે 'Sadak 2'ના 3 નવા પોસ્ટર, દમદાર છે સંજય દત્ત, આલિયા અને આદિત્યનો લુક
ફિલ્મમાં ત્રણેય સ્ટારનો લુક ખુબ ગજબ લાગી રહ્યો છે. આવો એક નજર કરીએ...
Aug 10,2020, 18:36 PM IST
દિશા પટણી
PICS: દિશા પટણીની આ 10 સુંદર તસવીરોના દિવાના થયા ફેન્સ
દિશા પટણી (Disha Patani)ને છેલ્લી વાર ફિલ્મ 'મલંગ'માં જોવા મળી હતી, જેમાં અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને કુણાલ ખેમૂ પણ મહત્વપૂર્ણમાં હતા.
Jul 20,2020, 16:36 PM IST
આલિયા ભટ્ટ
Alia Bhatt એ કર્યો મોટો ખુલાસો, 'સડક 2'માં કૈલાશ પર્વતની મહત્વપૂર્ણ ભૂમિકા
આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ સ્ટારર મોસ્ટ અવેટેડ બોલીવુડ ફિલ્મ 'સડક 2 ( Sadak 2)'નું પ્રીમિયર ઓટીટી પ્લેટફોર્મ પર થશે. 21 વર્ષ બાદ નિર્દેશકના રૂપમાં મહેશ ભટ્ટની વાપસીને લઇને ચર્ચામાં રહેનાર આ ફિલ્મ હવે જલદી જ દર્શકોની સામે આવવાની છે.
Jun 30,2020, 21:13 PM IST
મલંગ
Malang Song: ફિર ના મિલે કભી... રિલીઝ થતાં જ છવાયું
Malang Song: દિશા પટની (Disha Patani) અને આદિત્ય રોય કપૂરની (Aditya Roy Kapur) આગામી ફિલ્મ મલંગ (Malang) નું નવી ગીત ફિર ના મિલે કભી (Fir na Milen Kabhi) રિલીઝ થયું છે. રિલીઝ થતાં આ ગીત સોશિયલ મીડિયા (Social Media) પર છવાઇ ગયું છે. જુઓ VIDEO
Jan 29,2020, 17:41 PM IST
મલંગ
'મલંગ'નું ટાઇટલ ટ્રેક રિલીઝ, જોવા મળી દિશા-આદિત્યની રોમેન્ટિક કેમેસ્ટ્રી
દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ 'મલંગ'નું ટાઇટલ ટ્રેક (Malang title track) રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત આજે જ થોડીવાર પહેલાં જ રિલીઝ થયું છે આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગીતના સૂફી શબ્દો જોરદાર રીતે એક્ટ્રેક્ટ કરી રહ્યા છે.
Jan 16,2020, 15:01 PM IST
Malang
Malangનું ટ્રેલર આવ્યું, દિશાનો બિકીની લૂક અને આદિત્યના કિલર લૂક, કોણ વધુ
મોહિત સૂરી દ્વારા ડિરેક્ટ કરાયેલી ફિલ્મ મલંગ (Malang)નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર Aditya Roy Kapur) , દિશા પટાની(Disha patani) , અનિલ કપૂર(Anil kapoor) અને કુણાલ ખેમૂ છે. આ ટ્રેલરમાં દરેક પાત્ર હત્યા કરવા માટેનું પોતાનું અલગ અલગ કારણ બતાવે છે. આદિત્ય રોય તપૂર આ ફિલ્મના ટ્રેલરમાં કહેતો દેખાય છે કે, જીવ લેવો મારો નશો છે. તો અનિલ કપૂર પણ ખાસ રોલમાં દેખાઈ રહ્યો છે. જેટલું ટ્રેલરમાં દેખાય છે કે, તેઓ નેગેટિવ પાત્રમાં છે. ચારેય કેરેક્ટર્સને જીવ લેવુ બહુ જ પસંદ છે. પરંતુ કોણ કોને મારે છે, અને શા માટે તેનો ખુલાસો તો 7 ફેબ્રુઆરીના રોજ જ થશે, જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે.
Jan 6,2020, 18:43 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા