divorce

14 વર્ષની ઉંમરમાં કર્યું હતું ડેબ્યૂ , પ્રેગ્નેંસી બરબાદ કરી નાખ્યું કેરિયર, છૂટાછેડા બાદ આ કામ કરી રહી છે રીના રોય

રીના રોય (Renna Roy)એ 14 વર્ષની ઉંમરમાં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. 1972 માં તેમની પ્રથમ ફિલ્મ જરૂર રિલીઝ થઇ. આ ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી.

Aug 21, 2021, 10:49 PM IST

જાણો સાધ્વી જયા કિશોરીની કેટલી છે આવક, ક્યારે કરશે લગ્ન, લવ મેરેજને માને છે ઉત્તમ

જયા કિશોરી (Jaya Kishori)  દેશની ચર્ચિત યુવા સાધ્વી છે. જયા કિશોરીનું સાચું નામ જયા શર્મા છે. રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી જયા કિશોરી કૃષ્ણ ભજન ગાઇને એકદમ નાની ઉંમરમાં લોકપ્રિય બની ગઇ. હવે તે પ્રવચન પણ કરે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મોટિવેટ કરવાનું કામ કરે છે. આવો જાણીએ જયા કિશોરી સાથે જોડાયેલી રસપ્રદ વાતો....
 

Jul 4, 2021, 05:23 PM IST

Aamir Khan એ કિરણ રાવને આપ્યા છૂટાછેડા, જાહેર કર્યું ઓફિશિયલ સ્ટેટમેંટ

બોલીવુડ અભિનેતા આમિર ખાનના બીજા લગ્ન પણ તૂટી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે પત્ની કિરણ રાવ સાથે પરસ્પર સહમતિથી છૂટાછેડા લઇ રહ્યા છે.

Jul 3, 2021, 11:51 AM IST

ઘરનો મોભી બન્યો ઘરેલુ અત્યાચારનો ભોગ, શું પત્ની આપી રહી છે પતિને ત્રાસ?

કોરોનાના કારણે અનેક લોકો આર્થિક રીતે તૂટી ગયા છે એતો સૌ કોઈ જાણતા હશે પરંતુ આવક ન હોવાના કારણે અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા છે

Jun 15, 2021, 01:58 PM IST

Ahmedabad: પતિ-પત્ની વચ્ચે છૂટાછેટાની અરજીમાં વધારો, ડિવોર્સ માટે સામે આવ્યું આ કારણ

રાજ્યમાં કોરોના મહામારીથી લોકોના જીવન પર ઘણી અસર જોવા મળી છે. કોરોનાને કારણે કેટલાક લોકોએ ધંધા-રોજગારથી તેમજ નોકરીથી હાથ ગુમાવ્યો છે. તો બીજી તરફ કોરોનાને કારણે લોકોના અંગત જીવન પર પણ ઘણી અસર પડી છે

May 15, 2021, 03:25 PM IST

આ ચાઈનીઝ મહિલાના ચક્કરમાં બિલ અને મેલિન્ડાનું 27 વર્ષ જૂનું લગ્નજીવન વેરણછેરણ થયું?

અબજપતિ બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સના છૂટાછેડાનું હવે એક નવું કારણ સામે આવ્યું છે.

May 11, 2021, 09:29 AM IST

Bill Gates સાથે છૂટાછેડા પછી અરબો ડોલરની માલિક બની ગઈ Melinda, આ કંપનીઓમાં મળ્યા શેર

Melinda Gates Networth: મેલિન્ડા ગેટ્સ હજુ સુધી બિલ ગેટ્સની સાથે કમ્બાઈન્ડ નેટવર્થમાં અરબપતિ હતા. પરંતુ હવે તેમની નેટવર્થ 2 અરબ ડોલરથી વધારે થઈ ગઈ છે. બિલ ગેટ્સ દ્વારા ક્રિએટ કરવામાં આવેલી કંપની કેસ્કેડ ઈન્વેસ્ટમેન્ટમાં મેક્સિકોની સૌથી મોટી કંપનીઓમાંથી 2માં મેલિન્ડાને શેર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

May 8, 2021, 07:20 PM IST

Bill અને Melinda Gates ના 27 વર્ષના લગ્નજીવનનો અંત, છૂટાછેડાની જાહેરાત કરતા કહ્યું- 'હવે સાથે ન રહી શકીએ'

