SpaceX ipo listing: એલોન મસ્કની કંપની, સ્પેસએક્સના શેર્સે 12 જૂનના રોજ અમેરિકન ટેક કંપની ઇન્ડેક્સ, નાસ્ડેક પર શાનદાર શરૂઆત કરી. શેર્સ 150 ડોલર પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા, જે તેમની 135 ડોલરની ઇશ્યૂ કિંમતથી 11 ટકા વધુ છે. આ સાથે, કંપનીના માલિક, એલોન મસ્ક, ઇતિહાસના પ્રથમ ટ્રિલિયનર બન્યા. ફોર્બ્સ અનુસાર, એલોન મસ્કની રીઅલ-ટાઇમ નેટવર્થ 1.1 ટ્રિલિયન ડોલર અથવા 94.6 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.
Tesla Model Y L launched in India: ટેસ્લાની ભારતમાં આ પહેલી કાર છે જે ડ્યુઅલ મોટર સેટઅપ સાથે આવે છે. તેનું બુકિંગ શરૂ કરી દેવાયું છે. આ કારના અન્ય ફીચર્સ પણ ખાસ જાણો.
Elon Musk: કંપનીના શેરધારકોએ તેમના માટે રેકોર્ડબ્રેક પગાર પેકેજ મંજૂર કર્યું છે. આ પેકેજ એટલું મોટું છે કે જો ટેસ્લા તેના જણાવેલા વૃદ્ધિ લક્ષ્યોને પ્રાપ્ત કરે છે, તો મસ્કની નેટવર્થ $1 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે.
વર્ષ 2019માં ફ્લોરિડાના લાર્ગોમાં ટેસ્લા કારનો અકસ્માત થયો હતો, જેમાં દાવો લગાવવામાં આવ્યો હતો કે ઓટો પાયલટમાં ખરાબી હતી એટલે યુવતીનું મોત થયું છે...આ કેસ અંગે અમેરિકાની કોર્ટે ટેસ્લાને શું દંડ માર્યો તે જુઓ
આખરે ટેસ્લાનો પ્રવેશ ભારતમાં થઈ ચૂક્યો છે. ભારતનો પહેલો ટેસ્લા શોરુમ મુંબઈમાં શરુ કરવામાં આવ્યો છે. અત્યારે તો ફક્ત મોડલ-Y સહિત તેના વેરિએન્ટની ઈલેક્ટ્રિક કાર જોવા મળશે...
Elon Musk Tesla First showroom in Mumbai BKC: એલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લાએ ભારતમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં તેનો પહેલો શોરૂમ ખોલ્યો છે.
Tesla showrooms in India: ટેસ્લાનો પહેલો શોરૂમ ભારતના આ શહેરમાં ખુલવા જઈ રહ્યો છે. આ શોરૂમ 15 જુલાઈએ ખુલશે અને કંપની તેના માટે દર મહિને લાખો રૂપિયા ભાડું ચૂકવશે.
Elon Musk Donald Trump feud: એલન મસ્ક-ડોનાલ્ડ ટ્રમ્પ વિવાદ વચ્ચે ટેસ્લાના શેરોમાં 14% માં કડાકો જોવા મળ્યો છે. કંપનીને લગભગ 153 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.
Tesla owner Elon Musk's big decision, separation from Trump's government
Tesla Car Launch in India : ટેસ્લા કારની રાહ જોઈ રહેલા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં તેનું Model Y અને Model 3 લોન્ચ કરી શકે છે. ત્યારે આ લેખમાં આ બંને કારના ફીચર્સ શું છે, તેના વિશે જાણીશું.
PM Narendra Modi એ પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ત સાથે મુલાકાત કરી હતી અને હવે તેમની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ ભારતમાં ઘણા પદો માટે અરજીઓ મંગાવી છે.
મુકેશ અંબાણી એક સ્ટાર્ટઅપને સપોર્ટ કર્યો અને હવે તેણે સ્ટાર્ટઅપને 2025માં હૂબહૂ આધુનિક માણસ જેવો જ રોબોર્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ રોબોટ્સનો મુકાલબો એલોન મસ્કની ટેસ્લા કંપનીના રોબોટ્સ સાથે થશે.
Tesla Phone: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક સ્માર્ટફોન લોન્ચ કરવાના છે. સોશિયલ મીડિયા પર દરરોજ આ વિષય પર કોઈને કોઈ પોસ્ટ જોવા મળે છે. આવી જ એક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે Elon Musk અને તેમની કંપની Tesla ટૂંક સમયમાં સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. તો આ વાત સાચી છે કે ખોટી ચાલો જાણીએ.
