share bazaar

શેરબજારના વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું હતું ડોન્ટ ટચ મી, કોલ પોલીસ

સુરતના અલથાણ વિસ્તારમાં આજે કારમાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થઈ ગયેલા શેરબજારના વ્યવસાયી એવા સંદીપની લાશ મળી આવી હતી. સંદીપએ ડોન્ટ ટચ મી લખી સુસાઈટ નોટ છોડી હતી. આ ઘટના ને પગલે ખટોદરા પોલીસ દોડતી થઈ હતી.

Jan 1, 2021, 01:06 PM IST

શેરબજાર 500 પોઇન્ટનાં કડાકા સાથે બંધ: મોટી કંપનીઓએ ડુબાડ્યું બજાર

સેન્સેક્સ 500 પોઇન્ટ કરતા વધારે એટલે કે 1.51 ટકા ઘટાડા સાથે 33176નાં સ્તર પર બંધ થયું જ્યારે નિફ્ટી 165 પોઇન્ટનાં કડાકા સાથે તુટ્યો હતો

Mar 16, 2018, 05:15 PM IST