સલમાને ધામધૂમથી ઉજવ્યો સાવકી માતાનો જન્મદિવસ, જુઓ Pics

પોતાના જમાનાની ખ્યાતનામ એક્ટ્રેસ અને ડાન્સર હેલને (Helen) ગુરુવારે પોતાનો 81મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.  હેલન (Helen) બોલિવૂડના દબંગ સલમાન ખાનની સાવકી માતા છે. આ દિવસને સમગ્ર ખાનપરિવારે ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હતો. હેલનના જન્મદિવસ પર સલમાન ખાને (Salman Khan) જોરદાર અંદાજમાં એન્ટ્રી મારી હતી. આ પાર્ટીમાં સલમાનની ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર પણ જોવા મળી હતી. આ પાર્ટીમાં હેલનના ખાસ મિત્ર વહીદા રહેમાન અને આશા પારેખે પણ હાજરી આપી હતી.

Nov 22, 2019, 04:04 PM IST

નવી દિલ્હી : પોતાના જમાનાની ખ્યાતનામ એક્ટ્રેસ અને ડાન્સર હેલને (Helen) ગુરુવારે પોતાનો 81મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.  હેલન (Helen) બોલિવૂડના દબંગ સલમાન ખાનની સાવકી માતા છે. આ દિવસને સમગ્ર ખાનપરિવારે ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હતો. હેલનના જન્મદિવસ પર સલમાન ખાને (Salman Khan) જોરદાર અંદાજમાં એન્ટ્રી મારી હતી. આ પાર્ટીમાં સલમાનની ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર પણ જોવા મળી હતી. આ પાર્ટીમાં હેલનના ખાસ મિત્ર વહીદા રહેમાન અને આશા પારેખે પણ હાજરી આપી હતી.

1/8

સલીમ ખાન પણ જોવા મળ્યા અનોખા અંદાજમાં.

2/8

સલમાન અને  હેલન વચ્ચે જોવા મળ્યું જબરદસ્ત બોન્ડિંગ.

3/8

યુલિયા વંતુર પણ રહી હતી હાજર.

4/8

સલમાનની બહેન અર્પિતા ખાન શર્મા  અને પતિ આયુષ શર્મા દીકરા આહિલ સાથે બર્થ ડે પાર્ટીમાં પહોંચી હતી.

5/8

સોહેલ ખાને વહીદા રહેમાન અને આશા પારેખને પ્રેમથી આવકાર આપ્યો હતો. 

6/8

,સલમાનનો પરિવાર પાર્ટી હોસ્ટ કરવા માટે જાણીતો છે. 

7/8

આ પાર્ટીમાં નજીકના પરિવારજનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

8/8

સમગ્ર પરિવારે પાર્ટી દરમિયાન ભરપુર મસ્તી કરી અને જબરદસ્ત પોઝ આપ્યો હતા. ફોટો સાભાર : YOGEN SHAH