આઈપીએલ 2018

એમએસ ધોની, હર્ષા ભોગલે, વિરેન્દ્ર સેહવાગ અને વાનખેડે ફેન્સની પ્રથમ પસંદઃ સર્વે

ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેને નંબર-1 સ્પોર્ટસકાસ્ટરના રૂપમાં સ્પોર્ટ્સ ફેન્સે સૌથી પહેલી પસંદના કોમેન્ટેટર તરીકે પસંદ કર્યા.

May 31, 2018, 06:39 PM IST

IPLમાં ધોનીની જર્સી નંબર-7નો કમાલ, 7મી વાર જીત્યું ટી-20નું ટાઇટલ

ચેન્નઈની ટીમ આઈપીએલ 2018માં મુંબઈમાં ત્રણ વખત રમી અને ત્રણેય વાર વિજેતા બની. ચેન્નઈએ પહેલા બે મેચમાં હારની કગાર પર આવીને જીત મેળવી હતી. 

May 28, 2018, 03:40 PM IST

IPL ચેમ્પિયન ચેન્નઈને મળ્યા 20 કરોડ, કોને મળ્યો ક્યો એવોર્ડ, જુઓ લિસ્ટ

આઈપીએલ-2018ની ઓરેન્જ કેપ કેન વિલિયમસન અને પર્પલ કેપ એડ્રયૂ ટાયને મળી છે. 

May 27, 2018, 11:28 PM IST

શેન વોટસને 10 બોલ રમીને ખોલ્યું ખાતું, પછી 41 બોલમાં ફટકારી દીધી સદી

વોટસને 57 બોલમાં અણનમ 117 રન બનાવીને ચેન્નઈને શાનદાર જીત અપાવી હતી. 

May 27, 2018, 11:04 PM IST

ધોનીની શાનદાર ઝડપ દ્વારા આઉટ થયા બે બેટ્સમેન

આઈપીએલના ફાઇનલમાં હૈદરાબાદ વિરુદ્ધ એરી એકવાર તેણે પોતાની શાનદાર વિકેટકીપિંગથી જણાવી દીધું કે વિશ્વમાં આજે પણ તેને સૌથી શાનદાર વિકેટકીપર માનવામાં આવે છે.

May 27, 2018, 10:17 PM IST

IPL 2018: બ્રાવોએ ઉમેશ યાદવને પછાડીને બનાવ્યો આ શર્મજનક રેકોર્ડ

બ્રાવો આઈપીએલની એક સીઝનમાં સૌથી રન આપનારો બોલર બની ગયો છે. 

May 27, 2018, 09:57 PM IST

IPL 2018માં કેન વિલિયમસનની શાનદાર બેટિંગ, ગેલ અને હસીનો રેકોર્ડ તોડ્યો

આઈપીએલની કોઈપણ સીઝનમાં 700થી વધુ રન બનાવનાર કેન વિલિયમસન ચોથો બેટ્સમેન બની ગયો છે. 

May 27, 2018, 09:20 PM IST

IPL 2018: શું સતત ચોથી વખત હૈદરાબાદને હરાવીને ચેમ્પિયન બનશે ચેન્નઈ?

આઈપીએલની 11મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ હૈદરાબદને ત્રણ વખત હરાવી ચૂકી છે. 

May 27, 2018, 03:46 PM IST

IPL 2018: ટાઇટલ માટે વિલિયમસનના વીર અને ધોનીના ધુરંધરો વચ્ચે ટક્કર

આઈપીએલ 2018ની ફાઇનલ ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. 

May 26, 2018, 11:32 PM IST

IPL: ફાઇનલમાં છઠ્ઠી વખત બન્યો આ અદ્ભુત સંયોગ

IPL: ફાઇનલમાં છઠ્ઠી વખત બન્યો આ અદ્ભુત સંયોગ

 

May 26, 2018, 06:24 PM IST

ફાઇનલ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ જીત્યા દિલ, બન્યો IPL 2018નો મનપસંદ ખેલાડી

આ વખતે આઈપીએલમાં ધોનીએ શાનદાર બેટિંગ કરી છે. 15 મેચમાં 75.83ની એવરેજથી તેણે 455 રન બનાવ્યા છે. 

