priya ahuja

TMKOC: તારક મહેતા.. ની અભિનેત્રીના બીજા લગ્નની તસવીરો વાયરલ, Photos જોઈને દર્શકો આઘાતમાં, જાણો કેમ?

લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે ખૂબ લાંબા સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. TMKOC શોના દરેક પાત્ર સાથે દર્શકો એક ખાસ પ્રકારનું જોડાણ અનુભવે છે. જો તમે પણ આ શોના ડાઈ હાર્ડ ફેન છો તો તમને એ વાત ખબર જ હશે કે રિટા રિપોર્ટરે હાલમાં જ બીજીવાર લગ્ન કર્યા છે.

Nov 22, 2021, 09:44 AM IST

Taarak Mehta ની ટીમે રીટા રિપોર્ટરના લગ્નમાં મચાવી ધમાલ, જુઓ INSIDE PHOTOS

'તારક મહેતા કા ઉલટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ પ્રિયા આહૂજા  (Priya Ahuja) એ પોતાના પતિ તથા નિર્દેશક માલવ રાજદા (Malav Rajda) સાથે ફરીથી લગ્ન કર્યા છે. આ લગ્નમાં શોની ટીમના ઘણા સભ્યોએ જોરદાર ધમાલ મચાવી છે. આવો જોઇએ આ અનોખા લગ્નના કેટલીક સુંદર INSIDE તસવીરો...
 

Nov 21, 2021, 08:42 AM IST

'તારક મહેતા' ની આ અભિનેત્રી ફરીથી કરવા જઈ રહી છે લગ્ન, વરરાજાનું નામ જાણી દિલના ધબકારા વધશે!

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah)માં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા ફરી સાત ફેરા લેવા તૈયાર છે.

Nov 20, 2021, 12:38 PM IST

Taarak Mehta ની રીટા રિપોર્ટર તો ખુબ બોલ્ડ બની ગઈ, હાય હાય...પેન્ટ પહેરવાનું જ ભૂલી ગઈ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોનો મનગમતો કોમેડી શો છે. આ શોના દરેક પાત્રને લોકો ખુબ પસંદ કરે છે. શોમાં રીટા રિપોર્ટરનો રોલ લોકોને ખુબ ગમે છે. રીટા રિપોર્ટર શોમાં એકદમ હટકે જોવા મળે છે. જો કે અસલ જિંદગીમાં પણ તે ખુબ જ હટકે અને બિન્દાસ છે. 

Oct 3, 2021, 10:28 AM IST

Taarak Mehta ની રીટા રિપોર્ટરને ચઢ્યો બોલ્ડનેસનો નશો, ભૂલી ગઇ પેન્ટ પહેરવાનું!

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં રીટા રિપોર્ટર (Rita Reporter) નું પાત્ર ભજવનાર પ્રિયા આહૂજા (Priya Ahuja) હાલમાં પોતાના પેરેંટહુડને ખૂબ એન્જોય કરી રહી છે.

Sep 26, 2021, 07:24 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: ફેન્સ વર્ષોથી જોઈ રહ્યા હતા જેની રાહ, આખરે તે આવી ગઈ!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) દરેક ઘરમાં પ્રિય શો છે. આ શો 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે

Sep 7, 2021, 02:44 PM IST

Taarak Mehta ની રીટા રિપોર્ટર Bikini પહેરીને બીચ પર આટાંફેરા કરતી હતી, પછી જે થયું એ...

નવી દિલ્લીઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં રીટા રિપોર્ટર (Rita Reporter) પ્રિયા આહુજાનું પાત્ર ભજવી રહી છે (Priya Ahuja) આ દિવસોમાં તે તેના પેરેન્ટહુડનો ખૂબ આનંદ માણી રહી છે.. તે સોશિયલ મીડિયા પર પેરેન્ટહુડ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ પોસ્ટ કરતી રહે છે. ઘણી વખત તે બોલ્ડ અંદાજમાં પણ જોવા મળી છે. જ્યારે પણ તેણે ગ્લેમરસ અવતાર ધારણ કર્યો ત્યારે તેના ફોટા ખૂબ વાયરલ થયા હતા. તમે અભિનેત્રીના ગ્લેમરસ Photos પણ જુઓ.

Aug 25, 2021, 04:10 PM IST

TAARAK MEHTA KA OOLTAH CHASHMAH ના ડાયરેક્ટર સાથે રીટા રિપોર્ટરનો રોમેન્ટિક Video થયો Viral

એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રીટા એટલે કે પ્રિયા આહુજા રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહી છે. હવે તે કોની સાથે રોમાન્સ કરી રહી છે તે પણ અમે તમને જણાવીએ. 

Aug 23, 2021, 08:13 AM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: બ્રાની સ્ટ્રાઇપ દેખાડી ફસાય ગઈ રીટા રિપોર્ટર, લોકોએ કરી ટ્રોલ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા પોતાની એક તસવીરને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. 

Jul 21, 2021, 06:40 PM IST

'Taarak Mehta Ka Ooltah Chashmah' માં રિપોર્ટર બનેલી અભિનેત્રીનો પતિ સાથે ઝઘડો!, મારપીટનો Video વાયરલ

આખરે શું વાત છે તે જાણવા તમારે વીડિયો જોવો પડશે. 

May 31, 2021, 02:10 PM IST

PHOTOS: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા...ફેમ પ્રિયા આહૂજાની હોટ બિકિની તસવીરો થઈ વાયરલ

પ્રિયા પતિ માલવ રાજદા સાથે માલદીવમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. 

Mar 19, 2021, 10:59 AM IST