urvashi rautela

ઉર્વશી રૌતેલાની આ હરકતો પર થઈ જશો આઉટ ઓફ કંટ્રોલ, કહ્યું- 'ક્રિસમસનો જાદુ હવામાં છે'

બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. આ વિડિયોમાં અભિનેત્રી એવી હરકતો દેખાડી રહી છે, જેને જોઈને ફેન્સ મદહોશ થઈ રહ્યા છે.

Dec 22, 2021, 07:54 PM IST

ઈઝરાયેલમાં PM મોદીના ખાસ મિત્રને મળી ઉર્વશી રૌતેલા, આ યાદગાર ભેટ આપીને દેશનું ગૌરવ વધાર્યું...

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હાલમાં ઈઝરાયેલ ગઈ હતી. ત્યાં તેમણે પીએમ મોદી (PM Modi)ના મિત્ર અને ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ (Israel Former PM Benjamin Netanyahu) સાથે મુલાકાત કરી.

Dec 11, 2021, 10:53 AM IST

જ્યારે Urvashi Rautela એ બધાની સામે ડાન્સ કરતા-કરતા ઉતારી દીધું પોતાનું ટોપ, જુઓ Video

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાની લાઇફ અને કામ સાથે જોડાયેલા અપડેટ્સ પોતાના ફેન્સને આપતી રહે છે. જો અભિનેત્રીને સોશિયલ મીડિયા ક્વીન કહેવામાં આવે તો ખોટુ નથી. 
 

Sep 20, 2021, 07:51 PM IST

Urvashi Rautela એ કરી આ ડિમાન્ડ, કહ્યું- 'શું મને વધુ Kiss કરી શકો છો'!

સુંદરતાના મામલે બધાને પાછળ છોડી દેનાર અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઉર્વશી તેની સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

Jul 12, 2021, 07:40 PM IST

58 લાખ રૂપિયાના ઉર્વશીના આ લુકના દિવાના બની ગયા હજારો ફેન્સ

ઉર્વશી પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે. હાલમાં જ ઉર્વશીએ પાટણના પટોળા સાડીમાં કેટલીક સુંદર તસવીરો શેયર કરી છે.

Jun 26, 2021, 02:28 PM IST

Urvashi Rautela ટાઇટ ફિટ ડ્રેસમાં થઇ બેચેન, Oops મોમેંટનો વીડિયો વાયરલ

આમ તો આવું પહેલીવાર થયું નથી કે ઉર્વશી રૌતેલા ઉપ્સ મોમેંટ (Urvashi Rautela Oops Moment) નો શિકાર થઇ હોય, તે પહેલાં પણ ઘણીવાર આવી મોમેન્ટસને સરળતાથી હેન્ડલ કરી ચૂકી છે.

Jun 16, 2021, 10:46 PM IST

OMG! Urvashi Rautela બાદ હવે Sunny Leone હાથમાં જોવા મળી 'નોટોની ગડ્ડી'

બોલીવુડમાં એકબીજાની કોપી કરવાનો ટ્રેંડ છે. મોટાભાગે બોલીવુડ એક્ટ્રેસ એક જેવા કપડાં પહેરલી જોવા મળી જાય છે. ત્યારબાદ તેને ટ્રોલ પણ થવું પડે છે. હવે આ વખતે પણ કંઇક એવું જ થયું છે. એક્ટ્રેસ હજુ ટ્રોલ થઇ નથી, પરંતુ એક જેવા વોલેટ જોવા મળી રહ્યા છે. આ અભિનેત્રી છે, સની લિયોની  (Sunny Leone) અને ઉર્વશી રૌતેલા (Urvashi Rautela). સની લિયોની અને ઉર્વશી બંનેએ શાનદાર હેન્ડ ક્લચ હાથમાં પકડ્યા અને વીડિયો શેર કર્યા હતા. તમે પણ જુઓ આ શાનદાર તસવીરો. 

Apr 1, 2021, 04:49 PM IST

Virat Kholi ની જેમ 'બ્લેક વોટર' પીવે છે ઉર્વશી રૌતેલા, કિંમત જાણશો તો પરસેવો છૂટશે

હાલમાં જ ઉર્વશી એરપોર્ટ પર જોવા મળી. જ્યાં તેના હાથમાં એક બ્લેક વોટરની બોટલ દેખાઈ. રિપોર્ટ્સ મુજબ ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી પણ આ જ પાણી પીવે છે. 