May 26, 2018, 05:12 PM IST

IPL 2018 : એલિમિનેટરમાં કોલકત્તાને તેના ઘરમાં હરાવવા મેદાને ઉતરશે રાજસ્થાન

કેપ્ટન દિનેશ કાર્તિક અને સુનીલ નરેન કોલકત્તાના મુખ્ય હથિયારોમાંથી એક છે. રાજસ્થાનને ઓપનિંગ બેટ્સમેન રાહુલ ત્રિપાઠી પાસે વધુ એક મોટી ઈનિંગની અપેક્ષા છે. 

May 23, 2018, 03:33 PM IST

IPL 2018: રોમાંચક મેચમાં ડુ પ્લેસિસે હૈદરાબાદ પાસેથી છીનવી જીત, ચેન્નઈ ફાઇનલમાં

આઈપીએલના પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈએ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હૈદરાબાદ હવે કોલકત્તામાં ક્વોલિફાયર-2માં એલિમિનેટર જીતનારી ટીમ સામે ટકરાશે. 

 

May 22, 2018, 11:04 PM IST

પ્રદર્શની મેચ કે અપમાનઃ મહિલા ક્રિકેટરોના હેલમેટ-પેડ પર કપડું ચડાવીને બદલ્યો કલર

આ સાથે મેચનો સમય બપોરે 2 કલાકનો રાખવામાં આવ્યો. આટલી ગરમીમાં બપોરે 2 કલાકે મેચના આયોજનને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ વિરોધ કર્યો છે. 

 

May 22, 2018, 05:00 PM IST

VIDEO: ધોનીએ પુણેના ગ્રાઉન્ડ સ્ટાફનો આ અંદાજમાં વ્યક્ત કર્યો આભાર, તમે પણ કરશો સલામ

પંજાબ સામેની મેચ બાદ ચેન્નઈ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પુણે ગ્રાઉન્ડ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો. 

 

May 22, 2018, 04:36 PM IST

IPL 2018 : ટૂર્નામેન્ટની બે સર્વશ્રેષ્ઠ ટીમો ચેન્નઈ-હૈદરાબાદ આજે ફાઇનલમાં પહોંચવા માટે ટકરાશે

ચેન્નઈની ટીમે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ધોનીની આ ટીમ ટાઇટલ જીતવાની પ્રબળ દાવેદાર છે. 

 

May 22, 2018, 03:32 PM IST

IPL 2018: જુઓ, આ છે આઈપીએલની 11મી સીઝનની ફ્લોપ ઈલેવન

આઈપીએલની હાલની સીઝનનો લીગ રાઉન્ડ સમાપ્ત થઈ ગયો છે. એટલે કે, અડધી ટીમો બહાર થઈ ગઈ છે. મને તમને જણાવી રહ્યાં છીએ... આઈપીએલની 11મી સીઝનની ફ્લોપ ઈલેવન

May 21, 2018, 10:57 PM IST

IPL 2018: પ્લેઓફ પહેલાના આ છે ટોપ 5 ખેલાડી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2018 હવે પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. અત્યાર સુધી 56 મેચમાં શાનદાર ક્રિકેટની રમત જોવા મળી. જે ખેલાડીઓને મોટી કિંમતે ખરીદ્યા તે ફ્લોપ થતા જોવા મળ્યા અને જે ખેલાડીઓ પાસે કોઈ આશા ન હતી તે ધમાકો કરતા જોવા મળ્યા. આજે અમે તમને આઈપીએલના ટોપ-5 ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છીએ, જેણે બેટ કે બોલથી ધૂમ મચાવી છે. 

May 21, 2018, 07:40 PM IST

ગત વર્ષ સુધી હતા 'હીરો', IPL 2018માં બની ગયા ઝીરો

આ સીઝનમાં તેવા ઘણા ખેલાડી સામે આવ્યા છે, જે ગત સીઝન, પોતાના દેશ કે સ્થાનિક ક્રિકેટમાં હિટ રહ્યાં, પરંતુ આઈપીએલ 2018માં ફ્લોપ સાબિત થયા છે. 

May 21, 2018, 04:50 PM IST

IPL 2018: આંકડાનું માનીએ તો ધોનીની ચેન્નઈ આ વખતે બનશે ચેમ્પિયન

આઈપીએલ-2018નો લીગ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. આવતીકાલથી ક્વોલિફાયર રાઉન્ડની શરૂઆત થશે. 

May 21, 2018, 04:11 PM IST