How to Make Father's Day Special: દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. સંતાન માટે જીવનભર સંઘર્ષ કરનાર પિતા માટે જો તમે આ દિવસને ખાસ બનાવવા માંગો છો તો તમને એવા ગિફ્ટ આઈડિયાઝ જણાવીએ જે તમારા પિતા માટે યાદગાર બની શકે છે.
Right by Birth For Daughters: હિંદુ ઉત્તરાધિકારી અધિનિયમ 2005 અનુસાર ભારતમાં પિતાની સંપત્તિ પર દીકરાની જેમ દીકરીનો પણ જન્મસિદ્ધ અધિકાર હોય છે. પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં પિતાની સંપત્તિ દીકરીને મળવાપાત્ર નથી હોતી. તો ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવીએ પિતાની કેવી સંપત્તિમાં દીકરી ભાગ નથી માંગી શકતી.
Navsari News: નવસારી જેવા નાના શહેરમાંથી ક્રિકેટમાં અનેક દીકરીઓ પોતાની પ્રતિભા નિખારી રહી છે. પરંતુ એમાંથી કેટલીક દીકરીઓ રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમતી થઈ છે. પણ રાષ્ટ્રીય ટીમમાં મૈત્રી મણિયારની પસંદગીએ નવસારીનું ગૌરવ વધારવા સાથે આંતરરાષ્ટ્રીય ફલક પર અલગ ઓળખ પણ અપાવી છે.
Surat News: સુરત જિલ્લાના માંગરોળના પાલોદ નજીક એક ગામે નરાધમ પિતાએ પિતા-પુત્રીનાં પવિત્ર સંબંધ પર કલંક લાગ્યો છે. એક 15 વર્ષીય સગીર પુત્રી પર સાવકા પિતાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્રણ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો. માતા બહાર બેઠી હોવા છતા હવસખોર પિતાએ પોતાની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવતા અંતે મામલો પ્રકાશમાં આવ્યો. માતાની ફરીયાદનાં આધારે પાલોદ પોલીસે નરાધમ પિતા વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો.
Ahmedabad News: જીયા પ્રજાપતિ કે જેના પિતા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. ક્યારેક ખુબ સારી સંખ્યામાં મુસાફરો મળી જાય છે તો ક્યારેક રીક્ષાની CNG નો ખર્ચ પણ નીકળતો નથી. જીયા પિતાની આં હાલત જોઈ નથી શકતી. તેથી તેને IAS બની પિતાને પ્લેનમાં બેસાડવા છે. માતા પિતાના સપનાઓ પુરા કરવા છે.
Bharuch News:ભરૂચમાં ચૂંટણી વચ્ચે મુમતાઝ પટેલની X પર પોસ્ટથી ચર્ચા એ જોર પકડ્યું છે. મુમતાઝ પટેલે પાર્ટીમાં એકતા ન હોવાનો મુદ્દો ખુલ્લેઆમ ઉઠાવ્યો છે. એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી એવું નિવેદન x પર પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચૂંટણી જીતવા માટે સંગઠન મજબૂત કરવાની સલાહ આપી છે. કોંગ્રેસમાં આંતરિક મતભેદ હોવાના સંકેતો પણ સ્પષ્ટ જોવા મળ્યા છે.
Surat Family Suicide:વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુન્દ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. આ પરિવારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિ-પત્ની અને એક માસૂમ દીકરી સહિત કુલ ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે.
BJP corporator daughter studying in Canada attacked
Surat News:કઠોળ ગામ પાસે બુલેટ ટ્રેન બ્રિજ કામ દરમિયાન દુર્ઘટના. તાપી નદી પર નિર્માણાધીન બ્રિજ પરથી ભારે લોખંડની પ્લેટ નીચે પડી. પ્લેટ નીચે માછીમારી કરતા પિતા-પુત્રી દબાયા. બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળે ઉમટી પડ્યા. ઉતરાણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
Ahmdabad News: ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દીકરી એ 'પારકી થાપણ' કહીને છૂટી પડવાની વસ્તુ નથી, પરંતુ તેને સુરક્ષા આપવી એ માતા-પિતાની નૈતિક અને હવે કદાચ કાયદાકીય જવાબદારી પણ બની રહેશે.
