Steve Jobsની પુત્રી Eve Jobsને મોડલિંગ સિલેક્ટ કર્યું કેરિયર, બાથટબવાળું Photoshoot Viral

એપ્પલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ (Steve Jobs)ની નાની પુત્રી ઇવ જોબ્સ (Eve Jobs)કોઇ અભિનેત્રીથી કમ નથી. એટલા જ માટે જ કદાચ તેમણે મોડલિંગની ફિલ્ડમાં હાથ અજમાવવાનું વિચાર્યું છે. તેમનું એક ફોટોશૂટ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. 

નવી દિલ્હી: આઇફોન બનાવનાર કંપની એપ્પલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ  (Steve Jobs)ની નાની પુત્રી ઇવ જોબ્સ (Eve Jobs) હાલ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. તેની પાછળનું કારણ તેમનું કેરિયર છે. 22 વર્ષની ઇવ જોબ્સએ મોડલિંગના ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવામાં લાગી છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટોઝ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. 

બાથટબમાં ઇવે કરાવ્યું ફોટોશૂટ

1/7
image

થોડા દિવસો પહેલાં ઇવ જોબ્સે પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા છે. આ ફોટોઝમાં તે બાથટબમાં જોવા મળી રહી છે. 

લિપ પ્રોડક્ટનું ઇવ કરી રહી છે પ્રચાર

2/7
image

આ ફોટોઝમાં તેમના હાથમાં લિપ ગ્લોસ જોવા મળી રહી છે, જેને તે પોતાના લિપ્સ પર એપ્લાય કરી રહી છે. ઇવ જોબ્સ આ ફોટોઝમાં ખૂબ સુંદર લાગી રહી છે. તે આ ફોટોઝમાં લિપ પ્રોડક્ટનો પ્રચાર કરી રહી છે. 

લોકો આપી રહ્યા છે આવા રિએક્શન

3/7
image

ઇવની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો તેના પર જોરદાર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કોઇ ઇવને ક્યૂટ ગણાવી રહ્યા છે તો કોઇ બોલ્ડ. 

લોકોને પસંદ આવી રહી છે ઇવની તસવીરો

4/7
image

ઇવ જોબ્સની આ તસવીરોને ઇંસ્ટા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેમના ચાહનારા તેમની તસવીરો પર કોમેન્ટ્સ કરી ઇવની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. 

ઇંસ્ટાગ્રામ પર ઇવ રહે છે એક્ટિવ

5/7
image

તમને જણાવી દઇએ કે ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના લેટેસ્ટ ફોટો અહીં શેર કરતી રહે છે. 

ઇવ આપે છે પોતાના તમામ કામોની અપડેટ

6/7
image

મિત્રો સાથે મસ્તી કરતાં અને બહાર ફરવાના ફોટોઝ પણ તે શેર કરતી રહે છે. 

ઇવના છે 1 લાખથી વધુ ફોલોવર્સ

7/7
image

ઇંસ્ટા પર ઇવને એક લાખથી વધુ લોકો ફોલો કરે છે. (ફોટો સાભાર: Instagram @evecjobs)