sara ali khan

PICS: શાહરૂખ-સલમાન સહિત આ 10 સેલેબ્સ જાહેરમાં ન છૂપાવી શક્યા લવ બાઈટ્સ, શરમથી થયા હતા લાલચોળ

બોલીવુડમાં એવા પણ સેલિબ્રિટીઓ છે જે પોતાના અંગત જીવનને લોકો સામે ખોલવા માંગતા નથી. જેમાંથી અનેક સેલેબ્સ તો એવા પણ છે કે અનેક કોશિશો છતાં મીડિયાના કેમેરાથી બચી શકતા નથી અને અંગત લાઈફનો આખરે ખુલાસો થઈ જ જાય છે. અમે તમને આજે એવા જ કેટલાક બોલીવુડ સેલિબ્રિટીઓ વિશે જણાવીશું જેમના લવ બાઈટ્સ ખુબ ચર્ચામાં આવ્યા હતા. 

Oct 18, 2021, 08:09 AM IST

Sara Ali Khan એ એકદમ બોલ્ડ ડ્રેસમાં દેખાડી દિલકશ અદા, Pics જોઈને સૈફને પણ થયું હશે કે...

નવી દિલ્લીઃ બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને કેટલીક એવી તસ્વીરો શેર કરી છે જેને જોતાની સાથે જ ચાહકોનું દિલ તેના પર ફિદા થઈ ગયુ. સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ તેના નવા ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર છવાઈ ગઈ. લોકોને બ્લેક હાઈ સ્લિટ ડ્રેસમાં સારા અલી ખાનની દિલકશ અદાઓ ખૂબ પસંદ આવી. સારા અલી ખાનની બોલ્ડ તસવીરો જોઈને પિતા સૈફ અલી ખાનને પણ થયું હશે કે છોકરી હાથમાંથી નીકળી ગઈ છે.... જુઓ આ તસવીરો...

Jul 29, 2021, 12:26 PM IST

Watch VIDEO: ક્યારેક રડી તો ક્યારેક હસી અને ક્યારેક રિસાણી Sara Ali Khan, 30 સેકન્ડના VIDEO જોવા મળ્યા 15 ઇમોશન

જોકે, વર્લ્ડ ઇમોજી ડે (World Emoji Day) ના અવસર પર એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) એ પોતાના દમદાર અભિનય સ્કીલનો ઉપયોગ કરતાં ચેલેંજને પુરી કરી છે.

Jul 18, 2021, 09:57 AM IST

આખરે કેમ દરેક વખતે અમૃતા સિંહ બને છે દીકરી સારા અલી ખાનના પ્રેમની દુશ્મન

નવી દિલ્હી: સારા અલી ખાન (Sara Ali Khan) જ્યાં ફિલ્મોને લઇને ચર્ચામાં રહે છે. તો તે રિલેશનશિપને લઇને પણ ઘણા સમાચારોમાં રહે છે. જો કે, દરેક વખતે સારાના પ્રેમની દુશ્મન બીજું કોઈ નહીં પરંતુ તેની માતા અમૃતા સિંહ (Amrita Singh) બને છે.
 

Apr 30, 2021, 03:02 PM IST

Sara Ali khan ના આ Childhood Photos જોઈને તમે Taimur ને પણ ભૂલી જશો, લાખો લોકો કરી રહ્યાં છે આ Photos ને Like

ઝી બ્યૂરો, અમદાવાદઃ આખા બોલીવુડમાં છેટે નવાબ એટલેરે, તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) ની ક્યૂટનેસની ખુબ ચર્ચા થતી રહે છે. પણ શું તમને ખબર છે, નાનપણમાં Taimur થી સહેજ પણ ઓછી ક્યૂટ નહોંતી લાગતી Sara Ali Khan, Photos જોઈને કહેશોકે, આ તો પોસ્ટર બેબી લાગે છે. આજે સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન બોલીવુડમાં એકબાદ એક સુપર હીટ ફિલ્મો આપી રહી છે. અને ઘણીવાર તે પોતાની હોટ તસવીરો પણ સોશલ મીડિયામાં શેયર કરતી રહે છે. પણ અહીં અમે આપને દર્શાવી છે તેના નાનપણની એવી રેર તસવીરો જે તમે ક્યારેય નહીં જોઈ હોય. આ તસવીરો જોઈને તમે તૈમૂરની ક્યૂટનેસને પણ ભુલી જશો.

