Sunny Leone Photos: સની લિયોનીએ માલદીવમાં મચાવી ધૂમ, મોનોકિનીમાં ક્યારેક સૂઈ જતી તો ક્યારે કરતી આ હરકતો

Sunny Leone Photo: બોલીવુડની હોટ અને સેક્સી એક્ટ્રેસ સની લિયોનીને આજે કોઈ ઓળખની જરૂર નથી. સની લિયોની ચહકો માટે હંમેશા સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. જોકે, તાજેતરમાં હાલ સની લીયોની માલદીવમાં વેકેશન માણી રહી છે. ત્યારે સની લિયોનીએ કેટલીક હોટ તસવીરો શેર કરી છે. જુઓ સની લિયોનીની સુંદર તસવીરો...

1/5
image

સની લિયોનીની આ સુપર હોટ સ્ટાઈલ જોઇને દરેકને તેના જૂના દિવસોની યાદ આવી રહી છે. એક્ટ્રેસે લાંબા સમય બાદ પોતાની બોલ્ડ સ્ટાઈલ ફ્લોન્ટ કરી છે. 

2/5
image

સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે એક્ટ્રેસ ડબલ શેડ મોનોકિનીમાં બોલ્ડ અદાઓ દેખાડી રહી છે. સની લિયોનીની આ તસવીરો થોડા જ કલાકોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

3/5
image

સની લિયોનીની આ તસવીરો જોયા બાદ તેના ચાહકો આ વેકેશનથી તેની વધુ તસવીરો જોવાની ડિમાન્ડ કરી રહ્યા છે. સામે આવેલી તસવીર જોયા બાદ સ્પષ્ટ છે કે એક્ટ્રેસ તેના આ વેકેશનમાં મોજ મસ્તી કરી રહી છે સાથે સાથે ફોટોશૂટ પણ કરી રહી છે.

4/5
image

સોશિયલ મીડિયા  પર સની લિયોનીએ લેટેસ્ટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફેન્સ સનીની આ મોનોકિની તસવીર પર ઘણી લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે.

5/5
image

સની લિયોનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હિન્દી સિનેમા સિવાય તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી એક્ટિવ છે. તે ટૂંક સમયમાં જ મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ 'રંગીલા'થી ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત એક્ટ્રેસ તમિલ ફિલ્મ 'વીરમાદેવી', 'શેરો', 'ઓહ માય ઘોસ્ટ', કન્નડ ફિલ્મમાં 'ચેમ્પિયન' અને હિન્દી ફિલ્મ 'કોકા કોલા', 'હેલન' અને 'ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ'માં પણ જોવા મળશે.