સાળંગપુરમાં હનુમાન દાદાને એવો શણગાર કરાયો, કે બધા જોતા જ રહી ગયા!

Salangpur Hanumanji બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આજે ઝમગમતુ બન્યુ હતું. ભક્તો પણ હનુમાન દાદાના આજના વેશને જોઈને હરખાતા હતા. કારણ કે, હનુમાનજી દાદાને પોપકોર્નનો શણગાર કરાયો હતો. અધિક શ્રાવણ માસ નિમિત્તે હનુમાનજી દાદાને પોપકોર્નથી શણગારાયેલા જોઈને ભક્તો ખુશખુશ થઈ ગયા હતા. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી

1/6
image

લાખો હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર. અહિ આજે હનુમાનજી દાદાને પોપકોર્ન કરાયેલો શણગાર અનોખો બની રહ્યો. ત્યારે વહેલી સવારથી ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.

2/6
image

સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરે આજે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે અને ભક્તોએ દાદાના દર્શન કરવા લાંબી લાઈનો લગાવી છે ત્યારે દાદાના દિવ્ય શણગાર ના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે.

3/6
image

4/6
image

5/6
image

6/6
image