Photos: વર્ષના છેલ્લા દિવસે જુઓ PM મોદીની કેટલીક યાદગાર તસવીરો

વર્ષ 2021 ખાટીમીઠી યાદો સાથે ગણતરીની પળોમાં વિદાય થઈ જશે. શનિવારે સૂર્યની નવી કિરણો સાથે નવા વર્ષની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2021ની પોતાની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. જે જોવા જેવી છે. 
 

1/13
image

પીએમ મોદીએ પોતાની ઓફિસમાં બાળકો સાથે વાતચીત કરવા દરમિયાન તેમના પુસ્તકો પણ જોયા.

2/13
image

વારાણસીમાં દિવ્યાંગ સાથે કરી મુલાકાત.

3/13
image

પ્રધાનમંત્રી નિવાસ સ્થાને મોડી રાતે બેઠકમાં પીએમ મોદી.

4/13
image

સુષ્મા સ્વરાજ ભવન ખાતે મંત્રી પરિષદના 'ચિંતન સત્ર' માં છેલ્લી હરોળમાં બેઠેલા પીએમ મોદી.

5/13
image

મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજીના આશીર્વાદ મેળવતા પીએમ મોદી.

6/13
image

વારાણસીમાં પીએમ મોદી.

7/13
image

રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી તુલસી ગૌડા સાથે પીએમ મોદી.

8/13
image

વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્ધાટન વખતે પીએમ મોદી.

9/13
image

કોઈમ્બતુરમાં 105 વર્ષના મહિલા ખેડૂત અને પદ્મશ્રી પપ્પામલજીના આશીર્વાદ લેતા પીએમ મોદી.

10/13
image

નૌશેરામાં રાજૌરી બોર્ડર પોસ્ટ પર સશસ્ત્ર દળોના જવાનો સાથે પીએમ મોદીએ દિવાળી ઉજવી.

11/13
image

વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસે પીએમ મોદીનું કર્યું સ્વાગત.

12/13
image

ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં પીએમ મોદીની સ્થાનિક લોકો સાથે મુલાકાત.

13/13
image

પ્રયાગરાજ ખાતે સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે પીએમ મોદીનો સંવાદ અને સાથે માણી હળવાશની પળો