Apr 29, 2021, 10:30 AM IST

Sara Ali Khan એ દેખાડી પોતાની અસલી ટેલેન્ટ, લોકોએ કહ્યું- Overacting ની દુકાન

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન  (Sara Ali Khan) એ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે પોતાની ટેલેન્ટ દેખાડી રહી છે. પરંતુ લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી.

Apr 11, 2021, 04:37 PM IST

Sara Ali Khan એ પહેર્યો બેકલેસ બ્લાઉઝ, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

સારા અલી ખાને (Sara Ali Khan) મનીષ મલ્હોત્રાના (Manish Malhotra) સુંદર લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે. તેના આ લહેંગાની તસવીર ખુબજ વાયરલ થઈ હી છે. લોકો તેની આ તસવીર જોઇ ઘણા કન્ફ્યૂઝ થઈ ગયા છે

Mar 30, 2021, 07:28 PM IST

Bollywood ના આ Star Kids નો બદલાયેલો અંદાજ ગજબનો છે, જોઈને તમે પણ રહી જશો દંગ

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડમાં એવા અનેક કલાકારો છે જેમના બાળકો પણ હવે રૂપેરી પડદે ધૂમ મચાવી રહ્યાં છે. પણ શું તમે જાણો છોકે, ફિલ્મોમાં આવતા પહેલાં આ સ્ટાર કિડ્સ કેવા લાગતા હતા અને તેમનું વજન અને દેખાવ કેવો હતો? સારા અલી ખાનથી લઈને આલિયા ભટ્ટ સુધીના સ્ટાર કિડ્સે કર્યું છે અજબનું ટ્રાંસફોર્મ. તસવીરો જોઈને તમે પણ દંગ રહી જશો.

Mar 19, 2021, 02:45 PM IST

Sara Ali Khan એ બ્લૂ બિકિનીમાં કડકડતી ઠંડીમાં ગરમ કર્યું ઇન્ટરનેટનું તાપમાન

સારા અલી ખાન (Sara Ali Khan) એ બ્લૂ બિકિનીમાં પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

Jan 24, 2021, 04:47 PM IST

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'માં સારા રિજેક્ટ, આ અભિનેત્રીને મળી તક

ફિલ્મ ફેરે સોર્સના હવાલાથી લખ્યું, કેટલાક મોટા અને જાણીતા ચહેરાઓએ આ રોલ માટે ઓડિશન આપ્યું. સારા અલી ખાને આ રોલ માટે ઓડિશન આપ્યું. પરંતુ ફિલ્મ મેકર તૃપ્તિના કામ અને ઓડિશન ટેપથી ઇમ્પ્રેસ જોવામળ્યા. 

Jan 4, 2021, 12:39 PM IST

'Coolie No 1'ના આ સીનની ઉડી મજાક, યૂઝર્સ બોલ્યા 'RIP ફિઝિક્સ'

વરૂણ ધવન (Varun Dhawan) અને સારા અલી ખાન (Sara Ali Khan)ની ફિલ્મ 'કુલી નંબર 1  (Coolie No 1)' શુક્રવારે રિલીઝ થઈ છે. 

Dec 26, 2020, 06:36 PM IST

Coolie No. 1 Review: Varun-Sara એ કર્યા નિરાશ, જૂના ફ્લેવરમાં નવી કહાની છે કંટાળાજનક

રાજૂના રોલમાં વરૂણ ધવન  (Varun Dhawan)એ એન્ટરટેન કરવાનો પુરો પ્રયત્ન કર્યો છે. તેમની કોમેક ટાઇમિંગ સારી છે, પરંતુ ગોવિંદા સાથે તુલના કરો તો તે નિરાશ કરી શકે છે.

Dec 25, 2020, 01:49 PM IST

બોલિવુડ સ્ટાર્સના મોબાઈલમાંથી ડ્રગ્સ કનેક્શન શોધવાની જવાબદારી ગાંધીનગર FSL ના શિરે

મુંબઇ એક્ટર્સનો ડ્રગ્સ લેવાનો મામલો ગુજરાત સુધી પહોંચ્યો છે. NCB એ ડ્રગ્સનું પગેરું મેળવા માટે ગુજરાત એફએસએલની મદદ લીધી છે. ગાંધીનગર FSLએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તેમજ ડ્રગ પેડલર્સના 80થી વધારે ફોનમાંથી ડેટા રિકવર કર્યા છે. ગાંધીનગર FSLએ વોટસએપ કોલ-ચેટ, વીડિયો ક્લિપ્સ સહિતનો બે વર્ષનો ડેટા NCBને આપ્યો છે. મોબાઈલમાંથી મળેલા ડેટાને આધારે હીરો અને હિરોઈનના ડ્રગ્સ પેડલર સાથેના કનેક્શન NCB શોધશે. હજુ 70થી વધુ ફોનમાંથી ડેટા રિકવર કરવાનો બાકી છે. 

