close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

picture

પ્રિયંકાની આ તસવીરને કારણે આખી દુનિયા તેને મારી રહી છે ટોણાં કારણ કે....

પ્રિયંકાની ધુમ્રપાન કરતી તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે

Jul 22, 2019, 09:37 AM IST
Banaskantha: Navghanji Thakor Posts Controversial Picture on Facebook PT4M51S

જુઓ અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરની પોસ્ટ સોશિયલ મીડિયા પર કેમ થઈ વાયરલ

અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના 12 ગામોના બંધારણ બાદની તેમની પોસ્ટ પર લોકોએ કોમેન્ટ પણ કરી. પોસ્ટમાં તેમણે લખ્યું કે, જો આપણી દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો આપણો જૂનો રિવાજ અમલ કરો અને દીકરીને દૂધ પીતી કરો. ફેસબુકમાં વિવાદિત પોસ્ટ વાયરલ થઈ રહી છે. રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ નિવેદનનને ખેદજનક ગણાવ્યું છે. મહિલા આયોગ નવઘણજી ઠાકોરને નોટીસ આપશે. નોટીસ આપી રૂબરૂ બોલાવી ખુલાસો માંગશે. ત્યારે સવાલ એ છે કે, ખુલ્લેઆમ દીકરીને દૂધ પીતી કરવાની હિમાયત કરવામાં આવી રહી છે, તે કેટલું યોગ્ય છે. જેમની પોસ્ટ વાયરલ થઈ છે, તે નવઘણજી ઠાકોર રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે બનાવેલા સંગઠનના પ્રમુખ છે.

Jul 18, 2019, 02:25 PM IST

દિશા પટણીએ બ્લેક બિકીનીમાં શેયર કરી સુપરહોટ તસવીર, ચાહકો બોલી ઉઠ્યા કે...

બોલિવૂડની ટોચની એક્ટ્રેસ દિશા પટણીની તસવીરો ઇન્ટરનેટ પર બહુ લોકપ્રિય થાય છે. હાલમાં દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક બિકીનીમાં તસવીર શેયર કરી છે જેમાં તે ગજબની ખૂબસુરત લાગે છે. 

Jun 20, 2019, 03:54 PM IST
Hitu kanodia stuck in controversy PT2M5S

હિતુ કનોડિયા મામલતદારની ખુરશી પર બેઠા હોવાની તસવીર વાઇરલ થતા વિવાદ

હિતુ કનોડિયા મામલતદારની ખુરશી પર બેઠા હોવાની તસવીર વાઇરલ થતા વિવાદ. તેઓ ઇડરના ધારાસભ્ય છે.

Jun 15, 2019, 04:20 PM IST
 Rath yatra in historical pictures PT6M59S

વર્ષો જુની તસવીરોમાં જુઓ રથયાત્રાની ઝલક

વર્ષો જુની તસવીરોમાં જુઓ રથયાત્રાની ઝલક. અષાઢ મહિના બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે 142મી રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે અમદાવાદમાં રથયાત્રા પર્વનો એક અનેરું મહત્વ છે. વર્ષમાં એક વાર બહેન સુભદ્રાજી ભાઈ બળભદ્રજી અને જગતનો નાથ જગન્નાથજી શ્રદ્ધાધાળુઓને દર્શન આપવા મંદિરની બહાર નીકળીને અમદાવાદ શહેરના રસ્તાઓ પર નીકળે છે.

Jun 15, 2019, 10:35 AM IST

મલાઇકાએ પોસ્ટ કરી સુપરહોટ તસવીર પણ વેક્સિંગ કર્યા વગરની! અને પછી...

મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. મલાઈકાએ જે તસવીર શેર કરી છે તેમાં તેના અન્ડરઆર્મ્સના વાળ દેખાય છે. 

May 30, 2019, 04:16 PM IST

સલમાનની ગંજી સાથેની તસવીર ઇન્ટરનેટ પર થઈ રાતોરાત વાઇરલ કારણ કે...

સલમાન ખાન ફિલ્મ્સમાં વારંવાર શર્ટ ઉતારી દે છે. હવે તેની એક તસવીર સામે આવી છે. જેમાં તે શર્ટ વગર જોવા મળે છે. 

May 30, 2019, 09:36 AM IST

30 હજારથી વધારે ખેડૂતોની ભીડમાં એક પર ચોંટી ગઈ બધાની નજર કારણ કે... જોવા કરો ક્લિક

6 દિવસથી ખુલ્લા આકાશ નીચે રઝળી રહેલા ખેડૂતોએ નાસિકથી નીકળતા પહેલાં પુરતી તૈયારી કરી લીધી હતી

Mar 12, 2018, 08:30 PM IST

સાઉથ આફ્રિકાની વિરૂષ્કાની આ તસવીર થઈ ગઈ છે જબરદસ્ત વાઇરલ કારણ કે...

વિરાટ અને અનુષ્કાની આ શોપિંગ કરતી તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે

Dec 31, 2017, 06:28 PM IST