Mar 19, 2021, 01:15 PM IST

ચાલુ વીડિયોમાં ઉર્વશી રૌતેલાના ખભા પરથી ઊતરી ગયો ડ્રેસ, Video

  • વીડિયોની શરૂઆતમાં જ તેની સાથે ઉપ્સ મેમેન્ટ થઈ જાય છે, પરંતુ તેણે બહુ જ બારીકાઈથી તેને સંભાળી લીધું છે
  • આ વીડિયોને જોઈને લોકો ઉર્વશીની આ ચતુરાઈના વખાણ કરી રહ્યાં છે

Jan 30, 2021, 04:49 PM IST

આ ફંકશનમાં 15 મિનિટના આટલા કરોડ રૂપિયા લેશે ઉર્વશી રૌતેલા

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર ઉર્વશી રૌતેલા હાલ ચર્ચામાં છે. ક્યારેક પોતાની ગ્લેમર તસવીરો, ક્યારેક પોતાના મોંઘા ડ્રેસ તો ક્યારેક પોતાની મોંઘી ફી માટે ચર્ચાનું મોજું હોય છે. 

Dec 30, 2020, 08:20 PM IST

Urvashi Rautela નો આ ફોટો જોઇ ઉડી જશે હોશ, 37 કરોડનો પહેર્યો ડ્રેસ

બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ના 'અરબ ફેશન વીક' ના કેટલાક ફોટોઝ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે. તે આ ફેશન શોમાં શો સ્ટોપર હતી, જે ખરેખર ગર્વની વાત છે.

Nov 7, 2020, 12:02 PM IST

ઇન્ટરનેટ પર છવાયો Urvashi Rautela નો દેશી લુક, જુઓ 10 તસવીરો

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ઇંડસ્ટ્રીની જાણિતી અભિનેત્રીઓમાંની એક છે. ઉર્વશી રૌતેલા હાલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ જોવા મળે છે.

Aug 7, 2020, 07:57 PM IST

આખરે કેમ ઋષભ પંતે ઉર્વશી રૌતેલાનો નંબર કર્યો હતો બ્લોક? જાણો આ છે કારણ

ક્રિકેટ અને બોલીવુડનો જુનો સંબંધ છે. ઘણીવાર ક્રિકેટર્સની સાથે કોઇને કોઇ એક્ટ્રેસની લિંક-અપના સમાચાર સામે આવતા હોય છે. એવામાં થોડા સમય પહેલા ઋષભ પંત (Rishabh Pant) અને બોલીવુડની હોટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ના અફેરને લઇને ઘણી ચર્ચાઓ ચાલી હતી. જો કે, લિંક-અપના સમાચારો વચ્ચે અચાનાક આ સમાચાર સામે આવ્યા કે, ઋષભે ઉર્વશીને વોહ્ટએપ પર બ્લોક કરી દીધી છે. એટલું જ નહીં ઋષભે ઉર્વશીનો નંબર પણ ફોનમાં બ્લોક કરી દીધો હતો.

Jul 27, 2020, 02:49 PM IST

Urvashi Rautela ના કોરોના લુકે મચાવ્યો તહેલકો, તસવીરો જોઇ થઇ જશો દિવાના

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) અભિનીત ફિલ્મ 'ર્વજિન' ભાનુપ્રિયા (Virgin Bhanupriy)' ની રિલીઝ ડેટ કન્ફોર્મ થઇ ગઇ છે. ઉર્વશી રૌતેલા હાલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ જોવા મળે છે.

Jul 3, 2020, 03:27 PM IST

2020માં લોકો કેવી રીતે કરશે ફ્લર્ટિંગ! Urvashi Rautelaએ શેર કર્યો રસપ્રદ VIDEO

અભિનેત્રી અને પૂર્વ બ્યુટી ક્વિન ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) એ ભવિષ્યવાણી કરી છે કે હવે 2020માં લોકડાઉન (Lockdown) બાદ લોકો કેવી રીતે ફ્લર્ટિંગ કરશે. ઉર્વશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ગીત પર પોતે જ નાચતા આ વીડિયો 'પાર્ટી ઈન ધ હાઉસ' શેર કર્યો છે. જેમાં તે લાલ રંગના ક્રોપ ટોપ અને ડિનિમ્સમાં જોવા મળે છે. 

May 29, 2020, 11:03 AM IST

સંકટના સમયમાં મદદગાર બની Urvashi Rautela, આટલા કરોડનું કર્યું દાન

ઉર્વશી રૌતેલા  (Urvashi Rautela)એ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડાઈ માટે પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. 
 

