surat

સુરત : કેમિકલ કંપનીમાં લાગેલી આગનો ધુમાડો એક કિમી સુધી પ્રસર્યો, 6 કલાક બાદ પણ બેકાબૂ

સુરતમાં સચીન જીઆઈડીસીમાં આવેલ એક કેમિકલ કંપનીમાં મોડી સાંજે આગ લાગી હતી. અંબિકા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલી કલરટેક્સ કંપનીમાં આગ લાગતા આગના ગોટેગોટા હવામાં ઉડ્યા હતા. એક કિલોમીટર સુધી આગના ગોટેગોટા ફેલાયા હતા. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી ગઈ હતી. 

May 23, 2020, 09:53 PM IST

સુરતમાં પરપ્રાંતીયો માટે માઠા સમાચાર, શિડ્યુલ કરાયેલી 8 ટ્રેનો કરાઈ રદ

સુરતમાં પોતાના વતન જતા પરપ્રાંતીયો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ઉત્તર પ્રદેશ જતી ટ્રેન રદ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શિડ્યુલ કરાયેલી 8 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે.

May 23, 2020, 12:40 AM IST

Coronavirus: વડોદરા, સુરત અને કચ્છ સહિત આ શહેરોમાં આવ્યા પોઝિટિવ કેસ

કોરોના વાયરસના કહેર સામે સમગ્ર દેશ લડત આપી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં કોરના વાયરસના સંક્રમણને દિવસેને દિવસે ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે પ્રાપ્ત માહિત અનુસાર સુરત, વડોદરા સહિત રાજ્યના કયા શહેરમાં કેટલા કોરોના પોઝિટિવ કે આવ્યા છે. તે અમે તેમને અહીં જણાવી રહ્યાં છે.

May 22, 2020, 06:32 PM IST
13 new corona cases in Surat and for the first time 3 positive cases in Keshod PT2M58S

સુરતમાં નવા 13 કેસ, કેશોદમાં પ્રથમવાર એક સાથે 3 પોઝિટિવ કેસ

13 new corona virus cases in Surat and for the first time 3 positive cases in Keshod. watch video.

May 22, 2020, 03:00 PM IST
Surat MP CR Patil and MLA Harsh Sanghvi on streets PT1M51S

સુરત: સાંસદ સી આર પાટીલ અને MLA હર્ષ સંઘવી રસ્તા પર નીકળ્યા, જાણો કેમ

Surat: MP CR Patil and MLA Harsh Sanghvi took to the streets, for more details watch video.

May 22, 2020, 12:35 PM IST

લોકડાઉનમાં 24 કલાકમાં ક્રાઈમની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું સુરત, એક ફાયરિંગ અને બીજી હત્યા

લોકડાઉનમાં હાલ લોકોના માંડ છૂટછાટ મળી છે, જ્યાં માંડ માંડ જનજીવન બે મહિના બાદ ધબકતુ થયું છે. આવામાં સુરતમાં ક્રાઈમની બે મોટી ઘટના બની છે. ગઈકાલે રાત્રે ફાયરિંગ અને હત્યાનો બનાવ બન્યો છે. લોકડાઉન ખૂલતા જ સુરતમાં ક્રાઈમની ઘટનાઓ પણ શરૂ થઈ ગઈ છે. 24 કલાકમાં સુરતમાં બે ગુના આચરવામા આવ્યા છે. સુરતમાં ગઈકાલે રાત્રે માથાભારે ફાઈનાન્સર દ્વારા યુવક પર ફાયરિંગ કરાયું હતું. તો ઉઘના વિસ્તારમાં વહેલી સવારે યુવકની હત્યા કરવામાં આવી છે. 

May 22, 2020, 10:25 AM IST
black marketing of Shramik special train tickets in surat two arrested PT1M48S

સુરત: શ્રમિક સ્પેશિયલ ટ્રેનની ટિકિટોના કાળા બજાર કરનારની ધરપકડ

black marketing of Shramik special train tickets in surat two arrested. watch video on zee 24 kalak.

May 22, 2020, 08:00 AM IST
Surat A tempo carrying garbage took over the electricity pole PT2M8S

સુરત: કચરો લઈ જતા ટેમ્પોએ વિજળીના થાંભલાને લીધો અડફેટે

Surat: A tempo carrying garbage took over the electricity pole. watch video on zee 24 kalak.

May 22, 2020, 08:00 AM IST

છેલ્લા 24 કલાકમાં 398 નવા કેસ, 30 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 12,539 પર પહોંચી

ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 160772 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 12539 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યભરમાં હાલ 46900 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે.

May 20, 2020, 07:56 PM IST

સુરતમાં કોરોના વાયરસના નવા 35 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 1200ને પાર

 આ નવા કેસની સાથે સુરતમાં કુલ કેસોની સંખ્યા 1200ને પાર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી કોરોનાથી 54 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 783 છે. 
 