Dec 18, 2020, 08:44 AM IST

કુલી નંબર-1નું નવું ગીત 'મમ્મી કસમ' રિલીઝ, જોવા મળી વરૂણ-સારાની દમદાર કેમેસ્ટ્રી

ફિલ્મના એક બાદ એક ગીત રિલીઝ થઈ રહ્યાં છે જેને દર્શકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. હવે ફિલ્મનું એક નવું ગીત મમ્મી કસમ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ગીતમાં વરૂણ-સારાની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. 

Dec 15, 2020, 11:17 PM IST

'ફિલ્મ કુલી નંબર-1નું પહેલું સોન્ગ લોન્ચ' 'વરુણ ધવન અને સારા અલી ખાને કર્યો ધમાકેદાર ડાન્સ'

આ ફિલ્મને વરુણ ધવનના પિતા ડેવિડ ધવન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ડેવિડ ધવનની 45મી ફિલ્મ છે. આ ફિલ્મ કોમેડીથી ભરપૂર છે. કેમ કે આ ફિલ્મમાં  પોલીસ ઈન્સપેક્ટરના રોલમાં જોની લીવર છે જે શાનદાર કોમેડીથી ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દે છે.

Dec 3, 2020, 03:56 PM IST

Diwali 2020: બોલીવુડ સેલેબ્સ માટે રહી ખાસ, સ્ટનિંગ લુકમાં જોવા મળ્યા સ્ટાર્સ

દિવાળી સેલિબ્રેશન દર વર્ષે બોલીવુડમાં એકદમ ખાસ રહે છે. એક્ટર્સ અલગ-અલગ આઉટફિટ્સમાં પાર્ટી કરતાં જોવા મળ્યા છે. આ વર્ષે પણ ઘણા બોલીવુડ સ્ટાર્સનો લુક વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જુઓ બોલીવુડ સ્ટાર્સે કેવી રીતે દિવાળી સેલિબ્રેટ કરી. 

Nov 15, 2020, 03:23 PM IST

PICS: એક સમયે સુશાંત સાથે રિલેશનમાં રહી ચૂકેલી સારાને સાવકી માતાના હેન્ડસમ ભાઈ સાથે કરવા છે લગ્ન!

ડ્રગ્સ કેસમાં પોતાનું નામ આવ્યા બાદ જો કે આજકાલ સારા સોશિયલ મીડિયામાં ઓછી જોવા મળે છે.

Oct 18, 2020, 06:54 AM IST

દીપિકા, સારા અને શ્રદ્ધાની પૂછપરછ કરનારા NCBના અધિકારીને થયો કોરોના

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) માં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા NCBના ડેપ્યુટી ડાઈરેક્ટર કેપીએસ મલ્હોત્રા  (KPS Malhotra) કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓ ડ્રગ્સ એંગલની તપાસ દરમિયાન અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી ચૂક્યા છે. આવામાં તેમના સંક્રમિત થવાની સૂચનાથી હડકંપ મચી ગયો છે. 

Oct 4, 2020, 01:05 PM IST

45 મોબાઇલ ખોલશે બોલીવુડના નશેડીઓના રાઝ, NCBના હાથ લાગ્યા મોટા પુરાવા

બોલીવુડમાં નશો કરનારા રીયલ લાઇફના તે તમામ ફિલ્મ સ્ટાર્સનો ચહેરો ખુલ્લો થવાનો છે. જેમનો સ્ક્રીન પર દેખાવ જોઇને લાખો કરોડો લોકો તેમના ચહકો છે, પરંતુ હવે તેઓ તેમની સત્યતા જાહેર કરશે, 45 મોબાઇલ ફોન્સ જે એનસીબીએ ડ્રગ્સ પેડલર્સ અને ફિલ્મ સ્ટાર્સની પૂછપરછ બાદ જપ્ત કર્યા છે

Sep 30, 2020, 08:47 PM IST

ડ્રગ્સ કેસ: NCBએ દીપિકા, શ્રદ્ધા, સારાને આપી ક્લીન ચિટ? જાણો શું છે સત્ય

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બુધવારના બોલીવુડ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ (Deepika Padukone), શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સહિત અન્ય કોઇને પણ ક્લીન ચિટ આપ્યાની વાતને નકારી છે. આ તમામ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત  મામલે સામે આવ્યા ડ્રગ્સ એન્ગલને લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે

Sep 30, 2020, 06:32 PM IST