Rajkot News: રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામથી મોટા સમાચાર. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને લઈ જાહેરાત. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા અનાર પટેલ. ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અધ્યક્ષના નામની કરી ઘોષણા. હવે ખોડલધામ સંગઠનને લગતા કામકાજ સંભાળશે અનાર પટેલ. ખોડલધામ ખાતે યોજાયેલા કન્વીનર મીટ 2026માંજાહેરાત કરવામાં આવી છે.
Bhavnagar News: ભાવનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું તેના પિયર પક્ષ દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. દીકરીના પરિવારજનોએ જમાઈ અને તેના કુટુંબને જમવા માટે ઘરે બોલાવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ પૂર્વ આયોજિત કાવતરા કરીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.
Supreme Court Judgement: સુપ્રીમ કોર્ટે એક પિતાના વસિયતનામાને સમર્થન આપ્યું છે અને તેમની પુત્રી શાયલા જોસેફની મિલકતમાંથી પાછી લીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે જો વસિયત સ્પષ્ટ હોય અને તેમા વસિયત કરનારાની ઇચ્છાઓ સર્વોપરી હોય તો તેમાં દખલ કરી શકાતી નથી.
Mehsana News: મહેસાણાની 23 વર્ષની એક યુવતી તેના પિતાની ઉંમરના અને એક સંતાનના પિતા સાથે ભાગી જતાં તેનાં માતાપિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી. માતાપિતાએ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે તેમની દીકરીને પરિણીત અને મોટી ઉંમરની વ્યક્તિએ ગેરકાયદે ગોંધી રાખી છે.
Bhavnagar News: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામે સગી જનેતાએ દીકરા સાથે મળી 22 વર્ષીય દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે, દીકરીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય જે માતા ને મંજૂર નહોતું, પરંતુ દીકરીને તેની સાથે જ લગ્ન કરવા હતા, જેથી માતાપુત્રએ દિકરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી, જોકે કાયદાની આંખે ગુન્હાનો ચિતાર રજૂ કરતા ભાંડો ફૂટી ગયો, પોલીસે માતાપુત્રને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા.
Ahmdabad News: નારોલમાં સાસુએ કરી જમાઈની હત્યા. અસ્ત્રાથી જમાઈએ હુમલો કરવા જતા સાસુએ માથામાં ઈંટ મારી. જમાઈને માથામાં ઈંટ વાગતા સારવાર દરમિયાન મોત. ઘર કંકાસથી કંટાળી પત્ની પોતાના પિયરમાં ગઈ હતી. પતિ તરીકે પત્નીને પરત લઈ જવા માટે આવ્યો હતો મૃતક. જે દરમિયાન સાસુ-જમાઈ વચ્ચે થઈ હતી માથાકૂટ.
સુરતનો અત્યંત ચોંકાવનારો કિસ્સો. 10થી 12 વર્ષથી શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. વિગતો જાણીને દંગ રહી જશો. જુઓ Video
પોલીસને 10 પાનાની સ્યૂસાઈડ નોટ મળી. જેમાં પ્રેમીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જુઓ Video
Father Daughter Relationship: પિતા અને દીકરીનો સંબંધ ખાસ હોય છે. પિતાને દીકરા કરતાં દીકરી વધારે વહાલી હોય છે આ વાત જગજાહેર છે. પરંતુ આવું શા માટે હોય છે આજે તમને જણાવીએ.
Valsad Heavy Rain: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમાલીયા ગામ ખાતે શિક્ષક દંપતીની કાર નદીના વેણમાં તણાઈ ગઈ હતી. કારમાં સવાર પતિનો બચાવ તો 8 વર્ષની બાળકી અને માતા કાર સાથે નદીમાં તણાઈ ગઈ હતી. મોડી રાત્રે સ્થાનિક તરવૈયાઓ અને NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.
માતાની લાશને વળગી રહી દીકરી....17 સેકન્ડના આ Video એ કઠણ કાળજાવાળા લોકોને પણ હચમચાવી નાખ્યા. અમદાવાદના રિવરફ્રન્ટની ઘટના.
Shocking update in Tharad honor killing incident watch video