Taarak Mehta ka Ooltah Chashmah: લોકપ્રિય ટીવી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" વર્ષોથી સમાચારમાં છે. નિર્માતા અસિત મોદીના શોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. હવે ગોકુલધામ સોસાયટીમાં તોડફોડ થતી દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો હવે ચિંતિત છે. ચાલો જાણીએ કે આખો મામલો શું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક લોકપ્રિય ટેલિવિઝન શો છે, જેણે ઘણા લોકોના નસીબ બદલી નાખ્યા છે. તન્મય વેકરિયા, જેને બાઘા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આવા કલાકારોમાંનો એક છે. કાંદિવલીમાં જન્મેલા, તન્મય એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે, જેણે અભિનેતા બનતા પહેલા બેરોજગારી અને મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. એક મુલાકાતમાં, તેણે પોતાના સંઘર્ષના દિવસો વિશે વાત કરી.
TMKOC Fame Actress Nehal Vadoliya: થોડા સમય પહેલા જ લાલો ફિલ્મના એક્ટર કરણ જોશી દ્વારા આપત્તિજનક મેસેજ કર્યાનો ખુલાસો કરી ઈંટરનેટ પર છવાઈ ગયેલી એક્ટ્રેલ નેહલ વાડોલિયાએ વધુ એક ધડાકો કર્યો છે. આ વખતે તેણે રાજસ્થાન રોયલ્સ ટીમના એક ક્રિકેટરનું નામ લઈ ચોંકાવનારી વાત કરી છે. શું છે આ મામલો ચાલો તમને જણાવીએ.
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં જેઠાલાલનું પાત્ર દિલીપ જોશી ભજવી રહ્યા છે પરંતુ શું તમને ખબર છે કે આ પાત્ર માટે દીલિપ જોશી પહેલી ચોઈસ નહતા. અગાઉ કેટલાક કલાકારોને આ પાત્ર ઓફર કરાયું હતું પરંતુ તેમણે કોઈ કારણસર ના પાડી દીધી.
TMKOC News: દર્શકો હજુ પણ આશા રાખી રહ્યા છે કે દિશા વાકાણી દયાની ભૂમિકા ભજવવા માટે પાછી ફરશે. આ ઇચ્છા પૂરી થશે કે નહીં તે તો સમય જ કહેશે. દયા ભાભી છેલ્લા કેટલાય સમયથી શોથી દૂર છે અને અસિત મોદી પણ અનેક વાર દયાભાભીને લાવવાની વાત કરી ચુક્યા છે, પણ હજી પણ તેઓ શોમાં પરત ફર્યા પણ નથી અને તેમની જગ્યાએ બીજા કોઈને પણ દયાભાભી તરીકે લાવ્યા નથી.
TMKOC Latest News: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક મોટો વળાંક આવવાનો છે. શોમાં હવે જયપુરનો ટ્રેક હશે. આ ટ્રેક પોપટલાલના લગ્ન સાથે સંબંધિત હોઈ શકે છે. શું પોપટલાલ લગ્ન માટે કન્યા શોધી શકશે?
લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર પણ જેઠાલાલના પાત્ર જેટલું જ લોકપ્રિય થયું છે. દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ વર્ષો પહેલા શો છોડ્યો પરંતુ દર્શકો હજુ પણ દયાબેનના પાછા ફરવાની રાહ જોઈને બેઠા છે. આ બધા વચ્ચે સિરિયલમાં અબ્દુલનું પાત્ર ભજવતા કલાકાર શરદ સાંકલાએ શું કહ્યું તે પણ ખાસ જાણો.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગોળ મટોળ જેઠાલાલ હવે સ્લિમ ટ્રીમ થઈ ગયા છે. માત્ર 45 દિવસમાં તેમણે કેવી રીતે 16 કિલો જેટલું વજન ઉતારી નાખ્યું તે ફેન્સને નવાઈ પમાડે છે. તેમના વેઈટ લોસનું સિક્રેટ ખાસ જાણો.
TMKOC : દયા બેનનું પાત્ર 'તારક મહેતા' શોમાં ખૂબ જ પ્રિય પાત્ર છે. જો કે, દિશા વાકાણીએ શો છોડ્યા પછી હજુ સુધી આ પાત્ર માટે કોઈ નવા કલાકારની એન્ટ્રી થઈ નથી. ત્યારે દયાબેનની વાપસી અંગે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસર આસિત મોદીએ મોટો ખુલાસો કર્યો છે.
Tapu Babita Engagement: "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં ટપ્પુની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજી સાથે સગાઈ કરી હોવાની ચર્ચા વિશે વાત કરી હતી. તેમણે સમજાવ્યું કે તે સમાચારમાં કેટલું સત્ય છે.
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના દરેક ચાહક દયાબેનના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તાજેતરમાં દિશા વાકાણીના ભાઈએ દયાબેનના પાછા ફરવા પર મૌન તોડ્યું છે અને ચાહકોને જવાબ આપ્યો છે.
TMKOC: તારક મેહતા શોમાંથી દયાબેન એટલે કે દિશા વાકાણી વર્ષોથી ગાયબ છે. તો હવે તેમના શોમાં પરત ન ફરવાનો કારણનો ખુલાસો થયો છે.
Disha Vakani Asit Modi Video: દિશા વાકાણીનો એક વીડિયો વર્ષો પછી સામે આવ્યો છે. અભિનેત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસર અસિત મોદીના હાથ પર રાખડી બાંધતા જોવા મળે છે. આ બંને ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ પડદાથી વાસ્તવિકતામાં આગળ વધી ગયો છે.
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘા ઉર્ફે તન્મય વેકરિયા બતાવે છે કે દર્શકો નવા એપિસોડ કરતાં જૂના એપિસોડને કેમ વધુ પસંદ કરી રહ્યા છે.
TMKOC : ટીવીના ફેમસ કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ને 17 વર્ષ પૂર્ણ થયા છે. આજે પણ આ શો TRP ચાર્ટમાં ટોપ પર છે. પરંતુ શોની કહાની અને રસપ્રદ પાત્રો ઉપરાંત પ્રોડ્યુસર પણ ચર્ચામાં છે. શોમાં શ્રીમતી રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રીએ અસિત મોદી પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.
TMKOC : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોએ 17 વર્ષ પુરા કરી લીધા છે અને આ પ્રસંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં બબીતાજીએ શોમાં આવનાર બદલાવ અંગે ખુલાસો કર્યો હતો.
Taarak Mehta: જેનિફર મિસ્ત્રીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે વાત કરી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેણીએ જણાવ્યું કે દિશા વાકાણી શોમાં કેમ પાછી નથી ફરી રહી.
TMKOC : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'ભૂતની' ટ્રેકે દર્શકોને ખૂબ હસાવ્યા અને ડરાવ્યા. આ ટ્રેકમાં ચકોરી એટલે કે 'ભૂતની' નું પાત્ર ભજવનાર સ્વાતિ શર્માએ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે અને હવે તે શોની નવી સેન્સેશન બની ગઈ છે.
TMKOC Sonu: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનું પાત્ર ભજવનાર અભિનેત્રી નિધિએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પોતાની 7 વર્ષની લાંબી સફર વિશે વાત કરી. તેણીએ જણાવ્યું કે તેણીને શો કેમ છોડ્યો.
Disha Vakani Transformation : બદલાયેલાં દયાબેનને તમે જોયાં? વર્ષો બાદ દિશા વાકાણી દીકરા સાથે જોવા મળ્યાં, ટ્રાન્સફોર્મેશન જોઈ ચાહકોને પણ નવાઈ લાગી
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નિર્માતા અસિત મોદીએ આખરે દિલીપ જોશી અને મુનમુન દત્તાના શો છોડવાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું કે શું બંને ખરેખર શો છોડી રહ્યા છે કે નહીં. આ ઉપરાંત, તેમણે એ પણ જણાવ્યું કે બંને શોમાં કેમ જોવા મળ્યા નહીં.
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના હાલના એપિસોડ્સમાંથી જેઠાલાલ અને બબીતાજી ગાયબ થઈ જતા ફેન્સના શ્વાસ અદ્ધર થયા છે. શું તેઓ શો છોડવાની તૈયારીમાં છે? એવા સવાલ ફેન્સના મગજમાં ઘૂમરાયા કરે છે.