IPL 2018: જુઓ, આ છે આઈપીએલની 11મી સીઝનની ફ્લોપ ઈલેવન

આઈપીએલની હાલની સીઝનનો લીગ રાઉન્ડ સમાપ્ત થઈ ગયો છે. એટલે કે, અડધી ટીમો બહાર થઈ ગઈ છે. મને તમને જણાવી રહ્યાં છીએ... આઈપીએલની 11મી સીઝનની ફ્લોપ ઈલેવન

1/11
image

બેન સ્ટોક્સ રાજસ્થાન રોયલ્સ મેચ 13, ઈનિંગ 13, રન 196, બેસ્ટ 55, ફોર 13, સિક્સ 6, વિકેટ 8

2/11
image

કાયરન પોલાર્ડ, મુંબઈ ઈન્ડિયન્સ મેચ 9, ઈનિંગ 8, રન 133, બેસ્ટ 50, અર્ધસદી 1, ફોર 10, સિક્સ 7

3/11
image

યુવરાજ સિંહ, કિંગ્સ ઈલેવન પંજાબ મેચ 8, ઈનિંગ 6, રન 65, બેસ્ટ 20, ફોર 6, સિક્સ 2, વિકેટ 0

4/11
image

ગ્લેન મેક્સવેલ, દિલ્હી ડેયરડેવિલ્સ મેચ 12, ઈનિંગ 12, રન 169, બેસ્ટ 47, ફોર 14, સિક્સ 9, વિકેટ 5

 

5/11
image

જયદેવ ઉનડકટ મેચ 14, ઈનિંગ 14, વિકેટ 11, ઓવર 48.2, રન આપ્યા 453 પ્લેઓફમાં પોતાને સાબિત કરવાનો મોકો છે.

6/11
image

ગૌતમ ગંભીર, દિલ્હી ડેયરડેવિલ્સ મેચ 6, ઈનિંગ 5, રન 85, બેસ્ટ 55, ફોર 8, સિક્સ 1, અર્ધસદી 1 (ફ્લોપ રહેવાને કારણે અધવચ્ચે કેપ્ટનશીપ છોડી, પછી ટીમમાં ન થયો સમાવેશ)

 

7/11
image

મનોજ તિવારી, કિંગ્સ ઈલેવન પંજાબ મેચ 5, ઈનિંગ 4, રન 47, બેસ્ટ 35, ફોર 4, સિક્સ 1

8/11
image

યૂસુફ પઠાણ, સનરાઇઝર્સ હૈદરાબાદ  મેચ 12, ઈનિંગ 10, રન 188, બેસ્ટ 45, ફોર 15, સિક્સ 9 (પ્લેઓફમાં પોતાને સાબિત કરવાનો મોકો છે)

 

9/11
image

ડેવિડ મિલર, કિંગ્સ ઈલેવન પંજાબ મેચ 3, ઈનિંગ 3, રન 74, બેસ્ટ 26, ફોર 3, સિક્સ 2 (શરૂઆતી મેચમાં ફ્લોપ રહેવાને કારણે ટીમમાં સ્થાન ન મળ્યું)

10/11
image

મનીષ પાંડે, સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ 14, ઈનિંગ 12, રન 276, બેસ્ટ 62, અર્ધસદી 3, ફોર 22, સિક્સ 5 (પ્લેઓફમાં ટીમને સારા પ્રદર્શનની આશા)

11/11
image

એરોન ફિન્ચ, કિંગ્સ ઇલેવન પંજાબ મેચ 10, ઈનિંગ 10, રન 134, અર્ધસદી 0