Taarak Mehta આ અભિનેત્રીની અદાઓ છે કાતિલ, PHOTOS જોઇ બબીતાને પણ ભૂલી જશે જેઠાલાલ

'તારક મહેતા કા ઉલટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના દરેક પાત્રને દર્શકોનો પ્રેમ મળે છે. 'TMKOC' ફેમ એકટ્રેસ આરાધના શર્મા (Aradhana Sharma) પણ આ શોમાં આવ્યા પછી લોકોની પહેલી પસંદ બની ગઇ છે. હવે આરાધના શર્મા (Aradhana Sharma) એ કેટલીક એવી તસવીરો શેર કરી છે જેને જોઇને દરેક જણ ઉંડા શ્વાસ ભરે છે. ફોટા થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા છે. PHOTOS

તોફાની અંદાજમાં આરાધના

1/7
image

આ ફોટામાં આરાધના શર્માની દરેક તસવીરોને ખૂબ તોફારી પોઝ આપતી જોવા મળી રહી છે. 

ડ્રેસ છે ગજબ બોલ્ડ

2/7
image

તેમણે બિકિની સ્ટાઇલ યલો ટોપની સથ એક પ્રિંટેડ શોર્ટ સ્કર્ટ પહેરેલું છે. 

આપ્યા આવા પોઝ

3/7
image

ફોટામાં તે ક્યારેક ખડખડાટ હસતી જોવા મળી રહી છે તો ક્યારેક કેમેરા સામે  KISS આપતી જોવા મળી રહી છે.

હેર સ્ટાઇલે જીત્યું દિલ

4/7
image

હેર સ્ટાઇલની વાત કરી તો આરાધનાએ અહીં હાફ હેયર્સ ઓપન અને વચ્ચમાં એક નાનકડી પોની ટેલ બનાવી છે. 

ટેટૂ છે શાનદાર

5/7
image

આ ડ્રેસમાં આરાધના સ્ટાઇલિશ ટેટૂ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. 

મળી રહ્યો છે ખૂબ પ્રેમ

6/7
image

'સ્પિલિટ્સવિલા 12' ની એક્સ કંટેસ્ટેંટ આરાધના શર્મા (Aradhana Sharma) જ્યારથી 'TMKOC' માં સામેલ થઇ, તો તેમને એટલો જ પ્રેમ મળ્યો જેટલો બીજા કલાકારોને મળે છે. 

ભજવી હતી આ ભૂમિકા

7/7
image

થોડા સમયમાં દિપ્તી, જાસૂસની ભૂમિકાની ભજવનાર આરાધના શર્મા (Aradhana Sharma) એ ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી છે.