Taarak Mehta ની અભિનેત્રીએ જંગલમાં કરાવ્યું ગ્લેમરસ PHOTOSHOOT, દરેક અદામાં છે જાદૂ

Aradhana Sharma Black Monokini Look: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) તે કોમેડી ટીવી શો છે જે ઘણા વર્ષોથી લોકોની પસંદ બની ગયો છે. આ શોમાં જોવા મળનાર દરેક પાત્ર દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. 'TMKOC' ફેમ અભિનેત્રી આરાધના શર્મા પણ આ શોમાં આવ્યા બાદ લોકોની પ્રથમ પસંદ બની ગઇ છે. હવે આરાધનાએ બ્લેક મોનોકનીમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેમનો અત્યાર સુધીનો સૌથી હસીન અવતાર જોવા મળી રહ્યો છે. તેમની આ તાજા તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

જંગલમાં કરાવ્યું ફોટોશૂટ

1/6
image

આ ફોટોશૂટમાં આરાધના શર્મા એક જંગલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેમણે ફોટોશૂટ માટે યૂનિક જગ્યા પસંદ કરી છે. 

બ્લેક મોનોકનીમાં પોઝ

2/6
image

આ ફોટામાં આરાધના બ્લેક કલરની મોનોકનીમાં એક મોટા ઝાડ નીચે ઉભી રહીને અને તે ઝઍડને ટેકો લઇને પોઝ આપતી જોવા મળી રહી છે. 

આરાધના છે સારી ડાન્સર

3/6
image

તમને જણાવી દઇએ કે આરાધના શર્મા એક અભિનેત્રી હોવાથી સાથે સારી ડાન્સર પણ છે. તેમના ડાન્સ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવે છે. 

સોશિયલ મીડિયા પર છે એક્ટિવ

4/6
image

એક્ટિંગ સિવાય આરાધના શર્મા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. એક્ટ્રેસ અવારનવાર પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સની વચ્ચે પોસ્ટ કરતી રહે છે. તેની દરેક તસવીર ઇન્ટરનેટ પર આવતાની સાથે જ તહેલકો મચાવી દે છે.

સ્પાઇ બહૂમાં થઇ એન્ટ્રી

5/6
image

આરાધના શર્મા હવે ટૂંક સમયમાં કલર્સ ટીવીના નવા શો 'સ્પાઇ બહૂ' માં જોવા મળશે. તેમણે આ સમાચાર સંભળાવતા શોનો એક વીડિયો પણ શેર કર્યો છે. 

સ્પિલિટ્સવિલાથી મળી ઓળખ

6/6
image

તમને જણાવી દઇએ કે આરાધના શર્મા 'સ્પિલિટ્સવિલા 12' ની એક્સ કંટેસ્ટેંટ પણ રહી ચૂકી છે. તે તારક મહેતામાં જાસૂસના પાત્રમાં જોવા મળી રહી છે.