સુરતીઓનો કોઈ જવાબ નહિ, કરોડોની વીંટીમાં જડ્યા 50 હજારથી વધુ કિંમતી હીરા

Surat News : સૂરત ડાયમંડ ઉદ્યોગકારે કરોડો રૂપિયાની વીંટી બનાવી છે. રૂપિયા 6.44 કરોડમાં આ પુષ્પ જેવી વીંટી બનાવવામા આવી છે. જેમાં 50907 નંગ વીંટીમાં જડવામાં આવ્યા છે. 460.55 ગ્રામની આ વીંટી કલાનો એક અદભૂત નમૂનો બની રહ્યો છે. 130.9 કેરેટના હીરાથી આ વીંટી તૈયાર કરવામા આવી છે. ખાસ વાત તો એ છે કે, આ વીંટી બનાવવામાં કલાકારોને કુલ 9 મહિનાનો સમય લાગ્યો હતો. આ પુષ્પ વીંટીનું ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે. જેને સુરતની હરે કૃષ્ણ એક્સપોર્ટ કંપની દ્વારા બનાવવામાં આવી છે. 

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image