हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
284/ 5
(76.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Amisha Patel
Amisha patel News
entertainment news
40 વટાવી ચુકેલી આ હસીનાઓ આજે પણ છે કુંવારી, બોલીવુડમાં છે બોલબાલા, જુઓ તસવીરો
Bollywood Single Actress: બોલીવુડમાં એવી ઘણી હસીનાઓ છે જેમની ઉંમર આજે 40 ને પાર પહોંચી ચુકી છે. પરંતુ આજ સુધી તે સિંગલ છે. ઘણી અભિનેત્રીઓ પહેલાં અફેર કરી ચુકી છે. પણ લગ્નથી તેઓએ હજુ સુધી અંતર રાખવાનું જ પસંદ કર્યું છે. આ હસીનાઓના નામ જાણીને તમે પણ ચોંકી જશો. એક તો રહી ચુકી છે મિસ યૂનિવર્સ....જુઓ તસવીરો
Feb 19,2024, 15:21 PM IST
Boota Singh
અસલ 'તારાસિંહ'ની અત્યંત કરુણ હતી કહાની, ઝૈનબે સંબંધ તોડી નાખતા કર્યો હતો આપઘાત
Gadar Real Story: 2001માં જ્યારે 'ગદર: એક પ્રેમ કથા' રિલીઝ થઈ ત્યારે તેણે દેશભરમાં તહેલકો મચાવી દીધી હતી. 2014 સુધી, આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત સૌથી વધુ જોવાયેલી હિન્દી ફિલ્મ બની હતી. આજે અમે તમને એ સૈનિકની કહાની જણાવી રહ્યા છીએ, જેના જીવન પર 'ગદર' બની હતી.
Aug 11,2023, 15:39 PM IST
bollywood
આ હિરોઈનોના કરિયરને જ્યારે જ્યારે વાગી બ્રેક ત્યારે ત્યારે તેમને ઉતારી દીધા છે કપડાં
Bollywood: આવી જ એક રીત છે બોલ્ડ સીન આપવા કે ફિલ્મોમાં બિકીની પહેરવી. અનેક એવી અભિનેત્રીઓ છે જેમણે સિલ્વર સ્ક્રીન પર સીધી-સાદી યુવતીના પાત્ર ભજવ્યા હોય કે પારિવારિક ફિલ્મો કરી હોય તેવી અભિનેત્રીઓએ ડૂબતા કરિયરને બચાવવા આ બધા ઉપાયો કર્યા છે.
Jun 26,2023, 22:12 PM IST
Amisha Patel
જ્યારે જ્યારે કરિયરને વાગ્યું સ્પીડ બ્રેકર ત્યારે ત્યારે બોલ્ડ થઈ ગઈ આ અભિનેત્રીઓ
Bold Actress: આવી જ એક રીત છે બોલ્ડ સીન આપવા કે ફિલ્મોમાં બિકીની પહેરવી. અનેક એવી અભિનેત્રીઓ છે જેમણે સિલ્વર સ્ક્રીન પર સીધી-સાદી યુવતીના પાત્ર ભજવ્યા હોય કે પારિવારિક ફિલ્મો કરી હોય તેવી અભિનેત્રીઓએ ડૂબતા કરિયરને બચાવવા આ બધા ઉપાયો કર્યા છે.
Feb 22,2023, 23:50 PM IST
bollywood actress
અમદાવાદમાં ગ્રીન પ્લેનેટ રનનું આયોજન, બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ જોડાયા
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે સવારે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવા 'ગ્રીન પ્લેનેટ રન' યોજાઈ હતી. જેમાં 5 અને 10 કિ.મી.ની 'ગ્રીન પ્લેનેટ રન'નું આયોજન કરાયું છે.
Nov 13,2022, 11:00 AM IST
entertainment news
આ ગુજ્જુ ગર્લના એકદમ બોલ્ડ વીડિયો થયા વાયરલ, તમે પણ સેક્સી ફિગર જોઈ થઈ જશો આફરીન!
આ ગુજ્જુ ગર્લ બોલીવુડમાં પહેલી જ ફિલ્મથી ધૂમ મચાવી ચૂકી છે. આજે પણ તેના લાખો ચાહકો છે. અને તે પોતાના ફિગરને લઈને ખુબ ધ્યાન રાખે છે. એજ કારણ છેકે, તે આજે પણ પહેલાં જેવી જ સેક્સી લાગે છે.
May 25,2022, 10:18 AM IST
Amisha Patel
દિવંગત અહમદ પટેલના પુત્રએ જાણીતી અભિનેત્રીને કહ્યું વિલ યૂ મેરી મી? જુઓ પછી શું થયું
કોંગ્રેસના દિવંગત નેતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્ય સભાના પૂર્વ સાંસદના પુત્ર ફૈઝલ પટેલનું એક ટ્વિટ ચર્ચાનો વિષય બની ગયું. ફૈઝલ પટેલને અચાનક શું થયું અને ટ્વિટર પર ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલને મેરેજ માટે ઓફર કરી દીધી. ફૈઝલ પટેલે અમિષા પટેલને 31 ફર્સ્ટ પહેલાં દુનિયાની સામે પુછી લીધું વિલ યુ મેરી મી....