May 20, 2020, 04:56 PM IST

સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, બસમાં ઘેંટા-બકરાની જેમ 60 લોકોને બેસાડ્યા

આજે રાજ્યભરમાં એસટી બસો દોડાવવામાં આવી છે. બસની કુલ કેપિસિટીનાં 60 ટકા લોકોને જ બેસવા દેવામાં આવશે. દરેક બસ ટ્રીપ પુર્ણ કર્યા બાદ સેનિટાઇઝ થવા માટે જશે અને સેનિટાઇઝ થયા બાદ ફરી ઉપયોગમાં આવશે. ડેપો અથવા બસમાં બેસવા માટે માસ્ક ફરજીયાત હશે. બસ સ્ટેન્ડમાં પ્રવેશતા સમયે ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. બસની અંદર પ્રવેશતા સમયે પણ મુસાફરોને સેનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરાવવામાં આવશે. બસમાં બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે. ત્યારે સુરતમાં આજથી શહેરમાં દોડેલી બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

May 20, 2020, 01:10 PM IST

સુરતમાં 30 કોરોના પોઝિટિવ દર્દી સાથે આંકડો 1200ને પાર, 32 તો કોર્પોરેશનનાં કર્મચારી પોઝિટિવ

સુરતમાં લોકડાઉનમાં કેટલીક છુટછાટ તો આપવામાં આવી છે. લોકડાઉન અંગે ઉદ્યોગપતિઓ દ્વારા સુરતના કમિશ્નર સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં સુરતમાં 50 ટકા સ્ટાફ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉદ્યોગો શરૂ કરવાની પરવાનગી મળી ચુકી છે. આ ઉપરાંત ધીરે ધીરે બજારો પણ ખુલી રહ્યા છે. તેવામાં આજનો કોરોનાનો ન માત્ર ગુજરાતનો પરંતુ સુરતનો આંકડો પણ એટલો જ ચોંકાવનારો સામે આવ્યો છે. સુરતમાં 12-20 વચ્ચે સામાન્ય રીતે કેસ પોઝિટિવ આવતા હતા. જો કે આજે 1 ગ્રામીણ અને 29 શહેરનાં દર્દીઓ સાથે સુરતનો કુલ આંકડો 1200ને પાર પહોંચ્યો. જ્યારે આજે એક દર્દીનાં મોત સાથે કુલ મોતનો આંકડો 54 પર પહોંચ્યો છે.

May 19, 2020, 10:44 PM IST

સુરતની ધોરી નસ જેવા હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગો ધમધમશે, કમિશ્નર સાથે બેઠક બાદ નિર્ણય

સુરતમાં આજે તંત્ર દ્વારા ઉદ્યોગોને શરૂ કરવા માટેની પરવાનગી મળી ચુકી છે. આજે મનપા કમિશ્નર દ્વારા ઉદ્યોગપતિઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કોરોનાથી બચવા માટેની તકેદારી સાથે ઉદ્યોગ ચાલુ કરવા અંગે ભાર મુકવામાં આવ્યો હતો. આ બેઠકમાં સુરત શહેર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી અથવા યુનિટો ફરી એકવાર ધમધમશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી જો કે કોઇ પણ વ્યક્તિ કામ માટે આવી શકશે નહી. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટની દુકાનો પણ એકી અને બેકી તારીખે મંજૂરી આપવામાં આવી છે.

May 19, 2020, 09:58 PM IST
Surat Markets open with partial relaxation in lockdown 4 PT3M14S

સુરત: આંશિક છૂટછાટો સાથે બજારો ધમધમતા થયા, લોકો ઉમટી પડ્યા

Surat Markets open with partial relaxation in lockdown 4 watch video on zee 24 kalak.

May 19, 2020, 11:55 AM IST

સુરતમાં બે મહિના બંધ રહેલી દુકાનો ખૂલી, પણ કાપડ-હીરા ઉદ્યોગ આજે શરૂ નહિ થાય

લોકડાઉન (Lockdown 4) ના ચોથા તબક્કાની લઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી મહત્વની જાહેરાત બાદ આજથી સુરત (surat) શહેર ખૂલ્યું છે. કન્ટેન્મેન્ટ ઝોન બહાર આવતાં ધંધા વેપાર ફરી શરૂ થઈ ચૂક્યા છે. આજથી છૂટછાટો આપવાનું શરૂ થયું છે. હજ્જારોની સંખ્યામાં સુરતીઓ વાહન લઈને રસ્તા પર જોવા મળ્યા છે. સાથે જ લોકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી છે. લોકો પોતાના જરૂરી કામો અને નોકરી પર જતાં દેખાયા.

May 19, 2020, 10:33 AM IST
Surat Textile and diamond industry will not start from today PT3M13S

સુરત: કાપડ અને હીરા ઉદ્યોગ આજથી શરૂ નહીં થાય, જાણો કેમ

Surat Textile and diamond industry will not start from today. watch video on zee 24 kalak.

May 19, 2020, 10:25 AM IST

રાજ્ય સરકારની જાહેરાત બાદ સુરતમાં ખુલશે ટેકસ્ટાઇલ્સ માર્કેટ, જાણો શું કહેવું છે ફોસ્ટા

લોકડાઉન 4ને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સુરતમાં ટેકસ્ટાઇલ્સ ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી આપી છે. કન્ટેનમેન્ટ ઝોન બહાર આવતા ટેકસ્ટાઇલ્સ ઉદ્યોગોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

May 18, 2020, 10:01 PM IST

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, સુરત- વડોદરા સહિત આ શહેરોમાં આવ્યા પોઝિટિવ કેસ

કોરોના વાયરસના કહેર સામે સમગ્ર દેશ લડત આપી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં કોરના વાયરસના સંક્રમણને લઇ ગુજરાત ત્રીજા સ્થાન પર છે. દિવસેને દિવસે ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે પ્રાપ્ત માહિત અનુસાર સુરત, વડોદરા સહિત રાજ્યના કયા શહેરમાં કેટલા કોરોના પોઝિટિવ કે આવ્યા છે. તે અમે તેમને અહીં જણાવી રહ્યાં છે.

May 18, 2020, 06:19 PM IST