career

લોકડાઉનમાં આ ભાઈએ 16 દેશોમાંથી 145 કોર્સ કરીને આફતને અવસરમાં ફેરવી! આજે દુનિયા કરે છે સલામ

1, 2 નહીં પરંતુ આ વ્યક્તિએ 145 કોર્સના સર્ટિફિકેટ મેળવ્યા છે, લોકડાઉન દરમિયાન આપદાને અવસરમાં બદલ્યો.

Jan 10, 2022, 11:34 AM IST

જીતુ વાઘાણીનો ક્રાંતિક્રારી નિર્ણય, શાળામાં હવે એવા વિષયો ભણાવાશે જેનાથી સ્કીલ ડેવલપ થશે

ગુજરાત (Gujarat) ના શિક્ષણ જગતમાં હવે નવી ક્રાંતિ આવી રહી છે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી બની શકે તેવી શિક્ષણ નીતિ અપનાવવામાં આવી રહી છે. આવામાં શિક્ષણ વિભાગ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય (Gujarat Wants Education Revolution) લેવાયો છે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા વિષયો દાખલ કરાશે. નવા 7 વિષય દાખલ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (jitu vaghani) એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. વિદ્યાર્થીઓને હવે એગ્રિકલ્ચર, ઑટોમોટિવ, એપરલ એન્ડ મેડ અપ્સ એન્ડ હોમ ફર્નિશિંગ, બ્યુટી એન્ડ વેલનેસ તથા રિટેઈલ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી વિષય પણ ભણાવાશે. 

Jan 2, 2022, 07:58 AM IST

વિદ્યાર્થીઓના હિતમા લેવાયો વધુ એક નિર્ણય, ધોરણ 10 બાદ એડમિશન વિશે મોટી જાહેરાત

વિદ્યાર્થીઓના હિત માટે નવો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) એ જાહેરાત કરી કે, ધોરણ 10 માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને પણ ધોરણ 11 માં સાયન્સમાં પ્રવેશ (admission) મળશે. B ગ્રુપમાં પ્રવેશને પાત્ર રહેશે. 

Nov 22, 2021, 01:40 PM IST

India Post Recruitment 2021: રમતવીરો માટે સારા સમાચાર: સરકારી નોકરીની શ્રેષ્ઠ તક, આ તારીખ સુધીમાં કરો અરજી

India Post Recruitment 2021: રમતવીરો માટે સરકારી નોકરીની ઉત્તમ તક આવી છે. ભારત સરકારના પોસ્ટ વિભાગમાં આ ભરતી કરવામાં આવશે. તેના માટે સરકારે અરજીઓ મંગાવી છે. આ ભરતી કુલ 257 જગ્યાઓ માટે કરવામાં આવી છે. જેમાં પોસ્ટલ આસિસ્ટન્ટ માટે 93, શોર્ટનિંગ આસિસ્ટન્ટ માટે 9, પોસ્ટમેન માટે 113 અને MTS માટે 42 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.

Nov 19, 2021, 10:11 AM IST

GTU એ 2 નવા કોર્સ લોન્ચ કર્યાં, વિદ્યાર્થીઓને શીખવાડશે ભરતનાટ્યમ અને ઘોડેસવારી

જીટીયુ (gujarat technological university) દ્વારા ભરતનાટ્યમના ટૂંકા ગાળાનો કોર્સ શરૂ કરાશે. ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી સાંસ્કૃતિક ધરોહરને પણ જાણે, એ ઉદ્દેશથી જીટીયુ દ્વારા ભરતનાટ્યમનો કોર્સ શરૂ કરાશે. 

Nov 7, 2021, 08:06 AM IST

ગુજરાતમાં લોકરક્ષક દળમાં ભરતીની મોટી જાહેરાત, હાથમાંથી જવા ન દેતા સરકારી નોકરીની આ તક

ગુજરાત પોલીસ દળમા લોકરાક્ષક કેડરની હથિયારી/બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને  એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ 10,459 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

Oct 23, 2021, 03:30 PM IST

સુરતમાં સરકારી નોકરી માટે થઈ પડાપડી, હોમગાર્ડ બનવા મોટી સંખ્યામાં બેરોજગાર યુવકો પહોંચ્યા

સુરતમાં હોમગાર્ડ (government job) બનવા બેરોજગાર યુવાનોનો મેળો જામ્યો છે. દિવસે 300ના પગાર માટે ગ્રેજ્યુએટ યુવાનો સવારથી જ ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે. 120 ગ્રેજ્યુએટ સહિત 600 યુવકો ફોર્મ લઈ ગયા ગયા છે. તો આજે પણ વહેલી સવારથી ફોર્મ માટે યુવાનોની લાઈનો લાગી છે. ગઈકાલે પ્રથમ દિવસે 760 યુવાનો ફોર્મ લઈ ગયા છે. 

