ઇન્ટરનેટ પર છવાયો Urvashi Rautela નો દેશી લુક, જુઓ 10 તસવીરો

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ઇંડસ્ટ્રીની જાણિતી અભિનેત્રીઓમાંની એક છે. ઉર્વશી રૌતેલા હાલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ જોવા મળે છે.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ઇંડસ્ટ્રીની જાણિતી અભિનેત્રીઓમાંની એક છે. ઉર્વશી રૌતેલા હાલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ જોવા મળે છે. તે સતત પોતાના જૂના ફોટા અને વીડિયો ઇંસ્ટાગ્રામ પર શેર કરી રહી છે. તેમણે ઇંસ્ટા પર શુક્રવારે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેમનો સાડી અવતાર જોવા મળી રહ્યો છે. મરૂન કલરની સાડીમાં ઉર્વશીની આ તસવીરો હવે ઇન્ટરનેટ પર છવાઇ ચૂકી છે. તો આવો 10 તસવીરોમાં આજે તમને બતાવીએ ઉર્વશીનો દેશી લુક...

1/10

2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10

(ફોટો સાભાર: તમામ તસવીરો ઉર્વશી રૌતેલાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.)