એલન મસ્કનું નામ દુનિયાની હસ્તીઓમાં મોટું નામ છે. લોકો માટે કંઈક નવું જ બનાવવા માટે જાણીતા એવા એલન મસ્કે 4 દિવસમાં 4 મોટી જાહેરાત કરી છે. એલન મસ્કની આ જાહેરાતથી અનેક લોકોને ફાયદો થવાનો છે. ત્યારે શું છે એલન મસ્કની એ 4 મોટી જાહેરાત જોઈએ આ ખાસ રિપોર્ટમાં...
Tesla in India : વિશ્વની જાણિતી ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની ટેસ્લા ગુજરાતમાં સ્થાપી શકે છે પોતાનો પ્લાન્ટ....ટેસ્લાની ટીમ જગ્યા શોધવા માટે આ મહિને આવશે ભારત....ગુજરાત પર ટેસ્લાનું રહેશે સૌથી વધુ ફોકસ...2022થી કેન્દ્ર સરકાર અને ટેસ્લા વચ્ચે ચાલી રહી છે વાતચીત
Elon Musk Property: આજે અમે તમને એવા જ એક વ્યક્તિની કમાણી અને પ્રોપર્ટી વિશે જણાવીશું, જે દર સેકન્ડે હજારો રૂપિયા કમાય છે. તમે તેની આવકનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તમે ચા-નાસ્તો પૂરો કરવામાં જેટલો સમય લાગે છે તેટલો સમય આ વ્યક્તિ કરોડપતિ બની જાય છે.
ગુજરાતમાં આવવાથી શું થશે ફાયદો? હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વાઈબ્રન્ટ સમિટની ચર્ચા થઈ રહી છે. આ વાઈબ્રન્ટ સમિટને વિશ્વની વધુ એક મોટી કંપની ગુજરાત આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ કંપની એટલે એલન મસ્કની ટેસ્લા...ટેસ્લા ગુજરાત આવશે કે નહીં તેના પર ગુજરાત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હાલ ટેસ્લા સાથે વાત ચાલી રહી છે અને પ્લાન પાઈપલાઈનમાં છે.
Vibrant Gujarat : વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તર્જ પર ભારતને વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા ગુજરાત મહત્વની ભૂમિકા ભજવવા તત્પર.... ઓક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન FDIમાં ગુજરાતનું યોગદાન ૧૮ ટકા :રૂ.૨,૨૮,૮૩૩ કરોડનું વિદેશી રોકાણ આકર્ષિત કર્યું
FDI in Gujarat : વાઈબ્રન્ટ ગુજરાત જેવી મોટી ઈવેન્ટ આંગણે તોરણ બાંધીને ઉભી છે તે પહેલા મારૂતિ, નેનો બાદ હવે સાણંદ પાસે ટેસ્લા પણ પ્લાન્ટ નાખે એવી સંભાવના છે
મોદી હૈ તો મુમકીન હૈ! ગુજરાતમાં કાર પ્લાન્ટ નાંખવા કાર કંપનીઓમાં હોડ જામી છે. સૌથી પહેલાં ટાટાએ પોતાનો નેનો કાર માટેનો પ્લાન્ટ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલાં સાણંદ તાલુકામાં સ્થાપ્યો હતો. ત્યાર બાદ મારુતિ કંપનીએ પણ પોતાનો પ્લાન્ટ ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થાપ્યો હતો. હવે ટેસ્લા કંપની ગુજરાતના અમદાવાદ જિલ્લામાં પ્લાન્ટ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. એવામાં ફરી એક મોટી કંપની ગુજરાતના વધુ એક જિલ્લામાં ઈલેકટ્રિકકારનો પ્લાન્ટ શરૂ કરવા વિચારણા કરી રહી છે.
અમદાવાદ આવી અમેરિકાની ટોપ કંપની! PM મોદીના કહેવાથી દુનિયાની સૌથી મોટી કંપની અમદાવાદમાં નાંખશે પ્લાન, ઢગલાબંધ ગુજરાતીઓને મળશે ઉંચા પગારવાળી નોકરીની તક.
tesla india launch : વિશ્વની સૌથી લોકપ્રિય ટેસ્લા કારનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાની તૈયારી... વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એલન મસ્ક કરી શકે છે મોટી જાહેરાત...