ઇન્ટરનેટ પર છવાયો કાજલનો બિકિની અવતાર, ધડાધડ થઈ રહી છે શેયર

સાઉથની ફિલ્મોથી માંડીને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ (Kajal Aggarwal)ની કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં બહુ ઝડપથી વાયરલ થઈ રહી છે. હાલમાં કાજલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બિકિની તસવીર પોસ્ટ કરી છે જે લોકોને બહુ પસંદ પડી રહી છે. હાલમાં આ તસવીરો ધડાધડ શેયર થઈ રહી છે. 

1/5
image

કાજલ સાઉથના દરેક મોટા એક્ટર સાથે કામ કરી ચુકી છે. સાઉથનો એવો કોઈ મોટો ડિરેક્ટર નહીં હોય જેની સાથે કાજલે કામ નહીં કર્યું હોય. 

2/5
image

કાજોલે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ ક્યું હો  ગયા ના...માં ઐશ્વર્યાની બહેનના નાનકડા રોલથી કરી હતી. 

3/5
image

મીડિયા રિપોર્ટ પ્રમાણે કાજલ 2020ના શરૂઆતના મહિનાઓમાં લગ્ન કરી શકે છે. 

4/5
image

રિપોર્ટ પ્રમાણે કાજલ બહુ જલ્દી કોઈ બિઝનેસમેન સાથે લગ્ન કરવાની છે. 

5/5
image

હાલમાં કાજલ ફિલ્મ ઇન્ડિયન 2ના શૂટિંગમાં વ્યસ્ત છે જેમાં કમલ હાસન અને રકુલ પ્રીત મુુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય તે મુંબઈ સાગામાં જોન અબ્રાહમ સાથે જોવા મળશે.