Rubina અને Abhinavના તલાકની વાત સામે આવતાં જ VIRAL થઇ રહ્યા છે આ બોલ્ડ PHOTOS
રિયાલિટી શો 'બિગ બોસ 14' (Bigg Boss 14)માં રૂબીના દિલૈક અને અભિનવ શુક્લા (Abhinav Shukla)ના છુટાછેટાની વાત સામે આવી છે.
કર્નલ કુમારદુષ્યંત
| Nov 30, 2020, 11:10 PM IST
નવી દિલ્હી: રિયાલિટી શો 'બિગ બોસ 14' (Bigg Boss 14)ના આગામી એપિસોડમાં કંઇક આવું થવાનું છે જેની તમે કલ્પના પણ કરી નહી હોય. શોમાં દિલૈક અને અભિનવ શુક્લા (Abhinav Shukla)ના ફેન્સને મોટો ઝટકો લાગશે. શોમાં બંનેના સંબંધ તોડવાને લઇને સમાચાર સામે આવ્યા છે. આ વાત સામે આવ્યા પછી તે આ કપલની કેટલીક તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે.
3/9

4/9

5/9

6/9

8/9

9/9