May 12, 2020, 10:27 AM IST

રિલીઝ થયું Urvashi Rautelaનું નવું સોન્ગ 'કંગના વિલાયતી', ફેન્સને પસંદ આવ્યો VIDEO

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)નું નવું સોન્ગ 'કંગના વિલાયતી' (Kangna Vilayati) લોકડાઉન વચ્ચે રિલીઝ થયું છે. આ જબરદસ્ત સોન્ગ રિલીઝ થતાની સાથે જુ યૂટ્યૂબથી લઈને સોશિયલ મીડિયા પર ધમૂ મચાવી રહ્યું છે. આ સોન્ગના વીડિયોમાં ઉર્વશી રોતેલા (Urvashi Rautela) ફરી એકવાર તેના શાનદાર લુક્સથી સૌકોઈને પોતના દીવાના બનાવી રહી છે. આ સોન્ગ શુક્રવારે રીલિઝ થયું પરંતુ ઉર્વશી રૌતેલાએ થોડીવાર પહેલા જ 'કંગના વિલાયતી' સોન્ગને લઇને ઇન્સ્ટાગ્રામ પર જાણકારી આપી છે. હવે આ સોન્ગને જોવા માટે ઉર્વશીના ફેન્સની હોડ લાગી છે.

Apr 12, 2020, 05:02 PM IST

OMG! લોકડાઉને આ સેક્સી અભિનેત્રીની કેવી કરી હાલત? VIDEO જોઈને ચાહકો ડરી ગયા

લોકડાઉન વચ્ચે હાલ સની લિયોની બાદ જે અભિનેત્રી સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ છે તે છે ઉર્વશી રૌતેલા. ઉર્વશી પોતાના એકથી એક સેક્સી ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. હાલમાં જ તેના બિકીની તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી હતી. પરંતુ હાલ ઉર્વશી જેના માટે ચર્ચામાં છે તે તેના એક વીડિયોના કારણે છે. આ વીડિયો ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો જોઈને એકવાર તો તમે ડરી જશો. માથાના વાળ વિખરાયેલા, સિંદૂર ફેલાયેલુ અને જમીન પર બેઠી છે ઉર્વશી. તમે પણ વિચારતા હશો કે આખરે ઉર્વશીને આ શું થઈ ગયું. તો આવો જાણીએ શું થયું. 

Apr 11, 2020, 09:50 AM IST

આ અભિનેત્રીનો બિકીની VIDEO થયો વાયરલ, લોકો ઊંડા શ્વાસ લઈને બોલ્યા-'જલપરી'

હાલ દુનિયા આખી કોરોના વાયરસના કારણે ટેન્શનમાં છે પણ કેટલાક લોકો એવા પણ છે જે સારા સમયની તસવીરો અને વીડિયો શેર કરીને આશાનું કિરણ બતાવી રહ્યાં છે. આ બધા વચ્ચે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક બિકીની વીડિયો શેર કર્યો છે. જેમાં તેનો એકદમ બિન્દાસ અંદાજ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં બિકીની લુકમાં જોવા મળતી ઉર્વશી સમુદ્રના પાણી સાથે મસ્તી કરતી લોકોના મન જીતી રહી છે. 

Mar 24, 2020, 01:57 PM IST

અર્ધનગ્ન PHOTO શેર કરીને જન્મદિને જ ચર્ચાના ચગડોળે ચઢી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા

બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela ) પોતાના બોલ્ડ અંદાજ માટે પોપ્યુલર છે. તે હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. તેણે મંગળવારે પોતાના બર્થડે પર એક એવી તસવીર શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. હકીકતમાં, ઉર્વશીએ આ તસવીરના માધ્યમથી પોતાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. તેણે તસવીરમાં લખ્યું છે કે, આજે લાગે છે કે સૂર્ય માત્ર મારા માટે અન્ય દિવસો કરતા વધુ ચમકી રહ્યો છે. ધરતીની સૌથી ઉત્કૃષ્ઠ શખ્સિયત એટલે કે મને જન્મદિવસની શુભેચ્છાઓ. ઉર્વશીએ પોતાના ફેન્સને બર્થડે વિશીશ કરવા માટે આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, હું બહુ જ સ્પેશિયલ અનુભવી રહી છું. તે આટલું લખીને અટકી નહિ, અને આગળ બોલી કે, મારા જન્મના દિવસ પર રજાની જાહેરાત કરવી જોઈએ.

Feb 26, 2020, 09:37 AM IST