Pics: ઇન્ટરનેટ પર તબાહી મચાવી રહી છે અનન્યા પાંડેની કઝિનની તસવીરો

ચંકી પાંડેની ભત્રીજી અલાના પાંડે તેમની તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર છવાઇ છે.
 

નવી દિલ્હી: બોલીવુડના સદાબહાર એક્ટર ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેની તસવીરો તો અવારનવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે, પરંતુ હવે ચંકી પાંડેની ભત્રીજી અલાના પાંડે તેની તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર છવાઇ છે. અલાના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને આવારનવાર પોતાની તસવીરો શેર કરી રહે છે. અલાના દ્વારા શેર કરતા જ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે.

સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે

1/5
image

અલાના સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે.

5 લાખથી વધારે છે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ

2/5
image

ઇન્સ્ટાગ્રામ પર અલાનાના 5 લાખથી વધારે લોકો ફોલો કરે છે.

શેર કરી લેટેસ્ટ તસવીરો

3/5
image

તાજેતરમાં અલાના તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પર સતત તેની લેટેસ્ટ તસવીરો શર કરી રહી છે, જેમાં તે હંમેશાની જેમ ખૂબ જ મનોહર શૈલીમાં જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહી છે તસવીરો

4/5
image

અલાનાની આ લેટેસ્ટ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યી છે.

લંડનથી કરી રહી છે ફેશનની અભ્યાસ

5/5
image

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 20 વર્ષની અલાના લંડનથી ફેશનનો અભ્યાસ કરી રહી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો અલાના પાંડેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી)