Taarak Mehta ની રીટા રિપોર્ટર તો ખુબ બોલ્ડ બની ગઈ, હાય હાય...પેન્ટ પહેરવાનું જ ભૂલી ગઈ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોનો મનગમતો કોમેડી શો છે. આ શોના દરેક પાત્રને લોકો ખુબ પસંદ કરે છે. શોમાં રીટા રિપોર્ટરનો રોલ લોકોને ખુબ ગમે છે. રીટા રિપોર્ટર શોમાં એકદમ હટકે જોવા મળે છે. જો કે અસલ જિંદગીમાં પણ તે ખુબ જ હટકે અને બિન્દાસ છે. 

રીટા રિપોર્ટરનો બોલ્ડ અંદાજ

1/5
image

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા જેણે ભજવી તે પ્રિયા આહૂજા અસલ જીવનમાં પણ ખુબ બિન્દાસ છે અને આ વાતની ઝલક તેના લેટેસ્ટ ફોટોશૂટમાં પણ જોવા મળે છે. (Pic Credit: Priya Ahuja Instagram)

લોકોને પસંદ આવી રહ્યો છે અંદાજ

2/5
image

પ્રિયા આહુજાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટામાં અભિનેત્રીનો અંદાજ ખુબ જ દિલકશ જોવા મળી રહ્યો છે. તેણે આ ફોટોશૂટમાં બોલ્ડ અવતાર ધારણ કર્યો છે. રીટા રિપોર્ટરનો આ લુક જોઈને દરેક જણ દંગ રહી ગયા છે. (Pic Credit: Priya Ahuja Instagram)

સફેદ હુડીમાં દેખાડ્યું ગ્લેમર

3/5
image

રીટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજાએ ફોટોશૂટમાં સફેદ રંગની હુડી પહેરેલી છે અને તસવીરો જોઈને એવું લાગી રહ્યું છે કે તેણે ફક્ત હુડી જ પહેરી છે. લુકને કંમ્પલીટ કરવા માટે પ્રિયાએ ખુબ જ સુંદર મેકઅપ કર્યો છે અને વાળ પણ ખુલ્લા રાખ્યા છે. (Pic Credit: Priya Ahuja Instagram)

પ્રિયાએ શોના દિગ્દર્શક સાથે કર્યા છે લગ્ન

4/5
image

પ્રિયાએ આ જ શોના દિગ્દર્શક માલવ રાજડા સાથે લગ્ન કર્યા છે આથી તે શોનો હંમેશાથી ભાગ રહી છે. પ્રિયા સિરિયલમાં ભલે ઓછી જોવા મળતી હોય પરંતુ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. તેની ફેન ફોલોઈંગ પણ ખુબ વધુ છે. તે છાશવારે શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે જે ફેન્સને ખુબ પસંદ આવે છે. (Pic Credit: Priya Ahuja Instagram)

સોશિયલ મીડિયા પર એક્ટિવ છે પ્રિયા આહુજા

5/5
image

પ્રિયા આહુજા ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી હોય છે જેને જોઈને ફેન્સના તો હ્રદયના ધબકારા વધી જાય છે. તે બીકિનીમાં તસવીરો પણ શેર કરી ચૂકી છે જેને ખુબ પસંદ કરવામાં આવી હતી. અનેકવાર પોતાની તસવીરોના કારણે પ્રિયા ટ્રોલિંગનો પણ ભોગ બની ચૂકી છે. પરંતુ આ બધાની પરવા કર્યા વગર તે બસ પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે. (Pic Credit: Priya Ahuja Instagram)