ઘેરાવદાર ઘરારા પહેરી ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી Hina Khan, Photos Viral

હિના ખાન (Hina Khan)  ના આ રેડ શેડના ઘરારા સૂટ પર ગોલ્ડન ગોટો ખૂબ સુંદર લાગી રહ્યો છે. 

નવી દિલ્હી: ટીવીથી બોલીવુડ એક્ટ્રેસ બની ચૂકેલા હિના ખાન (Hina Khan) અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાની સુંદર શેર કરે છે. તેમનો દરેક અવતાર તેમના ફેન્સની પસંદ આવે છે. તો બીજી તરફ એકવાર ફરી હિનાએ પોતાના ટ્રેડિશનલ લુકથી ફેન્સનું દિલ જીતી લીધું છે. લાલ શેડવાળા ઘેરાવદાર ઘરારામાં હિના ખાને એકદમ સુંદર પોઝ આપ્યા છે. આવો તમને બતાવીએ હિના ખાનનો દેસી અંદાજ... 

1/8
image

હિના ખાન આ તસવીરોમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે. 

2/8
image

હિનાએ આ ફોટોશૂટમાં ઘેરાવદાર ઘેરાવો સૂટ પહેરેલો છે. 

3/8
image

આ રેડ શેડનો ઘરારો સૂટ પર ગોલ્ડન ગોટો ખૂબસુંદર જોવા મળી રહી છે. 

4/8
image

આ હેવી ડ્રેસ સાથે હિનાએ ન્યૂડ શેડવાળી લિપસ્ટિક લગાવી છે. 

5/8
image

તેમણે ખૂબ લાઇટ મેકઅપનો ઉપયોગ કર્યો છે. 

6/8
image

તો બીજી તરફ જ્વેલરીની વાત કરીએ તો આ ડ્રેસ સાથે મેચ કરતા ગોલ્ડન ઝુમકા પહેર્યા છે.  

7/8
image

હિનાના ઝુમકાએ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. 

8/8
image

હિનાએ આ ડ્રેસમાં ખૂબ મલકાતા પોઝ આપી રહી છે. હવે હિનાના ફેન્સ તેમની અદાઓ પર પોતાનું દિલ લુંટાવી રહ્યા છે. તમામ ફોટો સાભાર: Instagram@HinaKhan