Vastu Tips For Flats: વાસ્તુના દરેક નિયમનું પાલન થાય તેવું ઘર બનાવવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી. આજના સમયમાં મોટાભાગના લોકો ફ્લેટ ખરીદતા હોય છે. અને ફ્લેટમાં મોટાભાગે કેટલાક વાસ્તુ દોષ જગ્યાના અભાવના કારણે સર્જાઈ જતા હોય છે. આ દોષ કયા હોય છે. અને તેનું નિરાકરણ કેવી રીતે કરવું આજે તમને જણાવીએ.
Vastu Shastra: ઘર સુંદર દેખાય તે માટે સજાવટ કરવામાં આવે છે. પરંતુ જો તમે વાસ્તુ અનુસાર શુભ ગણાતીવસ્તુઓથી ઘર સજાવો છો તો તેનાથી ઘરની સુંદરતાની સાથે આર્થિક સમૃદ્ધિ પણ વધશે. આ વસ્તુઓ ઘરમાં ખુશહાલી વધારે છે.
Vastu Tips For Kitchen: રસોડામાં કરેલા રંગનો પ્રભાવ આખા ઘર પર પડે છે. તેથી જ એ વાતની જાણકારી હોવી જરુરી છે કે ઘરના રસોડામાં કયા રંગ કરવા જોઈએ અને કયા રંગ કરવાનું ટાળવું જોઈએ. આજે તમને આ અંગે વિસ્તારપૂર્વક માહિતી આપીએ.
Vastu Tips for Doormat: વાસ્તુ અનુસાર ઘરની દરેક વસ્તુ ઘરમાં આવતી એનર્જીના ફ્લોને સુધારી અને ખરાબ કરી શકે છે. જો વસ્તુને ખોટી જગ્યાએ રાખવામાં આવે તો એનર્જીનું બેલેન્સ ખરાબ થાય છે. જેમકે ઘરના મુખ્ય દ્વાર પર રાખેલું ડોરમેટ. ડોરમેટ ખરીદતી વખતે તેના રંગ અને આકારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Shakun Shastra: લોકો અજાણતા એવી ભુલો કરી બેસે છે જે તેમને ભારે નુકસાન કરે છે. ધર્મ શાસ્ત્રો અનુસાર કયા કામ કરવાથી વ્યક્તિને ધન હાનિ અને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે ચાલો તમને જણાવીએ.
સૂર્યાસ્ત સમય ખાસ નકારાત્મક ઉર્જાથી ભરપૂર ગણવામાં આવ્યો છે. આથી આ સમય દરમિયાન ઘરમાં સફાઈ, કેટલીક વસ્તુઓ આપવી કે દહીંનું સેવન ન કરવું જોઈએ.
Vastu Tips For Roti: અન્નને દેવી અનપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરે ભોજન બનાવવાના કેટલાક વિશેષ નિયમ જણાવવામાં આવ્યા છે. કેટલીક તિથિઓ પર ઘરે રોટલી બનાવવાની ના પાડવામાં આવી છે. આવો તે વિશે વિસ્તારથી જાણીએ.
Vastu Tips: રોજીંદા જીવનમાં ઘણીવાર કેટલીક વસ્તુઓ કોઈ પાસેથી યુઝ કરવા માટે લેવી પડે છે. આ વાત નોર્મલ લાગે છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર એવી 4 વસ્તુઓ છે જે કોઈ પાસેથી લેવી અશુભ છે. આ વસ્તુઓ બીજાની નકારાત્મક ઊર્જા તમારા સુધી પહોંચાડી શકે છે. જેના કારણે તમારા જીવનમાં સમસ્યાઓ વધવા લાગે છે.
Vastu Tips: વેલણ માં લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનું પ્રતીક ગણાય છે. વેલણ સંબંધિત નાનકડી ભુલ પણ ઘરની બરકત ખતમ કરી શકે છે. ઘણા લોકો અજાણતા વેલણ રાખવામાં એવી ભુલ કરે છે જેના કારણે તેમના ઘરની શાંતિ, સમૃદ્ધિ છિનવાઈ જાય છે. આજે તમને રસોડામાં વેલણ કેવી રીતે રાખવું અને કેવી રીતે ન રાખવું તે જણાવીએ.
North East Direction Vastu: વાસ્તુ શાસ્ત્રમાં ઈશાન ખૂણાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ ખૂણામાં કેટલીક શુભ વસ્તુઓ રાખવામાં આવે તો ઘરમાં ધનની આવક વધવા લાગે છે. આ વસ્તુઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
Vastu Tips: ઘણીવખત ઘરમાં અચાનક તણાવ, બીમારી, આર્થિક સમસ્યાઓ વધી જાય છે. મોટાભાગે આવી ઘટનાઓને ઈગ્નોર કરી દેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જીવનમાં તડકો-છાંયો આવતા રહે. પરંતુ ઘણીવાર કેટલીક અશુભ ઘટનાઓ ખરાબ નજરના કારણે પણ બનતી હોય છે. આજે તમને 5 આવા સંકેત વિશે જણાવીએ જે ઘરને લાગેલી નજર તરફ ઈશારો કરે છે.
