15 PHOTOS માં જુઓ Ameesha Patel નો બોલ્ડ અવતાર, 44 વર્ષની ઉંમરમાં મચાવી રહી છે ધમાલ

બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ (Ameesha Patel) આજે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે. બોલીવુડમાં એન્ટ્રી સાથે જ અમીષાએ હંગામો મચાવી દીધો છે. તે 2000માં આવેલી 'કહો ના પ્યાર હૈ'થી બોલીવુડમાં એન્ટ્રી મારી હતી, જે બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ (Ameesha Patel) આજે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે. બોલીવુડમાં એન્ટ્રી સાથે જ અમીષાએ હંગામો મચાવી દીધો છે. તે 2000માં આવેલી 'કહો ના પ્યાર હૈ'થી બોલીવુડમાં એન્ટ્રી મારી હતી, જે બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. આ ફિલ્મમાં તે ઋત્વિક રોશન સાથે જોવા મળી હતી. ઋત્વિક રોશનની પણ ડેબ્યૂ ફિલ્મ હતી. ત્યારબાદ 2001માં અમીષાએ વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મ આપી, જેનું નામ હતું 'ગદર: એક પ્રેમ કથા'. આ ફિલ્મમાં તે સની દેઓલની સાથે જોવા મળી હતી. આ બંને ફિલ્મોમાં અમીષ પટેલને પોતાના અભિનય માટે ખૂબ પ્રશંસા મળી હતી. જે હિંદી સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી હિટ ફિલ્મમાંની એક બની ગઇ, જેના લીધે ફિલ્મફેર સ્પેશિયલ પરર્ફોમન્સનો એવોર્ડ મળ્યો. 

અમીષા આજે ભલે ફિલ્મોથી દૂર થઇ ગઇ હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ રહે છે અને આ પ્લેટફોર્મ પર તેમના ચાહનારાઓની કમી નથી. ઇંસ્ટાગ્રામ પર અમીશાને 37 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તે અવાર-નવાર પોતાના ઇંસ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે, જેને જોતાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે. તો આવો અમીષાના જન્મ દિવસ પર જોઇએ તેમના 15 બોલ્ડ તસવીરો. 

1/15
image

2/15
image

3/15
image

4/15
image

5/15
image

6/15
image

7/15
image

8/15
image

9/15
image

10/15
image

11/15
image

12/15
image

13/15
image

14/15
image

15/15
image

(ફોટો સાભાર: તમામ તસવીરો અમીષા પટેલના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)