શ્વેતા તિવારીની દીકરીએ કરી કિયારાની કોપી, હોટ PHOTOSHOOT થયું વાયરલ

થોડા દિવસ પહેલાં ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીનું કેલેન્ડર ચર્ચાનો મુદ્દો બન્યું હતું. આ કેલેન્ડરમાં કિયારા અડવાણી (Kiara Advani)એ પાંદડા વચ્ચે બોલ્ડ લુકમાં પડાવેલી તસવીરો વિવાદનું કારણ બની હતી. જોકે હાલમાં

નવી દિલ્હી : થોડા દિવસ પહેલાં ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીનું કેલેન્ડર ચર્ચાનો મુદ્દો બન્યું હતું. આ કેલેન્ડરમાં કિયારા અડવાણી (Kiara Advani)એ પાંદડા વચ્ચે બોલ્ડ લુકમાં પડાવેલી તસવીરો વિવાદનું કારણ બની હતી. જોકે હાલમાં
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)ની દીકરી પલક તિવારી (Palak Tiwari)એ બોલ્ડ લુકમાં ફોટોશૂટ કરાવ્યું છે. જોઈ લો આ ફોટોશૂટની તસવીરો...

1/6
image

આ ફોટોશૂટ પછી લોકો પલકની સરખામણી કિયારા સાથે કરી રહ્યા છે. 

2/6
image

શ્વેતા તિવારીની દીકરીએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે. 

3/6
image

આ તસવીરોમાં પલક ટોપલેસ તો નથી પણ તેનો અંદાજ બોલ્ડ છે. 

4/6
image

આ તસવીરોમાં પલક ગજબની ખૂબસુરત લાગી રહી છે. 

5/6
image

હાલમાં પલકની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં તેણે પોતાની માતા સાથે લગ્નમાં હાજરી આપી હતી. 

6/6
image

આ પછી પલકના ડેબ્યુ વિશે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમામ તસવીર સાભાર : Instagram@Palaktiwari