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં ધન આકર્ષિત કરવાનો અચૂક ઉપાય જણાવેલો છે. જે ચમત્કારી ફળ આપે છે. સાથે જ પર્સ, વોલેટમાં ધન રાખવાના નિયમ પણ જણાવેલા છે. જેનું પાલન કરવામાં આવે તો લક્ષ્મીજી આકર્ષિત થાય છે.
Vastu Shastra: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં કેટલીક મૂર્તિઓ કે ફોટો રાખી તેમની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી વાસ્તુ દોષ લાગે છે જે ગરીબી અને ક્લેશનું કારણ શકે છે.
Vastu For Money: વાસ્તુ શાસ્ત્રમાં ઈશાન ખૂણાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ દિશામાં માતાજીને પ્રિય ફુલનો છોડ વાવવામાં આવે તો પ્રગતિના રસ્તા ખુલી જાય છે. તો ચાલો જાણીએ ઈશાન ખૂણામાં કયો છોડ લગાવવો જોઈએ.
Yantra Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ બ્રહ્માંડમાં દરેક વસ્તુ કોઈને કોઈ ઊર્જા સાથે જોડાયેલી હોય છે. ઊર્જા એક એવી અદૃશ્ય શક્તિ છે, જેનો પ્રભાવ આપણા જીવન પર સીધો પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ ઊર્જાનો પ્રયોગ સકારાત્મક બદલાવ લાવવા માટે કરવામાં આવે છે.
Parijat Plant: વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ ઘરમાં કેટલાક છોડ વાવવાથી લાભ થાય છે. આ છોડ એવા હોય છે જે પોઝિટિવીટી આકર્ષિત કરે છે જેના કારણે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધી શકે છે. આવા જ એક છોડ વિશે આજે તમને જણાવીએ જેને ઘરમાં વાવવો અત્યંત શુભ ગણાય છે.
Vastu Tips For Sleeping Direction: જો સૂવાની દિશા યોગ્ય હોય તો માત્ર સારી ઊંઘ અને સારું સ્વાસ્થ્ય જ નહીં, પણ સંપત્તિ અને પ્રેમમાં પણ વધારો થાય છે. વાસ્તુશાસ્ત્રમાં પતિ-પત્ની માટે સૂવાની યોગ્ય દિશા અને સ્થિતિ જણાવવામાં આવી છે.
Kitchen Vastu Tips: રસોડામાં કામ કરતી વખતે ઘણીવાર હાથમાંથી કોઈ વસ્તુ પડી જતી હોય છે. રસોડામાં ક્યારેક કોઈ વસ્તુ ઢોળાઈ જાય તો તે સામાન્ય છે પરંતુ 4 વસ્તુઓ એવી છે જે વારંવાર ઢોળાઈ જતી હોય તો તે વાસ્તુ શાસ્ત્ર અનુસાર અશુભ સંકેત હોય શકે છે.
Biggest Vastu Mistake: વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જેને કોઈ પાસેથી ફ્રીમાં લેવામાં આવે તો તમારા જીવનમાં સમસ્યાઓ અને ગરીબીનું કારણ બની શકે છે. આ વસ્તુઓ મફતમાં લેવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને જીવનમાં ગરીબી અને નકારાત્મકતા વધે છે.
Biggest Vastu Mistake: ઘણા લોકોના ઘરમાં તમે જોયું હશે તે તેમણે કપડા લટકાવવાની વ્યવસ્થા દરવાજાની પાછળ કરી હોય છે. જ્યાં એકવાર પહેરેલા કપડા લટકતા હોય છે. જે ઘરમાં આ રીતે કપડા રાખવામાં આવે છે ત્યાં હંમેશા કેટલીક તકલીફો જોવા મળે છે.
Mehndi Astrology: શું તમે જાણો છો કે મહેંદી કરવાનો પણ યોગ્ય સમય અને દિવસ હોય છે ? ખાસ કરીને લગ્ન જેવા શુભ અવસર માટે મહેંદી કરવાની હોય તો આ વાતને ધ્યાનમાં લેવી જરૂરી છે.
Money Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં પૈસા અંગે કેટલીક વાતો કહેવામાં આવી છે. ઘણી વખત લોકો જાણી જોઈને કે અજાણતાં એવી ભૂલો કરે છે જેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે.