40 પછી પણ આ એક્ટ્રેસ આજે પણ દેખાય છે આટલી યંગ, જોઈને ઉડી જશે તમારા હોશ

બોલીવુડ (Bollywood) ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ તેમની ફીટનેસનું કેટલું ધ્યાન રાખે છે તે દરેકને ખબર છે. કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમણે 40ની ઉંમર વટાવી દીધી છે જે હજી પણ યંગ લાગે છે.

નવી દિલ્હી: બોલીવુડ (Bollywood) ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ તેમની ફીટનેસનું કેટલું ધ્યાન રાખે છે તે દરેકને ખબર છે. અભિનેત્રીઓ તેમની સુંદરતા અને ફિટનેસ જાળવવા માટે ખૂબ મહેનત કરે છે. તેની અસર પણ જોવા મળી રહી છે. ઘણી એવી અભિનેત્રીઓ છે, જેની ત્વચાને જોઈને તમે તેમની ઉંમરનો અંદાજ લગાવી શકતા નથી. કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમણે 40ની ઉંમર વટાવી દીધી છે જે હજી પણ જુવાન લાગે છે. જુઓ તસવીરો...

મલાઈકા અરોરા

1/6
image

આ યાદીમાં પહેલું નામ અભિનેત્રી મલાઈકા અરોરાનું છે, જે 47 વર્ષની હોવા છતાં, યુવા અભિનેત્રીઓને માત આપે છે. મલાઇકા તેની સુંદરતા માટે ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે.

અમીષા પટેલ

2/6
image

'કહો ના પ્યાર હૈ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અમિષા પટેલની અભિનય કારકિર્દી વધારે આકર્ષક બતાવવામાં સફળ રહી નહોતી, પરંતુ તેના ગ્લેમરસ ફોટોશૂટથી અમિષા હજી પણ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.

સુષ્મિતા સેન

3/6
image

45 વર્ષની ઉંમરે સુષ્મિતાની ફિટનેસ અને સુંદરતા આશ્ચર્યજનક છે. તે દરરોજ યોગા પણ કરે છે અને પોતાને ફીટ રાખવા માટે યોગ્ય આહાર અને ઉંઘ લેવાનું ભૂલતી નથી.

એશ્વર્યા રાય બચ્ચન

4/6
image

47 વર્ષની એશ્વર્યા રાય બચ્ચન એક પુત્રીની માતા હોવા છતાં એટલી ફીટ છે કે ચાહકો હજી પણ તેની સુંદરતાથી અભિભૂત જોવા મળી રહ્યા છે.

કરિશ્મા કપૂર

5/6
image

કરિશ્મા કપૂર બે બાળકોની માતા છે, પરંતુ તેમ છતાં તેની સુંદર અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. કરિશ્મા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એકથી એક ચઢિયાતો ફોટો શેર કરતી રહે છે.

શિલ્પા શેટ્ટી

6/6
image

શિલ્પા શેટ્ટી અવારનવાર તેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. શિલ્પા આ ઉંમરે પણ એકદમ યુવાન અને સુંદર લાગે છે.