15 દિવસમાં શાનદાર કમાણી કરાવી શકે છે આ 5 Stocks, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ

Stocks to BUY: શેર બજાર ઓલ ટાઈમ હાઈ પર છે. મોટી ઈવેન્ટ્સના અભાવમાં બજારમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એક્શન રહેશે. એક્સિસ ડાયરેક્ટે આગામી 15 દિવસની દ્રષ્ટિએ 5 શેરને શોર્ટ ટર્મ ઈન્વેસ્ટરો માટે પસંદ કર્યાં છે. જાણો તે માટે ટાર્ગેટ અને સ્ટોપલોસની વિગત..

Biocon Share Price Target

1/5
image

Biocon નો શેર 346 રૂપિયાના સ્તર પર છે. આ સ્તર પર ખરીદીની સલાહ છે. 360 રૂપિયાનો ટાર્ગેટ અને 339 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. 

Jindal Steel Share Price Target

2/5
image

Jindal Steel નો શેર 1077 રૂપિયાના સ્તર પર છે. આ રેન્જમાં ખરીદીની સલાહ છે. 1120 રૂપિયાનો ટાર્ગેટ અને 1065 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. 

Natco Pharma Share Price Target

3/5
image

Natco Pharma નો શેર 1200 રૂપિયાના સ્તર પર છે. 1175-1193 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 1340 રૂપિયાનો ટાર્ગેટ અને 1160 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. 

JSW Infra Share Price Target

4/5
image

JSW Infrastructure નો શેર 310 રૂપિયા પર છે. 307-312 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 340 રૂપિયાનો ટાર્ગેટ અને 302 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.

Arvind Fashions Share Price Target

5/5
image

Arvind Fashions નો શે 512 રૂપિયાના સ્તર પર છે. 506-512 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. 570 રૂપિયાનો ટાર્ગેટ અને 497 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. 

ડિસ્ક્લેમરઃ અહીં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો.