ગરમીથી પરેશાન છો? તો આ વસ્તુનો કરો ઉપયોગ અને ACને કહી દો બાય બાય...

નવી દિલ્લીઃ હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. 44 કે 45 ડિગ્રી ગરમીમાં બહાર નીકળવું મુશ્કેલ છે. એસી વિના તો રહીં પણ શકાતું નથી.પરંતુ બધાને ઘરમાં એસી હોય તેવું જરૂરી નથી. જી હાં ગરમીના કારણે શરીર પર પરસેવો થાય છે અને ખંજવાળ પણ આવે છે..તેવામાં ચાર્જેબલ પંખો તમને એસી જેવી જ ઠંડક આપશે. ચાર્જેબલ પંખાની બેટરી પણ લાંબો સમય સુધી ચાલશે.જેથી તમને ઓછી મુશ્કેલી પડશે.


 

Geek Rechargeable Mini Fan with Battery

1/5
image

ચાર્જેબલ પંખો LED લાઈટ સાથે આવે છે..એટલે રાત્રે નાઈટ બલ્બની પણ કોઈ જરૂર પડતી નથી...ચાર્જેબલ પંખામાં 4000mAhની મજબૂત બેટરી છે. પંખાને 90 ડિગ્રી સુધી ફોલ્ડ કરી શકાય છે. પંખામાં ચાર સ્પીડ સેટિંગ ઉપલબ્ધ છે, આ પંખો અમેઝોન પરથી 2975 રૂપિયામાં ખરીદી શકાય છે.

Bulfyss USB Rechargeable Table Air Fan

2/5
image

જ્યારે ઘરમાં કે ઓફિસમાં લાઈટ જાય છે ત્યારે આ ચાર્જેબલ પંખો વરદાન રૂપ છે..જી હાં આ પંખાને તમે ટેબલ પર મૂકીને ગરમીથી રાહત મેળવી શકો છે...સાથે રસોડામાં રસોઈ કરતી વખતે પણ પંખાનો ઉપયોગ કરી શકાય છે.... આ પંખો Amazon પરથી 1,299 રૂપિયામાં ખરીદી શકાય છે.

Havells Cresent 250mm Personal Fan

3/5
image

આ ટેબલ ફેનનો લુક શાનદાર છે.. આ પંખામાં તમે 180 ડિગ્રી હેડ મૂવમેન્ટ મળે છે. આ પંખો 38 વોટ પાવર વાપરે છે. જેથી વીજળીનું બીલ પણ ઓછું આવે છે..આ પંખો અમેઝોન પરથી 2,829 રૂપિયામાં ખરીદી શકાય છે.

Forty4 10000mAh 8-Inch Portable Clip-on Fan

4/5
image

આ પોર્ટેબલ ફેનમાં 10000mAh ની બેટરી છે. આ પંખો 4 સ્પીડ કંટ્રોલર 360 ડિગ્રી રોટેશન સાથે આવે છે. આ પંખો તમે ઓફિસના ટેબલ પર, કારમાં, રસોડામાં કે અભ્યાસ કરતી વખતો ઉપયોગ કરી શકો છો. આ ફેન એમેઝોન પરથી 3,224 રૂપિયામાં ખરીદી શકાય છે.

Sun King Pedestal Silent and Portable High Speed Table Fan

5/5
image

આ પંખો એક વાર ચાર્જ કર્યા પછી 24 કલાક સુધી નોન-સ્ટોપ ચાલે છે..તેમાં  2000 rpm હાઈ સ્પીડ મોટર સાથે આવે છે..આ ફેન એમેઝોન પરથી 3,224 રૂપિયામાં ખરીદી શકાય છે.