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્નીનો 27 વર્ષના લગ્ન જીવનનો અંત આવી ગયો છે. બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

May 4, 2021, 06:48 AM IST

પતિને અંધારામાં રાખીને પત્નીએ છૂટાછેડાનો ખેલ ખેલ્યો, અને બીજે પરણી ગઈ

  • પતિએ ફરિયાદમાં લખાવ્યું કે, મારા પત્ની મોંઘીબેન એ મારી જાણ બહાર અમારા સમાજના જ એક યુવક સાથે પુનર્લગ્ન કરી દીધેલ છે જે અંગેની જાણ મને 22 ડિસેમ્બર 2020 ના રોજ થઇ હતી

Jan 24, 2021, 09:27 AM IST

કોરોનાએ તોડ્યા પરિવારો, છૂટાછેડાના પ્રમાણમાં અધધધ વધારો

એક તરફ લૉકડાઉને પરિવારોને જોડવાનું કામ કર્યું તો બીજી તરફ પરિવારો તૂટી પણ રહ્યા છે. જી હાં, લૉકડાઉનના કારણે છૂટાછેડાના પ્રમાણમાં વધારો થયો છે. સતત સાથે રહેવાથી પતિ-પત્નીમાં અંતર વધી રહ્યું છે અને જેના કારણે એક સમયે એવો આવી જાય છે કે તેઓ એકબીજાની સાથે રહેવા જ નથી માંગતા.

Dec 13, 2020, 05:02 PM IST

Rubina અને Abhinavના તલાકની વાત સામે આવતાં જ VIRAL થઇ રહ્યા છે આ બોલ્ડ PHOTOS

રિયાલિટી શો 'બિગ બોસ 14' (Bigg Boss 14)માં રૂબીના દિલૈક અને અભિનવ શુક્લા (Abhinav Shukla)ના છુટાછેટાની વાત સામે આવી છે. 

Nov 30, 2020, 11:05 PM IST

આખા ઈન્ડિયામાં ફેમસ થયેલું આ IAS કપલ માત્ર 2 વર્ષમાં ડિવોર્સ પર આવી ગયું

વર્ષ 2015 સંઘ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષામાં ટોપર બનેલ ટીના ડાબી (Tina Dabi) અને બીજા નંબર પર રહેલ અતહર આમિર ખાને (Athar Khan) લગ્ન કર્યાં હતા. લગ્નથી ભારતભરતમાં ચર્ચામાં આવેલી આ જોડીએ બે વર્ષમાં જ ડિવોર્સ માટે અરજી કરી છે. IAS ટ્રેનિંગ દરમિયાન ટીના અને અતહરની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બાદમાં બંનેએ એપ્રિલ 2018માં લગ્ન કર્યા હતા. કહેવામાં આવે છે કે, ટીના ડાબી અને અતહર આમિર ખાનના સંબંધમાં લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો.

Nov 21, 2020, 09:32 AM IST

5 મહિના બાદ પત્નીએ પતિ પાસે માંગ્યા છુટાછેડા તો પતિએ કર્યું આવું કામ

મળતી માહિતી અનુસાર પ્રતિક અને ખુશ્બુ બંને પતિ-પત્ની છે, જેમના આજે છુટાછેડા થવાના હતા. બંને જણા એ 4 મહિના અગાઉ રજિસ્ટર મેરેજ કર્યા હતા પરંતુ સાથે રહેતા ન હતા.

Sep 7, 2020, 10:33 PM IST

એક મિનિટ માટે પણ આવ્યો હોય ડિવોર્સ લેવાનો વિચાર તો પહેલાં ખાસ વાંચી લો દિયા મિર્ઝાનો અંગત અનુભવ

બોલિવૂડની ખૂબસુરત એક્ટ્રેસ દિયા મિર્ઝા (Dia Mirza) છેલ્લા કેટલાક દિવસોથી તેની ફિલ્મ થપ્પડ (THAPPAD)ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે તાપસી પન્નુ સાથે મહત્વના રોલમાં જોવા મળે છે. 

Mar 7, 2020, 07:16 PM IST

અમૃતા સિંહ સાથેના તલાક વિશે 16 વર્ષ પછી બોલ્યો સૈફ અલી ખાન, કહ્યું કે...

બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન અને અમૃતા સિંહના ડિવોર્સને 16 વર્ષ થઇ ચૂક્યા છે. ડિવોર્સ પછી સૈફ હવે જીવનમાં આગળ વધી ગયો છે અને તેણે કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા છે. હાલમાં સૈફ અને કરીના દીકરા તૈમુર સાથે ખુશીપૂર્વક જીવન જીવી રહ્યો છે.

Jan 23, 2020, 05:28 PM IST

શ્વેતા તિવારી ફરી પડશે પ્રેમમાં? પોતે જ કર્યો ખુલાસો

એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) હાલમાં પોતાની વેબસિરીઝ 'હમ તુમ ઔર ધેમ' મામલે ચર્ચામાં છે કારણ કે શ્વેતા પોતાની કરિયરમાં પહેલીવાર ઇન્ટિમેટ સીન કરી રહી છે. આ સિરીઝમાં શ્વેતા સાથે અક્ષય ઓબેરોયની જોડી છે. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી છેલ્લા થોડા સમયથી પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે.

Jan 1, 2020, 08:18 PM IST

અમદાવાદ: બપોરે લગ્ન સાંજે રિસેપ્શન અને દુધ પીવા મુદ્દે રાત્રે 3 વાગ્યે છુટાછેડા

હાલમાં ચાલી રહેલા લગ્નગાળાને કારણે અમદાવાદમાં શરૂઆતે અનોખા અને આખરે વિચિત્ર પ્રકારનાં લગ્ન થયા હતા. જેમાં બપોરે 3 વાગ્યે યુવાન અને યુવતી લગ્નગ્રંથીથી જોડાયા હતા. લગ્ન બાદ સાંજે 7 વાગ્યે બંન્નેનું રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરરાજાએ દુધ પીવાની વિધિનો વિરોધ કરતા બંન્ને પક્ષના સભ્યો વચ્ચે ઝગડો થયો હતો. જોતજોતામાં આ ઝગડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા વરરાજા, કન્યા જાનૈયા અને કન્યા પક્ષનાં લોકો સહિતનું ટોળું પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. જ્યાં 6 કલાક સુધી બંન્ને પક્ષો વચ્ચે બોલાચાલી અને ચર્ચા વિચારણા ચાલી રહી હતી. જો કે 3 વાગ્યે બંન્ને પક્ષોએ આખરે છુટાછેડા જાહેર કરતા ચકચાર મચી જવા પામી હતી. 

Dec 4, 2019, 11:33 PM IST
Husband Tried To Defame His Wife In Vadodara PT1M56S

વડોદરામાં પતિએ કર્યો પત્નીને બદનામ કરવાનો પ્રયાસ

વડોદરા(Vadodara) શહેરમાં એક પતિએ પોતાની પત્નીને છુટાછેડા(Divorce) કેસમાં બદનામ કરવા માટે એવુ ષડયંત્ર(racket) રચ્યાનો આક્ષેપ કર્યો છે જેને સાંભળી તમારા હોંશ ઉડી જશે. પરંતુ પતિ પોતાના ષડયંત્રમાં સફળ થાય તે પહેલા જ પત્નીએ તેના મિત્રો સાથે મળી પતિ અને પતિના બનેવીના ષડયંત્રનો પર્દાફાશ કરી નાખ્યો છે.

Sep 24, 2019, 11:30 AM IST

પત્ની સાથે છુટાછેડા લેવા માટે પતિએ ઘડ્યો માસ્ટર પ્લાન, જાણી ચોંકી જશો

વડોદરા(Vadodara) શહેરમાં એક પતિએ પોતાની પત્નીને છુટાછેડા(Divorce) કેસમાં બદનામ કરવા માટે એવુ ષડયંત્ર(racket) રચ્યાનો આક્ષેપ કર્યો છે જેને સાંભળી તમારા હોંશ ઉડી જશે. પરંતુ પતિ પોતાના ષડયંત્રમાં સફળ થાય તે પહેલા જ પત્નીએ તેના મિત્રો સાથે મળી પતિ અને પતિના બનેવીના ષડયંત્રનો પર્દાફાશ કરી નાખ્યો છે. 

Sep 23, 2019, 05:54 PM IST

દિયા મિર્ઝાના લગ્નજીવનમાં ભંગાણ, કારણ કે...

દિયા મિર્ઝા અને પતિ સાહિલ સંઘા છેલ્લે આકાશ અંબાણીના રિસેપ્શનમાં જોવા મળ્યા હતા

Aug 1, 2019, 12:17 PM IST