Oct 23, 2021, 11:40 AM IST

Success Story : ગરીબ પિતાનો પરિશ્રમ ન ભૂલ્યા દીકરા, સંકોચ વગર નાનકડી દુકાન પર કરે છે મદદ

ગરીબ પિતાએ પોતાના બંને સંતાનોને ભણાવીને મોટા કર્યાં, પરંતુ દીકરાઓ આજે પણ પિતાની નાનકડી દુકાન પર કામ કરતા શરમાતા નથી 

Aug 27, 2021, 09:09 AM IST

સરકારી નોકરીની તક ફરી એકવાર આવી, ગુજરાતની આ નગરપાલિકામાં ખૂલી છે ભરતી 

  • નડિયાદ નગરપાલિકામાં જોડાવવાની સારી તક 
  • નડિયાદ પાલિકામાં ક્લાર્કની, નાયબ એકાઉન્ટન્ટ અને ફાયર વિભાગમાં ભરતી

Aug 18, 2021, 08:34 AM IST

ગુજરાતમાં ફરી ખૂલી સરકારી નોકરીની તક, મેટ્રો રેલ કરશે ભરતી, આ રહી સઘળી માહિતી

  • આ ભરતી અભિયાનના માધ્યથી કુલ 15 પદ પર ભરતી કરવામાં આવશે
  • સિલેક્ટેડ ઉમેદવારોની 3 થી 5 વર્ષ સુધી ‘કોન્ટ્રાક્ટ’ બેઝ પર નોકરી આપવામાં આવશે

Jul 25, 2021, 09:07 AM IST

Sucess Story : કોરોનામાં ધંધો બંધ થતાં ગૌશાળાના બિઝનેસમાં ઝંપલાવ્યું, આજે કમાય છે લાખો રૂપિયા

કોરોના મહામારીમા બેરોજગાર બનેલા ઈન્ટિરિયર ડિઝાઈનર ચેતન પટેલ બન્યા ગોપાલક

Jul 23, 2021, 08:15 AM IST

MBA ચાયવાલા : 24 લાખના પગારની નોકરી ઠુકરાવીને એમબીએ સ્ટુડન્ટે ખોલી ચાની કીટલી

  • મિતુલે કોરાનાની પરિસ્થિતિમાં લાખો રૂપિયાની નોકરી કરવાને બદલે તેને ઠુકરાવી દીધી, કારણ કે મિતુલનુ સ્વપ્ન કંઇક અલગ જ હતુ
  • કોરોના દરમિયાન રસ્તા પર ફરજ બજાવતા કોરોના વોરિયર્સને મફતમાં ચાનુ વિતરણ કર્યું, અને લોકો પાસેથી ચા અંગેના રિવ્યુ મેળવ્યા

Jul 21, 2021, 12:06 PM IST

હવે ગુજરાતમાં પણ શરૂ થયો એવિયેશન અને એરોનોટિક્સ કોર્સ, આ રહી તમામ માહિતી

  • એરફોર્સના અધિકારીઓ દ્વારા માસ્ટર કોર્સ અને 5 વર્ષના ઇન્ટરગ્રેટડ કોર્સમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ આવશે
  • ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી હશે, જેમાં આ પ્રકારના કોર્સ શરૂ થશે

