લંડનની કોર્ટમાં ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ દાવો કર્યો છે કે ભારત છોડતા પહેલા તેણે પોતાના મામલાની પતાવટ માટે નાણાકીય મંત્રી અરુમ જેટલીની મુલાકાત કરી હતી.