Kartavya Film On OTT: શાહરુખ ખાનના રેડ ચીલી બેનર હેઠળ બનેલી સૈફ અલી ખાન અને રસીકા દુગ્ગલની ફિલ્મ કર્તવ્ય મે મહિનામાં ઓટીટી પર રિલીઝ થશે. આ ફિલ્મ છેલ્લા 3 વર્ષથી અટકેલી હતી. અંતે હવે મે મહિનામાં ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવશે.
Saif Ali Khan: સૈફ અલી ખાને તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે જ્યારે તેના કરિયરની શરુઆત હતી ત્યારે 1000 રુપિયા કમાવા માટે તેને એક મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. આ ઘટના શું હતી ચાલો જાણીએ.
Sanjay Nirupam on Saif: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ ઘરે આરામ કરી રહ્યો છે. આ દરમિયાન શિવસેનાના નેતા સંજય નિરુપમે મોટો સવાલ ઉઠાવ્યો છે. તેમણે હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આટલી ઝડપથી સ્વસ્થ થયા બાદ સૈફે 16 જાન્યુઆરીની ઘટના વિશે જણાવવું જોઈએ.
Saif Ali Khan Hospital Discharge: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેનો પરિવાર પણ તેને લેવા હોસ્પિટલ પહોંચી ગયો છે. સારા અલી ખાનથી લઈને કરીના કપૂર સુધી હોસ્પિટલની બહાર જોવા મળી હતી. હુમલાની ઘટનાના 6 દિવસ પછી ડોક્ટરોએ સૈફને હોસ્પિટલમાંથી રજા આપી.
Kareena Kapoor Khan's Statement: સૈફ અલી ખાન પર થયેલા એટેકની રાત્રે ઘરમાં શું થયું અને માહોલ કેવો હતો તે અંગે કરીના કપૂર ખાને પોલીસમાં દરેક વિગતો જણાવી દીધી છે. કરીના કપૂરે પોલીસને નજરે જોયેલી ઘટનાની દરેક વિગતો આપી દીધી છે જે આ મુજબ છે.
Saif Ali Khan: સૈફ અલી ખાનના શરીરમાંથી જે ચાકુનો ટુકડો કાઢવામાં આવ્યો તેનો ફોટો વાઈરલ થયો છે. ડોક્ટર્સે સર્જરી પછી આ ટુકડો કાઢ્યો હતો. જો આ ઈજા વધારે ઊંડી હોત તો સૈફનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત.
Saif Ali Khan: સૈફ અલી ખાનના ઘરમાં ઘુસી એક વ્યક્તિએ તેના પર હુમલો કરી દીધો. હુમલો કરનાર વ્યક્તિએ સૈફને ચાકુના 6 ઘા માર્યા. જેમાં સૈફને ગંભીર ઈજાઓ પહોંચી. હુમલો કરનાર વ્યક્તિનો ચહેરો પણ પોલીસની સામે આવી ચુક્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં શું શું થયું જાણી લો વિગતવાર.
Saif Ali Khan Attack Update: સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે અને તે ઘરમાં કેવી રીતે ઘુસ્યો તેનો ખુલાસો પણ થઈ ચુક્યો છે. સાથે જ સૈફ અલી ખાનની તબિયતને લઈને પણ હોસ્પિટલે અપડેટ શેર કરી છે.
Saif Ali Khan Health Update: સૈફ અલી ખાનના ઘરમાં ઘુસીને એક અજાણી વ્યક્તિએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા પછી સૈફને લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત કેવી છે તે અંગે ડોક્ટર્સે જાણકારી આપી છે.
Bollywood actor Saif Ali Khan: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં ચાકુ વડે હુમલો થયો છે. ઘાયલ હાલતમાં સૈફ અલી ખાનને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
બે મોટા સુપરસ્ટારની દીકરી... 6 વર્ષની કારકિર્દીમાં 9 ફિલ્મો કરી, 4 હિટ; 29 વર્ષની ઉંમરે, તે કરોડોની માલિક છે; નેટ વર્થ તમારા મનને ઉડાવી દેશે
Raksha Bandhan 2024: આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં બોલિવૂડના મુસ્લિમ સ્ટાર્સે પણ ભાઈ-બહેનના પ્રેમથી ભરપૂર આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. તસવીરો બતાવે છે કે આ સ્ટાર્સ કોણ છે અને તેમણે આ ખાસ દિવસ કેવી રીતે ઉજવ્યો.