Jun 12, 2021, 08:18 AM IST

Bollywood ની આ 5 એક્ટ્રેસનું ક્રિકેટર્સ સાથે લગ્ન બાદ ખતમ થઈ ગયું કરિયર

નવી દિલ્લીઃ બોલીવુડ અને ક્રિકેટનો વર્ષો જુનો સંબંધ રહ્યો છે. એવા ઘણાં કિસ્સા છેકે, બોલીવુડની અભિનેત્રીઓ કોઈ ક્રિકેટર પર મોહી ગઈ હોય. એટલું જ નહીં ક્રિકેટરના પ્રેમમાં પડીને આ અભિનેત્રીઓએ તેમની સાથે લગ્ન પણ કર્યા હોય એવા પણ ઘણાં કિસ્સા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા બોલીવુડ અને ક્રિકેટના કનેક્શનનું સૌથી મોટું ઉદાહરણ છે. જોકે, વિરાટ સાથે લગ્ન બાદ પણ અનુષ્કાએ તેનું કામ ચાલું રાખ્યું છે. પણ એવી પણ કેટલીક અભિનેત્રીઓ છેકે, ક્રિકેટર્સ સાથે લગ્ન બાદ તેમનું કરિયર જ ખતમ થઈ ગયું હોય.

May 17, 2021, 02:12 PM IST

Happy Birthday Ajay: કઈ અભિનેત્રીએ અજય માટે કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ? જાણો બોલીવુડના સિંઘમની રોચક કહાની

નિરજ ચોકસી, અમદાવાદઃ 2 એપ્રિલ 1969માં જન્મેલા અજય દેવગણ આજે 51 વર્ષના થઈ ચૂક્યા છે અને 52માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ફાઈટ માસ્ટર વીરુ દેવગણના પુત્ર અજયે 'ફૂલ ઔર કાંટે' નામની ફાઈટીંગવાળી ફિલ્મથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી, યશ ચોપરાની 'લમ્હે' આ ફિલ્મની સાથે જ આવી હતી પરંતુ 'ફૂલ ઔર કાંટે' તેના કરતા ભારે સાબિત થઈ. એ સમય એક્શન ફિલ્મો ચાલતી હતી તેથી પોતાના કેરિયરને શરૂઆતમાં અજય મોટાભાગની ફિલ્મોમાં ફાઈટીંગ કરતા જોવા મળ્યા.

 

Apr 2, 2021, 10:59 AM IST

Steve Jobsની પુત્રી Eve Jobsને મોડલિંગ સિલેક્ટ કર્યું કેરિયર, બાથટબવાળું Photoshoot Viral

એપ્પલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ (Steve Jobs)ની નાની પુત્રી ઇવ જોબ્સ (Eve Jobs)કોઇ અભિનેત્રીથી કમ નથી. એટલા જ માટે જ કદાચ તેમણે મોડલિંગની ફિલ્ડમાં હાથ અજમાવવાનું વિચાર્યું છે. તેમનું એક ફોટોશૂટ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. 

Dec 9, 2020, 03:36 PM IST

આર્મીમાં નોકરીને લઈને આવ્યા મોટા બદલાવ, સરળતાથી મળશે એન્ટ્રી

અત્યાર સુધી સેનામાં સૈનિક પદ પર ભરતી માટે પુરુષ ઉમેદવારોને ઓછામાં ઓછા વજનની મર્યાદા 50 કિલો અને વધુમાં વધુ 62 કિલો નક્કી કરાયું હતું. પરંતુ હવે આ નિયમમાં લંબાઈની સાથે વધુ વજનની મર્યાદા પણ વધશે

Nov 20, 2020, 03:00 PM IST

માતા બન્યા પછી ખતમ થયું આ અભિનેત્રીનું બોલીવુડ કેરિયર

બોલીવુડની ઘણી અભિનેત્રીઓ છે જેમણે માતા બન્યા બાદ બોલીવુડમાં પોતાના અભિનય કેરિયરને અલવિદા કહી દીધું.

Jul 7, 2020, 08:11 PM IST

કોરોના મહામારીમાં 1.40 લાખ સરકારી નોકરીઓની આવી બમ્પર તક, આજે જ ફોર્મ ભરો

કોરોના કાળમા પણ જો કોઈ વ્યક્તિ સરકારી નોકરી મેળવવા ઈચ્છે છો તો હવે તમને તક મળવા જઈ રહી છે. ભારતીય રેલવેએ લાખો વેકેન્સી કાઢી છે. રેલવેએ અંદાજે 1.40 લાખ વેકેન્સી કાઢી છે. જે સેફ્ટી અને નોન સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં છે. સાથે જ આ સમગ્ર પ્રોસેસ ઓનલાઈન થશે. 

Jul 4, 2020, 12:45 PM IST