Surya Nakshatra Parivartan: મકર સંક્રાંતિ પહેલા પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય, સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી થશે ખૂબ ફાયદો
Surya Nakshatra Parivartan: જ્યોતિષ ગણના અનુસાર મકરસંક્રાંતિ પહેલા સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરશે. સૂર્ય 11 જાન્યુઆરીએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે. રાશિ પરિવર્તન પહેલા સૂર્યનું નક્ષત્ર પરિવર્તન થવું ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
1/1
Trending Photos