Urfi Javed New Year Party Photos: આ યુવકો વચ્ચે આવા કપડા પહેરીને ઉર્ફી જાવેદે કરી નવા વર્ષની ઉજવણી, જુઓ તસવીરો

Urfi Javed Photos of New Year Party: પોતાના બેબાર અને બોલ્ડ અંદાજથી ઉર્ફી જાવેદ હંમેશા લાઇમલાઇટમાં રહે છે. પરંતુ આ વખતે નવા વર્ષની પાર્ટીમાં ઉર્ફી જાવેદે ઉજવણીના એવા ફોટો શેર કર્યાં છે કે તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. આ ફોટોમાં ઉર્ફી યુવકોની મહેફિલમાં રિવીલિંગ કપડા પહેરી તેની સાથે અલગ-અલગ પોઝ આપી રહી છે. આ ફોટોને ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. જુઓ ઉર્ફીની નવા વર્ષની ઉજવણીના ઇનસાઇડ ફોટો જે ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. 

ઉર્ફી જાવેદની ન્યૂ યર પાર્ટી

1/5
image

ન્યૂ યર સેલિબ્રેશનની પાર્ટીમાં ઉર્ફી જાવેદે શોટ્સની સાથે બ્લેક કલરનું ટોપ પહેર્યું છે. ખાસ વાત છે કે અભિનેત્રીએ આ ટોપ હંમેશાની જેમ બ્રાલેસ થઈને પહેર્યું છે. 

 

ઇનસાઇડ ફોટોઝ

2/5
image

આ બ્રાલેસ ટોપને પહેરીને ઉર્ફી જાવેદ કાઉચ પર પોતાના મિત્રોની સાથે બેઠેલી જોવા મળી રહી છે. આ ફોટોમાં ઉર્ફી સાથે ત્રણ ગર્લ્સ છે અને બાકી ત્રણ યુવક.  

ખુબ કરી મસ્તી

3/5
image

અભિનેત્રી અને તેના તમામ મિત્રોએ ડ્રિંક કર્યું છે અને આ વાતનો ખુલાસો ઉર્ફીએ કેપ્શનમાં કર્યો છે. ફોટોમાં ઉર્ફી પોતાના મેલ ફ્રેન્ડ્સની સાથે એટલી કોઝી થઈને કાઉચ પર બેઠી છે કે તસવીરો જોઈ તને ચોકી જશો. 

ઉજવણીમાં ડૂબી ઉર્ફી જાવેદ

4/5
image

તસવીરોમાં ઉર્ફી અને તેમના બધા મિત્રો હસ્તા જોવા મળી રહ્યાં છે અને ડ્રિંક કરી મસ્તીમાં ડૂબેલી જોવા મળે છે. ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- 2022 પૂરુ થયું. સૌથી સારી રીતે હું કરી શકુ છું.. ડ્રિંકિંગ.

બોલ્ડ લુક

5/5
image

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ હંમેશા પોતાના કપડાને કારણે લાઇમલાઇટમાં રહે છે. તે ચિત્ર-વિચિત્ર કપડામાં સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા ઉર્ફીએ ટોપલેસ થઈને જ્યુસના ગ્લાસ અને નાસ્તાની પ્લેટથી પોતાની ઇજ્જત બચાવતી જોવા મળી હતી.