Tesla ની ગાડી ખરીદવાની આતુરતાનો અંત, આગામી મહિને ભારતમાં શરૂ થશે બુકિંગ

Elon Musk ની કંપની 2021થી ભારતમાં પોતાની એન્ટ્રી કરી રહી છે. તેના હેઠળ આગામી મહિને તેની ઇલેક્ટ્રિક ગાડીઓનું બુકિંગ શરૂ થશે. 

નવી દિલ્હી: આખરે લાંબા ઇંતઝાર બાદ Tesla એ ભારતમાં એન્ટ્રી થશે. નવા વર્ષથી આખા દેશમાં કંપની પોતાની કંપની પોતાની ગાડીઓનું બુકિંગ શરૂ કરશે. ત્યારબાદ આગામી નાણાકીય વર્ષની પહેલી ત્રિમાસિકથી તેનું બુકિંગ શરૂ થશે.

એલન મસ્કએ કર્યો હતો ઇશારો

1/4
image

ટેસ્લાના સીઇઓ એલન મસ્કએ તે પહેલાં 2020માં જ ઇશારો કર્યો હતો કે 2021માં ભારતમાં પણ પોતાના પગલાં માંડવા જઇ રહી છે. 

આટલી હશે કિંમત

2/4
image

મીડિયા રિપોર્ટ્સના અનુસાર ટેસ્લા સૌથી પહેલાં ભારતમાં પોતાના Model 3 ને લોન્ચ કરશે. ભારતમાં તેની અનુમાનિત કિંમત 55-60 લાખ રૂપિયાની વચ્ચે થઇ શકે છે. આ કંપનીનું સૌથી વ્યાજબી મોડલ છે. 

2017માં થઇ હતી લોન્ચ

3/4
image

આ મોડલને કંપનીને 2017માં લોન્ચ કર્યો હતો. અત્યારે પણ વિશ્વમાં સૌથી વધુ વેચાનાર ઇલેક્ટ્રિક કાર છે. આ કારને 15 મિનિટમાં ચાર્જ કરવામાં આવી શકે છે. 

આટલી હશે માઇલેજ

4/4
image

સિંગલ ચાર્જ પર હશે કાર 500 કિમીનું અંતર કાપી લે છે. આ ગાડીની અધિકત્તમ ગતિ 162 કિમી પ્રતિ કલાક છે.