PHOTOS: મસ્તીના મૂડમાં જોવા મળી Sara Ali Khan અને ભાઇ Ibrahim, છવાયો ગયો આ અંદાજ

સારા અને તેના ઇબ્રાહીમ અલી ખાન (Ibrahim Ali Khan) બોલીવુડના સૌથી ક્લોઝ ભાઇ-બહેનો સામેલ છે. સારા અવાર નવાર પોતાના ભાઇ સાથે ફોટોશૂટ કરાવે છે. 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) પોતાની દમદાર એક્ટિંગ સાથે પોતાના પરિવાર સાથે સારા બોન્ડિંગ માટે પણ જાણિતી છે. ખાસકરીને સારા અને તેના ઇબ્રાહીમ અલી ખાન (Ibrahim Ali Khan) બોલીવુડના સૌથી ક્લોઝ ભાઇ-બહેનો સામેલ છે. સારા અવાર નવાર પોતાના ભાઇ સાથે ફોટોશૂટ કરાવે છે. જ્યારે પણ મોકો મળે ત્યાર ભાઇ-બહેનની જોડી વેકેશન પર નિકળી પડે છે. ત્યારબાદ પોતાના બધા લેટેસ્ટ ફોટો ફેન્સ સાથે શેર કરે છે. હવે ફરી એકવાર સાર અને ઇબ્રાહિમના ફોટા સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. કારણ કેઆ તસવીરોમાં સારા પોતાના ભાઇને ખભા પર બેસેલી જોવા મળી રહી છે. નવી તસવીર સામે આવતાં જ પોતાના ભાઇ સાથે જૂની તસવીરો પણ વાયરલ થઇ રહી છે. આવો આ લેટેસ્ટ તસવીરો સાથે તમને બતાવીએ ઇબ્રાહીમ અને સારાની કેટલીક વાયરલ તસવીરો...

1/11

2/11

3/11

4/11

5/11

6/11

7/11

8/11

9/11

10/11

11/11

તમામ ફોટો સાભાર: Instagram@SaraAliKhan