ગુજરાતના આ ડેસ્ટિનેશન પર લગ્ન કરવા તલપાપડ છે માલેતુજારો, પહાડીઓ વચ્ચે થાય છે જોડીઓનું મિલન

Condé Nast Traveller આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મેગેઝીનમાં બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ની ટેન્ટ સિટી (Tent City) નો સમાવેશ કરાયો 

Mar 25, 2021, 04:56 PM IST

હિતલ પારેખ/ગાંધીનગર :ભારતના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન વેડિંગ લોકેશન કેટેગરીમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટીનો સમાવેશ થયો છે. ત્યારે પહાડીઓની વચ્ચે નર્મદા કાંઠે આવેલા આ ડેસ્ટિનેશનની ખાસિયતમાં ચાર ચાંદ લાગી ગયા છે. કેવડિયામાં નર્મદા કાંઠે બનાવાયેલ ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટી ભારતમાં સૌથી બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન બનીને ઉભર્યું છે. Condé Nast Traveller આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મેગેઝીનમાં બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ની ટેન્ટ સિટી (Tent City) નો સમાવેશ કરાયો છે.
 

1/11

2/11

ગુજરાતમાં આ એક માત્ર એવુ વેડિંગ ડેસ્ટિનેશન છે જે નર્મદા નદી કાંઠે અદ્ભૂત કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું છે. 

3/11

4/11

બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ બન્યું "સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સીટી -1 "

5/11

6/11

મસૂરી, રાજસ્થાનના રાજાશાહી પેલેસ, કોચી અને ભારત ના અલગ અલગ પર્યટન સ્થળ પર આવેલ શાનદાર પેલેસ બાદ હવે નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટીનો પણ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે સમાવેશ થયો છે.  

7/11

8/11

ગત વર્ષે તેના ઓપનિંગ બાદ અહી અનેક ભવ્ય લગ્ન યોજાઈ રહ્યાં છે. 

9/11

10/11

11/11