Dec 30,2021, 17:34 PM IST
bollywood
બબલી ગર્લનું પાત્ર ન ચાલ્યું તો કપડાં કાઢી બોલ્ડ થઈ કેમેરા સામે આવી આ અભિનેત્રીઓ!
નવી દિલ્હીઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે કારકિર્દીની ગાડી ધીમી પડે ત્યારે તેને ગતિ આપવા માટે અભિનેત્રીઓ જુદા જુદા પ્રકારની તરકીબો અજમાવતી હોય છે. આવી જ એક રીત છે બોલ્ડ સીન આપવા કે ફિલ્મોમાં બિકીની પહેરવી. અનેક એવી અભિનેત્રીઓ છે જેમણે સિલ્વર સ્ક્રીન પર સીધી-સાદી યુવતીના પાત્ર ભજવ્યા હોય કે પારિવારિક ફિલ્મો કરી હોય તેવી અભિનેત્રીઓએ ડૂબતા કરિયરને બચાવવા આ બધા ઉપાયો કર્યા છે.
Sep 28,2021, 14:55 PM IST
malaika arora
40 પછી પણ આ એક્ટ્રેસ આજે પણ દેખાય છે આટલી યંગ, જોઈને ઉડી જશે તમારા હોશ
બોલીવુડ (Bollywood) ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ તેમની ફીટનેસનું કેટલું ધ્યાન રાખે છે તે દરેકને ખબર છે. કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમણે 40ની ઉંમર વટાવી દીધી છે જે હજી પણ યંગ લાગે છે.
Dec 18,2020, 23:48 PM IST
Amisha Patel
‘બિહારમાં મારા પર બળાત્કાર થઈ શક્તો હતો’ અમીષા પટેલે દિગ્ગજ નેતા પર લગાવ્યો મોટો આરો
બિહારના વિધાનસભા ઈલેક્શન (Bihar Assembly Election) માં પ્રચાર કરવા પહોંચેલી એક્ટ્રેસ અમીષા પટેલ (Amisha Patel) ના કથિત ઓડિયોએ રાજકીય ગલીઓમાં સનસની મચી ગઈ છે. ઓડિયોમાં અમીષા પટેલ લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર ડો.ચંદ્રપ્રકાશ પર આરોપ લગાવ્યો છે કે, તેને બ્લેકમેલ કરાઈ અને અભદ્ર વ્યવહાર કરવાનો પ્રયાસ કરાયો. હાલ આ ઓડિયોના અસલી હોવાની પુષ્ટિ થઈ શકી નથી.
Oct 29,2020, 10:06 AM IST
બિગ બોસ 13
મહિલાઓ સાથે બેડ શેર કરશે પુરૂષ, 'BIGG BOSS 13'માં થયા આ 5 ફેરફાર
શોના પહેલો દિવસ ફૂર એન્ટરટેનિંગ રહ્યો. આ વખતે આ શામાં માત્ર સેલિબ્રિટિઝ જોવા મળ્યા હતા. જે ‘બિગ બોસ’ની આ સીઝનમાં ધમાલ માચાવવા તૈયાર છે.
Sep 30,2019, 11:28 AM IST
વડોદરા
જુઓ વડોદરાના પ્રશાંત પટેલના સમર્થનમાં ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલનો રોડ શો
વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ જોડાયા હતા, પ્રશાંત પટેલનો રોડ શો રાજમહેલ રોડથી શરૂ થયો જે સયાજીગંજ સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ પાસે પુરો થયો
Apr 21,2019, 14:10 PM IST
Trending news
Riya sen
ઈન્ટીમેટ Video વાઈરલ થયો અને આ અભિનેત્રીનું કરિયર બરબાદ થયું, OTT પર પણ રહી નિષ્ફળ
Ahmedabad
હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો! અમદાવાદમાં જયપુર જેવો ભયાનક અકસ્માત! 2નાં મોત
breaking news
13 લાખ વાહનોથી છે ગુજરાતીઓને છે સૌથી મોટું જોખમ! ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે ખુલાસો
Navi Mumbai Car Accident
કારમાં બાળકને આગળ બેસાડતા હોવ તો ચેતજો, માસૂમનો જીવ ગયો, એરબેગ વિશે આ માહિતી જાણો
Gujartat
વર્ષ 2024 ગુજરાત સરકાર માટે કેવું રહ્યું? આ કૌભાંડો-કાંડોને લીધે વહોરવી પડી બદનામી!
Vashi
સાવધાન...કાર અથડાતા અચાનક એરબેગ ખુલી ગઈ અને બાળકને લાગ્યો જીવલેણ ઝટકો
plane crash
Viral Video: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થતા પહેલા અને પછીનો હચમચાવી દે તેવો વીડિયો
malaika arora
અંતે મલાઈકા અરોરા અર્જુન કપૂર વિશે બોલી, એક્ટરના સિંગલ હોવાના નિવેદન પર કર્યો ખુલાસો
White Hair
ચાની ભુક્કીમાં આ વસ્તુ મિક્સ કરી સફેદ વાળ પર લગાડો, મહિનાઓ સુધી વાળ કાળા જ રહેશે
gujarat
સિગારેટ પીધા વિના સુરતીઓ પેટમા પધરાવી રહ્યા છે ઝેર! હવામાં સાડા 3 સિગારેટ જેટલું ઝેર