Saif Ali Khan Birthday: આજે સૈફ અલી ખાનનો જન્મદિવસ છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર બોલિવુડનું લકી કપલ ગણાય છે. બંને વચ્ચેના ઝગડા, ખગરાટના ક્યારેય સમાચાર આવતા નથી. પરંતું આજે આ કપલનુ એક સિક્રેટ સામે આવ્યું છે. સૈફ અને કરીના વચ્ચે પણ ઝગડા થાય છે, બંને વચ્ચે એક બાબતને લઈને રોજ લડાઈ થાય છે.
Kareena Kapoor: એક્ટ્રેસ કરીના કપૂર પોતાની એક્ટિંગ અને સ્ટાઈલને કારણે અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. પરંતુ હાલમાં જ અભિનેત્રી યુનિસેફની ભારતીય રાજદૂત બનવાને કારણે ચર્ચામાં છે. યુનિસેફની ભારતીય એમ્બેસેડર બન્યા બાદ કરીના કપૂરે ઈવેન્ટમાં જણાવ્યું કે તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ કેવી રીતે મેનેજ કરે છે.
Saif Ali Khan Marriage:એક ઈન્ટરવ્યુમાં સૈફે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે શરૂઆતમાં કરીનાને ડેટ કરી રહ્યો હતો અને જ્યારે રાની મુખર્જીને (Rani Mukerji) આ વાતની ખબર પડી ત્યારે તેણે તેને શું સલાહ આપી હતી.
રામયણની મહાગાથા પર આધારિત આદિપુરૂષમાં ભગવાન રામ, માં સીતાના વનવાસ અને રાવણ સાથે રામની લડાઈને દેખાડવામાં આવી છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં જે ઉત્સાહ હતો, એટલી મજા થિએટર્સમાં આવી નહીં. 500 કરોડના બજેટમાં બનેલી આદિપુરૂષમાં ઘણી મોટી ભૂલ છે, જેના વિશે તમને જણાવી રહ્યાં છીએ.
બોલિવૂડથી લઈને ટેલિવિઝન સ્ટાર્સે OTT પર ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર્સમાં અજય દેવગન ઉપરાંત નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ પણ સામેલ છે. જાણો OTT પર ડેબ્યૂ કરવા માટે આ સ્ટાર્સે કેટલો ચાર્જ લીધો અને સૌથી વધુ કમાણી કરનાર એક્ટર કોણ છે.
Bollywood News: બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાનથી લઈને બોબી દેઓલ અને સંજય દત્ત સુધી બોલિવૂડના આ મોટા સ્ટાર્સ હવે સાઉથની ફિલ્મો તરફ ધ્યાન આપી રહ્યા છે. આ સ્ટાર્સ હિન્દી દ્વારા નહીં પરંતુ સાઉથની ફિલ્મો દ્વારા દર્શકોને દિવાના બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
કરીના કપૂરે (Kareena Kapoor) હાલમાં જ બીજા સંતાનને જન્મ આપ્યો છે. એક્ટ્રેસ હાલ પોતાના બીજા દીકરાના નામને લઈને ચર્ચામાં છે. પરંતુ શુ તમે જાણો છો કે, કરીના લગ્ન બાદ સેરોગસીથી સંતાન પેદા કરવાનું પ્લાનિંગ કરી રહી હતી. પંરતુ બાદમાં તેનુ મન બદલાઈ ગયુ અને તેણે પ્રેગનેન્સી ધારણ કરીને બે દીકરાને જન્મ આપ્યો.
પોતાની ભૂમિકા વિશે વાત કરતા સૈફ અલી ખાને એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan)પોતાની આત્મકથા (Autobiography)લખવાનું મન બનાવી રહ્યા હતા, પરંતુ હવે એવું લાગે છે કે સૈફ અલી ખાને પોતાનું મન બદલી નાખ્યું છે. થોડા સમય પહેલાં ઓટોબાયોગ્રાફી લખવાની જાહેરાત કરી હતી.